રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ મૂકો
- 2
તેમાં લોટ ઉમેરી શેકી લો
- 3
લગભગ ગુલાબી કલર જેટલો થાય ત્યાં સુધી શેકો
- 4
ગેસ ધીમો કરી, કાપેલો ગોળ ઉમેરો
- 5
મીક્સ કરો અને ગેસ બંધ કરો
- 6
ઇલાયચી પાઉડર નાખી બરાબર હલાવી મિક્સ કરો
- 7
એક થાળીમાં આથવા ચોરસ વાસણ માં સુખડી ઠારો
- 8
ઉપર થી સૂકો મેવો ભભરાવો
- 9
દસ મિનિટ પછી ચોસલા પાડો
- 10
પંદર મિનિટ સુધી સેટ થવા દો
- 11
ગરમ ગરમ પીરસો અથવા ડબા માં ભરી દો & આઠ દસ દિવસ સુધી સારી રીતે વાપરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી (Sukhdi recipe in gujarati)
#સાતમગમે તે નવું નવું બનાવીએ, આપણી દેશી વાનગી સુખડી તો બનેજ સાતમ માં.... Avanee Mashru -
તલ શીંગ કોપરા ની સુખડી (Til Shing Kopra Sukhdi Recipe In Gujarati)
શિયાળા ના વસાણાં જેવું હેલ્થી સુખડી બનાવી.બહુ જ ટેસ્ટી લાગે છે . Sangita Vyas -
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4 સુખડી એ ઝડપ થી તૈયાર થતી સ્વીટ છે.અચાનક કંઈક બનાવા નું થાય તો સોથી પેલા સુખડી જ યાદ આવે છે.જેમા બધી વસ્તુ ઘરમાં જ મળી રહે છે. Kinjalkeyurshah -
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓ સ્વીટ ખાવાના શોખીન હોય છે. કોઈપણ ખૂશી ની વાત હોય એટલે ઘરમાં સ્વીટ અવશ્ય બનાવે.તો એવી જ એક સ્વીટ વાનગી સુખડી. જે ગુજરાતીઓ ની ફેવરીટ છે.એનુ નામ સાંભળતાં જે કોઈ પણ ૠતુ માં ખાવાની ઈચ્છા થાય. Dimple prajapati -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4મોટી ઉમરનાને અને બાળકો ને આ સુખડી ખાવાની બોવ જ મજા આવે. Anupa Prajapati -
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય.તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel -
-
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4સુખડી એ એવી વાનગી છે જે પ્રસાદી માં પણ વપરાય છે અને નાના- મોટા બધા ની મનપસંદ હોય છે.તે બનાવવા માં પણ સરળ અને ઝડપી છે. Ruchi Kothari -
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
ગોળ માં શરીર ને ગરમ કરવાની શક્તિ હોય છે .શિયાળા માં ગોળ પાવર બુસ્ટર તરીકે કામ કરે છે .ગોળ વિટામિન અને ખનીજો થી ભરપૂર છે .નિયમિત ગોળ ના ટુકડા સાથે આદુ લેવાથી શિયાળા માં સાંધા નો દુખાવો થતો નથી .ડાયાબિટીસ ના દર્દી ઓ પણ ગોળ ખાઈ શકે છે .#GA4#Week15ગોળ Rekha Ramchandani -
સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
#trend4#Sukhdiસુખડી એ એક હેલ્ધી ગુજરાતી મીઠાઈ છે. ખાસ કરીને ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક લોકપ્રિય વાનગી છે. શુભ પ્રસંગોમાં, મંગલ દિવસોમાં અને તહેવારોમાં તથા દેવી-દેવતાની પ્રસાદી તરીકે સુખડીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાન ની પ્રસાદી તરીકે મહુડીની સુખડી ખૂબ જ પ્રચલિત છે. મેં આજે સુખડીનું એક નવું વર્ઝન બનાવ્યું છે જેમાં ફેટ અને પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઘરના વડીલોને સુખડી પસંદ કરતા જ હોય છે પણ તેના આ નવા રૂપ રંગથી બાળકો અને યુવાનોને પણ જરૂર થી પસંદ પડશે. Asmita Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13375116
ટિપ્પણીઓ (2)