રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાનો લોટ ચાળી લો પછી તેમાં મરી ભૂકો તલ અજમો અને જીરું નાંખો પછી તેમાં મુઠ્ઠી પડે તેટલું મોણ નાખો
- 2
પછી જરૂર મુજબ પાણી નાખતા જાવ અને લોટ બાંધી લો લોટ થોડો કઠણ બાંધવો પછી 10 થી 15 મિનિટ આપો પછી લોટને દસ્તા વડે થોડો ટીપી નાખો
- 3
પછી એક મોટો રોટલો વણો પછી તેની ઉપર ઘી લગાવી અંદર ચોખાનો લોટ ભભરાવો ત્યાર પછી તેને ગોળ રોલ વાળી લો પછી ચપ્પુ વડે કાપી લો
- 4
પછી થોડા હાથથી દબાવી હલકા હાથે બે થી ત્રણ વેલણ મારી પૂરી બનાવો
- 5
પૂરીને ધીમા આચ ઉપર સરસ કડક તળી લો
- 6
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2 Vandna bosamiya -
-
-
-
-
-
-
મેથી મિન્ટ પૂરી (puri recipe in gujarati)
#goldenapron3#વિક૨૨નમકીન#માઇઈબુક૧#પોસ્ટ૭#વિક્મીલ૧પોસ્ટ:૪ Juliben Dave -
-
-
ફરસી પૂરી(farsi Puri recipe in gujarati)
#નાસ્તો#GCફરસી પૂરી મેંદા તથા ઘઉં ના લોટ માં થી બને છે.. મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે.. સવારે કે બપોરે ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે.. બહાર નાં નાસ્તા ઘરમાં બિલકુલ આવતા નથી એટલે ક્યારેક ગરમ નાસ્તો બનાવવા ની અનુકુળતા ન હોય તો આ પૂરી બનાવી ને પંદર થી વીસ દિવસ સુધી રાખી મુકી શકાય.. Sunita Vaghela -
-
ફરસી મેથી પૂરી (Farsi Methi Puri Recipe In Gujarati)
ચા સાથે જો આવી ફરસી મેથી પૂરી મળી જાય તો ચાની રંગત ઓરજ આવે અને કંદોઈ જેવી મળતી methi puri હવે ઘરે જ બનાવો#GA4#Week2 Rajni Sanghavi -
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
-
મેંદાની ફરસી પૂરી (Maida Ni Farsi Puri Recipe In Gujarati)
#GA4#Week9#Puri#Maida#Friedચાર આકાર ની પૂરી જુદા જુદા પડે વાળી ફરસી પૂરી તૈયાર દીવાળી તહેવાર માં બનાવી એ છીએ. Kapila Prajapati -
મઠરી ફરસી પૂરી (Mathri Gujarati Farsi Puri Recipe In Gujarati)
#FDSમારી કોલેજમાં સાથે કામ કરતા બનેલી friends ને Friendship Day પર dedicata કરું છું. સવારનાં ૧૦ વાગે રીસેસ માં નાસ્તા ની જમાવટ અને ચા ની ચુસ્કીઓ આજે પણ miss કરું છું. Dr. Pushpa Dixit -
-
-
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
-
-
ફરસી પૂરી (Farsi Puri recipe in Gujarati)
#માઇઇબુક આ પૂરી લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે ચા સાથે નાસ્તામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bhagyashree Yash -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
બાળકોને નાસ્તામાં અને કોઈક વાર lunchbox માંઆપવા માટે સારી પડે..બપોરે ચા ટાઈમે ટેબલ પર શું મૂકવું એ કાયમ નો પ્રશ્નહોય છે.તો ફરસી પૂરી,ગાંઠિયા એવું બધું હોય તો ચાલી જાય.. Sangita Vyas -
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13372171
ટિપ્પણીઓ