રોયલ ડ્રાયફ્રૂટ દૂધ(dry fruit milk recipe in gujarati)

Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022

#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 25......................
મસાલા રોયલ દૂધ ઉપવાસ , એકટાણાં માં વાપરી શકાય

રોયલ ડ્રાયફ્રૂટ દૂધ(dry fruit milk recipe in gujarati)

#જુલાઈ
#માઇઇબુક
વાનગી નંબર - 25......................
મસાલા રોયલ દૂધ ઉપવાસ , એકટાણાં માં વાપરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250મીલી milk
  2. 1/2 કપ, રોયલ મિલ્ક પાઉડર
  3. સ્વાદ અનુસારખાંડ
  4. 1 tspમિલ્ક પાઉડર
  5. 2 ચમચીકેસર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દૂધને ઉકાળી તેમાં Dry fruit મસાલો નાખી ઉકાળવું, જોઇતા પ્રમાણમાં સાકર નાખી ઉકાળવું, એમાં થોડો મિલ્ક પાઉડર નાખી મિક્સ કરવું, હવે એમાં કેસર નાખવું.

  2. 2

    કેસર ને પહેલા થોડા દૂધમાં પલાળી રાખવુ એને ગરમ દૂધમાં ઉમેરી મિક્સ કરો હવે એને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Doshi
Mayuri Doshi @cook_24992022
પર

ટિપ્પણીઓ

Similar Recipes