પાનબહાર સંદેશ

Riddhi Ankit Kamani @cook_20102359
સંદેશ ઈસ્ટ ઇન્ડિયા બાજુ ખાસ કરીને પશ્ચિમ બંગાળ બાજુ ની ખુબ જ પ્રિય બંગાળી વાનગી છે. બનાવામાં ખુબ જ સરળ છે. આજે આપણે ખુબ જ ઈન્સટ્ન્ટ રેસિપિ જોશુ જેમા આગ નો પણ ઉપયોગ કરેલો નથી.
#ઈસ્ટ
પાનબહાર સંદેશ
સંદેશ ઈસ્ટ ઇન્ડિયા બાજુ ખાસ કરીને પશ્ચિમ બંગાળ બાજુ ની ખુબ જ પ્રિય બંગાળી વાનગી છે. બનાવામાં ખુબ જ સરળ છે. આજે આપણે ખુબ જ ઈન્સટ્ન્ટ રેસિપિ જોશુ જેમા આગ નો પણ ઉપયોગ કરેલો નથી.
#ઈસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સચર જાર માં બધુંજ લઇ પીસી લો અને તેને એક વાસણ મા કાઢી લો.
- 2
હવે કોઈ પણ ગ્રીસ કરેલા મોલ્ડ મા લઈ ફ્રિજ માં સેટ થવા રાખી દો.
- 3
સેટ થયા બાદ ચેરી થઈ ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
ડ્રાયફ્રૂટ સંદેશ(Dryfruit Sandesh Recipe in Gujarati)
સંદેશ એક બંગાળી વાનગી છે. જે ઘણી બધી અલગ અલગ પધ્ધતિ સાથે બનાવી શકાય છે. અહીં મે ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી છે.#cookpadturns4#cookpadindia#cookwithdryfruits#dryfruits Riddhi Ankit Kamani -
ગુલકંદ સંદેશ વિથ સ્ટ્રોબેરી
#પનીરબંગાળી મીઠાઈ સંદેશ ને ગુલકંદ નો સ્વાદ અને સ્ટ્રોબેરી નો આસ્વાદ આપ્યો છે. Deepa Rupani -
-
જાંબુ સંદેશ (સુગર ફ્રી)
#cookpadturns3પશ્ચિમ બંગાળ ની જાણીતી મીઠાઈ સંદેશ એ તાજા પનીર માંથી બનતી મીઠાઈ છે . આજે મેં સુગર ફ્રી અને રાવણા જાંબુ ના સ્વાદ વાળા સંદેશ બનાવ્યા છે. જે બહુ જલ્દી અને સરળ રીતે બની જાય છે. Deepa Rupani -
નારંગી સંદેશ કરંજીયા વીથ પાન લચ્છા રબડી
#દિવાળી પાન લચ્છા રબડી સાથે નારંગી સંદેશ કરંજીયા મારી ઈનોવેટિવ રેસીપી છે. leena sangoi -
તિરંગા આઈસક્રીમ સંદેશ(tirnga icecream sandesh recipe in gujarati)
#ઈસ્ટ#india2020#સાતમ#સંદેશ#ઈસ્ટઇન્ડિયારેસીપીકોન્ટેસ્ટ#સ્વતંત્રતાદિવસআমার পরিবার সন্দেশকে ভালবাসে (Āmāra paribāra sandēśakē khuba bhālabāsē - મારા પરિવાર ને સંદેશ ખૂબ પસંદ છે). જેવી રીતે બંગાળી અને સંદેશ નો અતૂટ સંબંધ છે એજ રીતે સંદેશ અને મારા પરિવાર નો પણ વર્ષો જૂનો સંબંધ છે કારણ કે મારા સાસુ કોલકાતા માં ઊછર્યા છે. એટલે એમને અને મારા હસબન્ડ ને બંગાળી મીઠાઈ ખૂબ જ પ્રિય છે. એટલે જેવી આ સ્પર્ધા જાહેર થઇ એટલે મારા મન માં સંદેશ નો જ વિચાર આવ્યો. પણ મેં સંદેશ ને મેં એના મૂળ સ્વરૂપ ને બદલે આઈસક્રીમ ના સ્વરૂપ માં પ્રસ્તુત કર્યો છે.મારી આ પ્રસ્તુતિ ઈસ્ટ ઇન્ડિયા સ્પર્ધા ને ધ્યાન માં રાખી ને હતી પણ સ્વતંત્રતા દિવસ નજીક હોવાથી મેં સંદેશ ને તિરંગી રૂપ આપ્યો અને યોગાનુયોગ કુકપેડ એ પણ સ્વતંત્રતા દિવસ ની થીમ પર સ્પર્ધા ગઈ કાલે જ જાહેર કરી. તે ઉપરાંત આવતી કાલે સાતમ છે એમાં પણ આ મીઠાઈ ખાઈ શકાય છે. એટલે એક કાંકરે ત્રણ પક્ષી !!!આશા છે કે મારી આ પ્રસ્તુતિ આપ સૌ ને ખૂબ જ ગમશે. વંદે માતરમ 🇮🇳!!! Vaibhavi Boghawala -
