ડ્રાયફ્રુટ મસાલા દૂધ (Dryfruit Masala Milk Recipe In Gujarati)

Neha Prajapti
Neha Prajapti @nehaprajapti

#D
આ દૂધ આપણે ઉપવાસ માં પણ ખાઇ શકે છે અને ટેસ્ટી લાગે છે

ડ્રાયફ્રુટ મસાલા દૂધ (Dryfruit Masala Milk Recipe In Gujarati)

#D
આ દૂધ આપણે ઉપવાસ માં પણ ખાઇ શકે છે અને ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. 1 લિટરદૂધ
  2. 1/2 કપ ખાંડ
  3. ૧ વાટકીડ્રાયફ્રુટ ઝીણા સમારેલા
  4. 1 ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લઈ ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ કરો.ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો.હવે તેને ઉકળવા દો.દૂધ ઉકળીને પોણા ભાગનું થઈ જાય અને મલાઈ થઈ જાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ્સની કતરણ ઉમેરી દો અને બધું બરાબર મિક્સ કરી લો.દૂધની હલાવતા રહેવાનું છે નહીંતર તે નીચે બેસી જાય છે અને બળી ગયેલી સ્મેલ આવે છે.હવે ગેસ બંધ કરી દૂધમાં ઈલાયચી પાઉડર ઉમેરો.હવે દૂધને ઠંડુ કરવા ફ્રિજમાં મુકી દો.

  2. 2

    ત્યારબાદ દૂધને સર્વિંગ બાઉલમાં કાઢી કાજુ બદામની કતરણ સાથે ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Prajapti
Neha Prajapti @nehaprajapti
પર

Similar Recipes