મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટ માં દૂધ અને ઘી નો ધાબો દહીં ૧૫ મિનિટ રહેવા દો ત્યારબાદ લોટને ચાળી લો અને ગેસ ઓન કરી એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં લોટ મીડીયમ આંચ પર શેકી લો અને બીજી બાજુ ગેસ પર એક તપેલામાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ દોઢ તારની ચાસણી કરો
- 2
ત્યારબાદ લોટ બ્રાઉન કલર ના આવે એટલે તેમાં કેસરવાળું દૂધ ઇલાયચી જાય ફળનો પાઉડર ડ્રાયફ્રુટ નો ભૂકો અને ચાસણીમાં નાખી ગેસ બંધ કરો અને ધીમે ધીમે હલાવતા રહો લચકા જેવું થઈ જાય એટલે ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ પાથરી ડ્રાયફ્રુટ ની કતરણ ભભરાવી કટ કરી સર્વ કરો તૈયાર છે મોહનથાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોહનથાળ(mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#trend3 Vidhi V Popat -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3#festivalspecialrecipe#શ્રાવણ#satamathamspecial#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
મોહનથાળ |Mohanthal| recipe in gujarati )
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા તહેવારો જેવા કે જન્માષ્ટમી અને દિવાળી પર મોહનથાળ બનાવામાં આવે છે. મોહનથાળ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. Kashmira Bhuva -
-
-
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
મોહનથાળ તહેવાર નિમિત્તે બનાવા મા આવે છેદીવાળી આવે છે તો મે ફેમિલી માટે લચકો મોહનથાળ બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે# DFT chef Nidhi Bole -
-
-
-
મોહનથાળ(Mohanthal recipe in gujarati)
મોહનથાળ એ ગુજરાત માં દિવાળી ટાઈમ માં બનતું સ્પેશિયલ..પરંપરાગત અને યમી રેસિપી છે..😍😍😋😋😋રાજસ્થાન માં પણ આ સ્વીટ બનાવવામાં આવે છે😍😍😋😋 Gayatri joshi -
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3ફેસ્ટિવલ સ્પેશિયલ રેસીપીઆ વાનગી અમે છઠના દિવસે બનાવીએ છે સાતમના દિવસે સ્વીટ માં ખાવા માટે બનાવે છે સાતમના દિવસે ઠંડુ જમવાનું હોય છે એના માટે આગલા દિવસે મોહનથાળ બનાવી લઈએ છે અમારા ઘરમાં આ મીઠાઈ બધાને બહુ ભાવે છે 😍❣️ Falguni Shah -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#GA4#week9#દિવાળી હોય એટલે મોહનથાળ તો પહેલો યાદ આવે અને બધાને ફેવરીટ હોય એટલે આપણે બનાવતા જ હોઈએ છીએ મારો મોહનથાળ એકદમ મસ્ત બન્યો છે તો આપ જરૂરથી બનાવશે Kalpana Mavani -
મોહનથાળ(mohanthal recipe in Gujarati)
મોહનથાળ આપણી ટ્રેડિશનલ sweet#સુપરશેફ૨#વિક૨#માઇઇબુક Nidhi Jay Vinda -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3મોહનથાળ રેસિપી હું સાતમ અને જન્માષ્ટમી ના ત્યેહવાર માટે બનાવું છું.જે મને અને અમારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે sm.mitesh Vanaliya -
-
-
-
-
-
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
#મોમ જ્યારે મધર ડે સ્પેશિયલ- મમ્મી પાસેથી શીખેલી વાનગી બનાવવી હોય તો તેનું લીસ્ટ ખૂબ જ લાંબુ હોય અને હું ખૂબ જ નસીબદાર છું કારણ કે મારી મમ્મી અને મારા મધર ઇન લો બન્ને રસોઈમાં ખૂબ જ એક્સપર્ટ છે અને મને મમ્મી નો વારસો અને મધર ઇન લો એ શીખવેલી રૂઢી એ મારી રસોઈમાં નવિનતા પરફેક્ટનેશ આવી છે તો આજે મે બંને મમ્મી વારસો લઈ મમ્મી માટે મધર્સ ડે સ્પેશિયલ મોહનથાળબનાવેલ છે... જે ઠાકોરજીને સામગ્રી માટે ધરાવવામાં આવે છે અને ઠાકોરજીને અને નાના મોટા બધાને ખુબ જ પ્રિય છે Bansi Kotecha -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
-
મોહન થાળ(Mohanthal Recipe in Gujarati)
#કૂકબૂક#Diwali#cookpadindia#cookpadgujrati#mohanthalમોહન થાળ દિવાળી આવી એટલે આપણા ગુજરાતી લોકોના ઘરે મોહનથાળ તો બને. અને બધાને ભાવે મેં પણ આ વખતે દિવાળીમાં મોહનથાળ બનાવ્યો છે, અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે, તમે પણ બનાવજો અને કહેજો કેવો લાગ્યો, 🎇 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15445597
ટિપ્પણીઓ