લઝાનીયા(Lasagna recipe in Gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#lasagna
#ઓગસ્ટ
#5th_recipe
#cookpad
#cookpadindia
આ dish pizza ને થોડી ઘણી મળતી આવે છે. એકદમ cheesy હોય છે એટલે young generation ની મનપસંદ dish હોય છે.

લઝાનીયા(Lasagna recipe in Gujarati)

#lasagna
#ઓગસ્ટ
#5th_recipe
#cookpad
#cookpadindia
આ dish pizza ને થોડી ઘણી મળતી આવે છે. એકદમ cheesy હોય છે એટલે young generation ની મનપસંદ dish હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  1. 1 કપપિઝા સોસ
  2. 1/2 કપwhite સોસ
  3. 2 કપચીઝ ખમણેલું
  4. Lasagna sheet માટે
  5. 1.5 કપમેંદા નો લોટ
  6. 1 ચમચીતેલ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 3 ચમચીપાણી
  9. Lasagna stuff માટે
  10. 1 કપમકાઈ
  11. 1 કપગાજર (એકદમ બારીક સમારેલું)
  12. 1 કપબટાકા (એકદમ બારીક સમારેલું)
  13. 1/2 કપડુંગળી સમારેલી
  14. 2 ચમચીલસણ ની પેસ્ટ
  15. 1 ચમચીચીલી ફ્લેક્સ
  16. 1 ચમચીઓરેગાનો
  17. 1 ચમચીમરી પાઉડર
  18. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મેંદા ના લોટ માં મીઠું અને તેલ નાખી ધીમે ધીમે પાણી add કરીને સોફ્ટ લોટ બાંધવો. પછી આ લોટ ને 10 મિનિટ માટે ઢાંકીને રાખવો. પછી થોડું તેલ લગાવી લોટ ને ટીપવો 2 મિનિટ સુધી. ત્યારબાદ તેના એકસરખા 4 ભાગ કરવા.

  2. 2

    ત્યારબાદ એક ભાગ લઈને બાકી 3 ભાગ ને ઢાંકી દેવા. અને પેલા લીધેલા ભાગ ને round shape કરીને રોટલી કરીયે એ રીતે કરવું એમાં કોરો મેંદા નો લોટ લગાવતું જાઉં જેમ જરૂર લાગે તેમ. તમારા pan ની size ની શીટ બનાવવી. આ રીતે 4 sheet બનાવી ને 20 મિનિટ સૂકવવા રાખી દેવી

  3. 3

    Sheet સુકાય ત્યાં સુધી માં આપણે stuff તૈયાર કરી લઈએ જેના માટે એક pan માં 1 ચમચી butter ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ ડુંગળી નાખી ને ચલાવવું 2 મિનિટ પછી તેમાં chilly flackes અને ઓરેગાનો add કરવો ત્યારબાદ તેમાં સબ્જી બધી નાખવી જેમ કે ગાજર બટાકા sweet corn. પછી તેમાં black paper અને મીઠું સ્વાદ પ્રમાણે add કરવું. આ stuff ને થોડું ઘણું પકાવવું. એકદમ ના પકાવવું. પછી આ સ્ટુફ ને એક bowl માં અલગ કાઢી લેવું.

  4. 4

    હવે pan માં સૌ પ્રથમ pizza સોસ ને લગાવવો. પછી ના step માં sheet પાથરવી. એના પછી ના step માં pizza સોસ અને white સોસ લગાવવો

  5. 5

    અને એના પછી ના step માં stuff પાથરવું. અને તેના ઉપર cheesએ સ્પ્રેડ કરવું. Cheese તમે તમારા test પ્રમાણે નાખી શકો છો વધારે ઓછું

  6. 6

    આ બધા step line માં એક ઉપર એક sheet પાથરતા જાવ અને કરતા જાવ.

  7. 7

    હવે એકદમ ધીમા flame ઉપર pan ને મૂકી દયો. 5 મિનિટ પછી ઉપર નું ચીઝ melt થાય એટલે stuf અને ચીઝ ને મિક્સ કરી ને ઢાંકી ને અંદાજિત 20-25 મિનિટ સુધી પાકવા દેવાનું.

  8. 8

    પછી તમે તેને dish માં લઈને serve કરી શકો છો.. એકદમ cheesy lasagna.. enjoy it.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Henal Kothadiya _ #HENALs_Kitchen
પર
Gandhinagar
i just love to cook.❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes