મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

# સાતમ

મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

# સાતમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦
  1. ૮૦૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૪૦૦ ગ્રામ ઘી
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. ૧/૪ કપમીક્સ ડ્રાય ફ્રુટ
  6. ૧ કપદુધ

રાંધવાની સૂચનાઓ

૪૦
  1. 1

    સૌ પેલા લોટ લો અને એક તપેલી માં ૧/૨ કપ ઘી અને દુધ લો તેને થોડું ગરમ કરી ને લોટ માં થોડું થોડું નાખી ને ધાબો દો.

  2. 2

    બાદ લોટ ને ચાળી લો.

  3. 3

    બાદ એક પેન માં ઘી લો ગરમ થાય એટલે તેમાં લોટ નાખો અને ધીમા ગેસ પર કલર બાળકે ત્યાં સુધી શેકો.

  4. 4

    બાદ બીજા પેન મા ખાંડ લો ખાંડ ડુબે એટલું પાણી લો અને બે તાર ની ચાસણી કરો.બાદ લોટ ના મિશ્રણ માં ચાસણી નાખો.

  5. 5

    અને મીક્સ કરી લો બાદ તેમાં ડ્રાય ફ્રુટ અને ઇલાયચી પાઉડર નાખી દો અને થાળી મા પાથરો થોડું ઠંડું થાય પછી પીસ કરો

  6. 6

    બાદ તેને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes