કેસર રસગુલ્લા (kesar rasgulla recipe in gujarati)

#મોમ
મારી મમ્મી રસગુલ્લા સોફ્ટ અને સ્પોન્જી બનાવતી હતી. મારા કીડસ ને પણ બહુ ભાવે છે માટે હું પણ બનાવું છું.
કેસર રસગુલ્લા (kesar rasgulla recipe in gujarati)
#મોમ
મારી મમ્મી રસગુલ્લા સોફ્ટ અને સ્પોન્જી બનાવતી હતી. મારા કીડસ ને પણ બહુ ભાવે છે માટે હું પણ બનાવું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરો. દૂધ માં એક ઉભરો આવે પછી ગેસ ધીમો કરી દો અને તેમાં લીંબુનો રસ નાખતા જાવ અને ધીમે ધીમે હલાવતા જાવ આમ પનીર અને પાણી છુટું પડશે.
- 2
હવે પનીરને એક પાતળા કપડામાં લો અને પછી ચોખ્ખા પાણીથી બેવાર ધોઈ નાખો પાતળા કપડામાં બરાબર પાણી નિતારીને તેની પોટલી જેવું બનાવી દો.અને ત્રણ કલાક માટે એને લટકાવી દો જેથી તેમાંથી બધું પાણી નીકળી જાય.
- 3
હવે તેમાંથી બધું પાણી નીકળી ગયું છે અને પનીર રેડી થઈ ગયું છે પનીર ને એક વાસણમાં લઈને હલકા હાથે મસળી લો.
- 4
પનીર સ્મૂધ થાય ત્યાં સુધી મસળો અને પછી તેના ગોળા વાળી લો.
- 5
હવે ઊંડા વાસણ માં ખાંડ અને પાણી એડ કરીને ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં કેસર વાળું દૂધ અને ઈલાયચી પાવડર એડ કરીને હલાવી લો. પછી તેમાં ગોળા એડ કરીને ઢાંકણું બંધ કરી 5 મિનિટ ફાસ્ટ ગેસ પર પછી 10 મિનિટ સુધી ધીમે તાપે ઉકાળો.
- 6
તો રેડી છે કેસર રસગુલ્લા. થોડા નોર્મલ ટેમ્પરેચર માં થાય થાય પછી ફ્રિજમાં ઠંડા કરવા મૂકો. કેસર રસગુલ્લા ને પિસ્તાંની કતરણથી ગાર્નિશ કરો.
- 7
કેસર રસગુલ્લા ને પુરી,શાક અને ખમણ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલરસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી રસગુલ્લા ની રેસીપી.. Foram Vyas -
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
-
કેસર પિસ્તા શ્રી઼ખંડ (Kesar pista Shreekhand Recipe in Gujarati)
#MAઆજે મધર્સ ડે પર હુ મારી મમ્મી ની રેસીપી શેર કરુ છું, કુકીંગ મા હુ જે કાંઈ શીખી છુ એ મારી મમ્મી પાસે થી જ શીખી છુ તેમની પાસે થી શીખેલી નાની ટીપ્સ આજે રુટીન રસોઈ મા મને ખુબ જ ઉપયોગી થાય છેમારા મમ્મી મીઠાઈ, ફરસાણ, ઉંધીયુ દરેક વસ્તુ ખુબ જ સરસ બનાવે છે અને આજે પણ ઘરે બનાવવાનો જ આગ્રહ રાખે છે, સીઝન ને અનુરૂપ આજે મે તેમની જ રીત મુજબ કેસર પિસ્તા શ્રીખંડ બનાવ્યો છે Bhavna Odedra -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#Rasgullaકેલ્શિયમથી ભરપૂર એવા સોફ્ટ સોફ્ટ રસગુલ્લા તૈયાર છે Sonal Karia -
કેસર રસગુલ્લા
રસગુલ્લા એક લોકપ્રિય બંગાળી મીઠાઈ છે. આજના જમાનામાં આ મીઠાઈ બંગાળ જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. જે મુખ્યપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. કેસર રસગુલ્લા નોર્મલ રસગુલ્લા કરતાં થોડા અલગ છે જેમાં કેસરનો પણ સ્વાદ ઉમેરીશું. Dip's Kitchen -
કેસર રસગુલ્લા(kesar rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4રસગુલ્લા આ બધા ની ફેવરેટ મીઠાઈ છે. જે ઓરિજિનલ વેસ્ટ બંગાળ કે ઓડિસા ની છે. કોને ઇન્વેન્ટ કરી આ હજી સુધી ખબર નાઈ. 🤔🤔 પણ આપણે સુ. મને તો એક સ્વીટ ખાવા મળે એટલે બહુ 😂😂😀😀 તો ચાલો બનાવીએ કેસર રસગુલ્લા. નોર્મલ રસગુલ્લા થી થોડા જુદા પણ સ્વાદ માં ચકાચક. Vijyeta Gohil -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
-
દૂધી નો હલવો
#મોમનાના હતા ત્યારે મારી મમ્મી આ રીતે દૂઘી નો હલવો બનાવતી હતી અને હવે હું પણ મારા બાળકો માટે દૂઘી નો હલવો આ રીતે બનાવું છું. Jasmin Motta _ #BeingMotta -
રસગુલ્લા..(rasgulla Recipe in Gujarati)
મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે રસગુલ્લા એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai -
કેસર મલાઈ આઈસ્ક્રીમ (Kesar Malai Icecream Recipe In Gujarati)
આ આઈસ્ક્રીમ મારી ઢીંગલીને બહુ જ ભાવે છે#મોમ Kajal Panchmatiya -
રસગુલ્લા
#દૂધ#જૂનસ્ટારસોફ્ટ અને સ્પંજી રસગુલ્લા..... બધા જાણે જછે કે આ બંગાળી મીઠાઈ છે. મને બહું જ વધારે પ્રીય છે અને મારા ઘર માં હું વારંવાર બનાવું છું. Hiral Pandya Shukla -
કેસર રાજભોગ રસગુલ્લા (Kesar Rajbhog Rasgulla Recipe In Gujarati)
#RC1અહીં પીળી રેસીપી માં કેસરનો ઉપયોગ કરી રાજભોગ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ રસગુલ્લા જેવો કહી શકાય. પરંતુ આમાં સૂકો મેવા નું સ્ટફીંગ હોય છે.અહી મે પિસ્તા નુ સ્ટફીંગ ભરી રાજભોગ બનાવ્યા છે. કેસર ના લીધે ખૂબ સરસ પીળો કલર આવ્યો છે. Chhatbarshweta -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રસગુલ્લા અમારાં ઘરમાં બધા ને બહુ ભાવે. મેં ઘણી વખત પ્રયત્ન કર્યા સારા બનતા નહીં. પણ મેં હાર ના માની અને મારો પ્રયત્ન સફળ થયો Bhavini Kotak -
-
કેસર દૂધપાક (kesar Doodhpak Recipe In Gujarati)
#દૂધપાક#ટ્રેન્ડિંગવાનગી#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#trending#સાઈડ ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહ્યા છે। ગુજરાત માં ખાસ કરી ને આ મહિના માં પૂર્વજોને અર્પણ કરવા માટે દૂધપાક બનાવવા માં આવે છે। એટલા માટે આ સમયે દૂધપાક ની રેસીપી સૌથી ટ્રેડિંગ હોય છે। મારા મમ્મી ના હાથ નો દૂધપાક મને ખૂબ જ ભાવે છે। હું એમની પાસે થી જ આ રેસીપી શીખી છું.દૂધપાક એ ગુજરાતી અને પારસી વાનગીઓની વિશેષતા છે, જેમાં દૂધ, ચોખા અને ખાંડનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય રીતે ઇલાયચી, જાયફળ અથવા કેસર જેવા મસાલા અને વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને બદામ, પિસ્તા, કાજુ અથવા ચારોલી (જેને ચિરોનજી પણ કહેવામાં આવે છે) જેવા સ્વાદ હોય છે.ભારતમાં, ખાસ કરી ને ગુજરાત માં આ પરંપરાગત ક્રીમી મીઠાઈ સામાન્ય રીતે ખાસ પ્રસંગો અને તહેવારો માટે તૈયાર કરવામાં આવે છે, અને તે ગરમ પૂરી અથવા પકોડા સાથે માણી શકાય છે.આરોગ્ય હેતુ પણ દૂધપાક ગુણકારી છે. ભાદરવા મહિના માં દિવસ ગરમ અને રાત ઠંડી હોવાથી શરદી ખાંસી ની શક્યતા વધુ હોય છે જેમાં ગરમ દૂધ અને ચોખા નું એટલે કે દૂધપાક નું સેવન કફનાશક બને છે. Vaibhavi Boghawala -
રસગુલ્લા કસ્ટાર્ડ ટ્રીફલ (Rasgulla Custard trifle recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. રસગુલ્લા જોય ને ખાવાની ઈચ્છા ખૂબ થાય પણ આજકાલ કોઈ પણ વાનગી બનાવવી એટલી સરળ થઇ ગઇ છે કે ક્યારે બનાવીએ એવું પણ થઈ છે અને ઘણા સમય થી ઈચ્છા હતી બનાવવાની અને ઈસ્ટ ઇન્ડિયા રેસીપી કંટેસ્ટ નાં કારણે બનાવવા નો મોકો મળ્યો. અને રસગુલ્લા ને કસ્ટાર્ડ ટ્રીફલ સાથે ફ્ફયુઝન કરી ને બનાવ્યા અને ખૂબ જ યમ્મી ડેઝર્ટ બન્યું છે. જે તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ મેનુ માં ઉમેરી શકાય છે. Chandni Modi -
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#Famરસગુલ્લા અમારા બધા ફેમિલી મેમ્બર્સ ને પસંદ છે. તો હું મલાઈ માથી ઘી બનાવું ત્યારે જે દૂધ નીકળે છે તેમાં થી પનીર બનાવી રસગુલ્લા બનાવું છું. ખૂબ જ સરસ બને છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
કેસર બદામ પિસ્તા માવા કુલ્ફી (kesar badam pista mawa kulfi Recipe In Gujarati)
#મોમમધર્સ ડે સ્પેશિયલ ... મારા મમ્મીને અને મારા સાસુને આ કુલ્ફી ખૂબ જ ભાવે છે. અને હું એક મમ્મી તરીકે મારા બાળકોને પણ ઘરની હજેનિક વસ્તુ જ વધારે પ્રોવાઇડ કરૂ છું. તો મારા બાળકોને પણ આ કુલ્ફી ખૂબ જ ભાવે છે.તો આજે આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Minu Sanghavi -
કેસર રસગુલ્લા (Kesar Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24#cookpadgujarati#cookpadgujarati Payal Bhatt -
બાસુંદી (Basundi Recipe in Gujarati.)
#મોમ મારા મમ્મી ની બાસુંદી પરીવાર માં સૌને ખૂબ પસંદ છે.બાસુંદી નું દૂધ ઉકળી ને અડધું થાય ત્યારે ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરવા થી રંગ અને સ્વાદ સરસ આવે છે. હું પણ મારા મમ્મી ની રીતે મારા બાળકો માટે બાસુંદી બનાવું છું. Bhavna Desai -
શાહી કેસર ફાલુદા (Shahi Kesar Falooda Recipe In Gujarati)
#RB1 અમારા ઘર માં બધાં ને ફાલુદા બહુ ભાવે છે ગરમી શરૂ થાય એટલે ઠંડક માટે અવારનવાર ફાલુદા બનાવીએ છીએ Bhavna C. Desai -
-
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
#FDS#SJR#RB18આ પ્રોટીન રીચ ખીર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. નવરાત્રિ ,દિવાળી અને હોળી માં આ ખીર ખાસ કરીને બનાવમાં આવે છે. પનીર ખીર , પ્રસાદ માં પણ ધરાવાય છે. આ ખીર બહુ જ ઝડપ થી બની જાય છે એટલે તહેવાર માટે ખાસ કરીને બનાવાય છે.આ પનીર ખીર , હું મારી ફ્રેંડ પિનલ પટેલ ને dedicate કરું છું. એમપણ પિનલ ગલ્કુડી છે.એને ગળયું બહુ જ ભાવે છે તો ચોક્કસ એને આ ખીર ગમશે જ.પિનલ , તારા માટે જ મેં આ રેસીપી મુકી છે , તો ચોક્કસ ટ્રાય કરજે.એ વ્રત કરતી જ હોય છે, તો ઉપવાસ માં એને આ રેસિપી કામ માં આવશે.Cooksnap @dollopsbydipa Bina Samir Telivala -
-
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai
More Recipes
ટિપ્પણીઓ (13)