રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

Foram Vyas
Foram Vyas @cook_24221654

#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલ
રસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી ‌રસગુલ્લા ની રેસીપી..

રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)

#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલ
રસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી ‌રસગુલ્લા ની રેસીપી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૪૫
૩-૪
  1. લીટર દૂધ
  2. ૨ ચમચીલીંબુનો રસ
  3. ૨ કપખાંડ
  4. ૪-૫ કપ પાણી
  5. ૩-૪ ઇલાયચી
  6. કેસર ચોઈસ મૂજબ

રાંધવાની સૂચનાઓ

૪૦-૪૫
  1. 1

    દૂધ ને તપેલીમાં લઈ એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લો. હવે ફ્લેમ સ્લો કરી લીંબુનો રસ એડ કરો., અને દૂધ ને સતત હલાવતા રહો.

  2. 2

    દૂધ માં થી પનીર છૂટું પડે એટલે એક કોટન ના કપડાં ની મદદ થી ગાળી લો., અને ૧ કલાક સુધી કપડા ને ગાંઠ વાળી હેંગ કરી રેહવા દો. પછી પનીર ને ૧૫-૨૦ મીનીટ સુધી મસળી તેના ગોળા વાળી લો.

  3. 3

    ચાસણી માટે ખાંડ માં પાણી એડ કરો અને ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળો પછી તેમાં રસગુલ્લા એડ કરી ઢાંકીને ૧૦ મીનીટ ઉકળવા દો.

  4. 4

    ૧૦ મીનીટ પછી એક વાર ઢાંકણ ખોલી રસગુલ્લા ને સહેજ હલાવી - ઢાંકીને ૫ મીનીટ ઉકળવા દો.

  5. 5

    રસગુલ્લા તૈયાર છે.. સહેજ ઠંડા થાય એટલે ૧ કલાક ફીજ માં મૂકી., કેસર થી ગાર્નિશ કરી સર્વ કરો.

  6. 6
  7. 7

    Happy Cooking Friends 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Vyas
Foram Vyas @cook_24221654
પર

Similar Recipes