શાહી ગુલકંદ પાન (Shahi Gulkand Paan Recipe In Gujarati)
પાન વિશે તો કંઈ કહેવાનુ હોય જ નહીં બધાને ભાવતુ જ હોય છે. મેં અહીંયા ચોકલેટ અને ગુલકંદ બંનેને વાપરીને પાન બનાવ્યું છે.નોર્મલી બહાર થી લાવેલાં પાન આપણે છોકરાઓને આપી નહીં શકે પણ ઘરે ગુલકંદ ચોકલેટ અને હેલ્ધી વસ્તુઓ થી જ્યારે પાન બનાવીએ ત્યારે છોકરાઓ ચોક્કસ એનો આનંદ માણી શકશે અને સાથે આપણે પણ પાન ની મજા લઈ શકીશું.#સાઈડ#weekend Chandni Kevin Bhavsar -
સંદેશ (Bengali sandesh recipe in Gujarati)
#ઈસ્ટસંદેશ એ બંગાળની ફેમસ સ્વીટ છે એ બનાવવામાં ખૂબ જ સરળ છે Nisha -
-
પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)
#GCR#foodforlife1527#cookpadindia નાગરવેલના પાન નેચરલ માઉથફ્રેશનર હોય છે. સાથે પનીરના કોમ્બીનેશનમાં સુપર ટેસ્ટી માદક ગણપતિ બાપ્પાના પ્રસાદમાં અર્પણ. Sonal Suva -
ત્રિરંગી ડ્રાયફ્રૂટ સંદેશ (Tricolor Dryfruit Sandesh Recipe In Gujarati)
#TR પનીર માંથી બનતી આ મિઠાઈ જેમાં ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી છે.સ્વાદ ની સાથે દેખાવ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
પાન ઓરેન્જ રબડી(Paan orange rabdi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ12 અહી એક નવા પ્રકારની રબડી બનાવેલ છે જેમાં પાન અને ઓરેન્જ ની ફ્લેવર છે. આ રબડી ખૂબ જ રિફ્રેશિંગ ફ્લેવર આપશે જેથી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Shraddha Patel -
પાન મોદક
ગણેશ ચતુર્થી માં દસ દિવસ જુદા જુદા મોદકનો પ્રસાદ ગણપતિને ધરાવતો હોય છે તેથી મેં પાનનો ઉપયોગ કરી પાન મોદક બનાવ્યા છે.#GCR Rajni Sanghavi -
-
પાન શોટ્સ (Pan Shots Recipe in Gujarati)
#goldenapron_3 #Week_11 #Milk#માઇઇબુક #પોસ્ટ_૧૫#newજમ્યા પછી પાન ખાવાની મજા આવી જાય છે. પણ આજે મેં એને ડ્રીંક તરીકે બનાવેલ છે. અને ખરેખર ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
પાન મુખવાસ
#દિવાળી દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણ નુ જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મુખવાસ નુ પણ છે તો આજે આપણે મીઠાઈ ફરસાણ થી અલગ દિવાળી સ્પેશ્યલ મહેમાનો માટે મુખવાસ બનાવી. Bansi Kotecha -
પાન ફલેવર કેક (Paan flavored Cake Recipe In Gujarati)
નાના-મોટા સૌના ફેવરિટ પાન તો હોય જ એમાં પણ જમ્યા પછી sweet અને પાન કે મુખવાસ કંઇક તો ખાતા જ હોઈએ એમાં પણ બધું એક માં આવી જાય તો પછી મજા જ પડી જાય તો બધા માટે તૈયાર છે પાન ફલેવર કેક બર્થડે કેક હોય કે પછી આમ જ ડિઝર્ટ માં પણ આ કેક મસ્ત લાગે છે Khushbu Sonpal -
દાણેદાર પનીરી કેક
#RC4#cookpadguj#cookpad#cookpadindiaપનીર અને દુધીના મિશ્રણથી આજે દાણેદાર મિલ્ક કેક બનાવી છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. હેલ્ધી, ટેસ્ટી , કલરફુલ અને ડીલીસીયસ છે. Neeru Thakkar -
-
-
ચોકો કેરેમલ ફ્લેવર્ડ સંદેશ વીથ રબડી ડીપ
#ઇબુક#Day-૪ફ્રેન્ડ્સ, બંગાળી મીઠાઈ સંદેશ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. બંગાળ ની ટ્રેડિશનલ એવી આ વાનગી માં ચોકલેટ ફ્લેવર્ડ સંદેશ ને રબડી ડીપ સાથે સર્વ કરેલ છે . દિવાળી માં ,કીટી પાર્ટી કે બર્થડે પાર્ટીમાં ડેઝર્ટ તરીકે સર્વ કરી શકાય એવી આ રેસિપી ચોક્કસ બઘાં ને પસંદ આવશે. asharamparia -
નાગરવેલના પાન કોપરાના લાડુ(paan kopra ladu recipe in gujarati)
રક્ષાબંધનો તહેવાર આવી રહ્યો છે.પાછું અત્યારે કોરોનાનો કહેર છે.તો આવા સંજોગોમાં ભાઈ માટે ધરે બનાવેલી મિઠાઈ જ મને યોગ્ય લાગી.એટલે મને આ વખતે ધરે જ મિઠાઈ બનાવવાનો વિચાર આવ્યો અને આ મિઠાઈ બનાવી.સરસ બની. Priti Shah -
કોકોનટ પાન બાઉલ વીથ ગુલકંદ આઈસ્ક્રીમ (Coconut Paan Bowl With Gulkand Ice Cream Recipe In Gujarati)
#કૂકબુકદિવાળીનો તહેવાર હોય અને સ્વીટ અને મુખવાસ વગર ના ચાલે આજે આપણે સ્વીટ અને મુખવાસનું કોમ્બિનેશન કરીને કોકોનટ પાન બાઉલ વિથ ગુલકંદ આઇસ્ક્રીમ જેમાં પાનની ફ્લેવર નું બાઉલ અને અને ગુલકંદ ફ્લેવર નુંઆઇસ્ક્રીમ .... Namrata sumit -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
સંદેશ રેસીપી / બંગાળી રસગુલ્લા / ચેના - સંદેશ એક સ્વાદિષ્ટ બંગાળી મીઠાઈ છે, જે આખા ભારત અને વિદેશમાં લોકપ્રિય છે. તે ઘણીવાર ઉત્સવની અને ખાસ પ્રસંગો માટે બનાવવામાં આવે છે, સંદેશ પનીર માંથી બનેલી એક મીઠાઈ છે. તે તહેવારો હોય, સમારંભો હોય અથવા ભગવાનને આપેલા તકોમાં, મીઠાઇઓ હંમેશાં ભારતીય જીવનશૈલીનો એક અભિન્ન ભાગ રહી છે.#ks5#KS5 Sneha Patel -
*રવા મલાઈ લાડુ*(પનીર નાં લાડુ)
બહું જ હેલ્દી અને જલ્દી બની જતી,બે ચમચી ઘી નો ઉપયોગ કરીને અને ડાયટ લાડું ની વાનગી બનાવી છે.#દૂધની બનાવટ Rajni Sanghavi -
પાન શોટ ગુલકંદ ડ્રિક્સ
#એનિવર્સરી#વીક૧#વેલકમ ડ્રિક્સઆજે મેં વેલકમ ડ્રીંક માં પાન અને ગુલકંદ નો ઉપયોગ કરી આ ડ્રીંક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી ડ્રિન્ક બન્યું છે અને તેમા પાન નો ટેસ્ટ આવે છે. પાન નાના-મોટા સૌને ભાવે છે.જેથી પાન શોટ ગુલકંદ ડ્રીક્સ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
#મોમઆઈસ્ક્રીમ બધાને ગમે છે, બાળકોને તો આઈસ્ક્રીમ બહુ જ ગમે છે. આ પાન દિલબહાર આઈસ્ક્રીમ મેં મારા બાળકો માટે બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, આ આઈસ્ક્રીમને મેં ચોકલેટ કપમાં સર્વ કરી છે જે બાળકોને ગમશે જ. આપણે પાન તો કોઈક વાર ખાઈએ છીએ પણ એજ સ્વાદ આઈસ્ક્રીમમાં મળી જાય તો શું કહેવું. ચોકલેટ અને પાન આઈસ્ક્રીમનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13368577
ટિપ્પણીઓ