ક્રિસ્પી કોર્ન (crishpy Corn Recipe In Gujarati)

Meha Shah @cook_23785619
ક્રિસ્પી કોર્ન (crishpy Corn Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અમેરિકન મકાઈના દાણા બાફેલા લેવા, એક તપેલી મા પાણી લઇ ઉકાળી લેવું અને તેમાં દાણા નાખી બધા દાણા ઉપર આવે ત્યાં સુધી ઉકાળવા. ચારણી મા નિતારી લેવા.
- 2
બધા દાણા નું પાણી નિતારી ને તેમાં મીઠુ, હળદળ, ચોખાનો લોટ,મેંદો,કોર્નફ્લોર નાખી મિક્સ કરી દેવું. બધા દાણા પર લોટ કવર થઇ જવો જોઈએ.
- 3
એક કડાઈ મા તેલ ગરમ કરી બધા દાણા તળી લેવા, એકદમ કડક તળવા.
- 4
બીજી બાજુ એક કઢાઈ મા તેલ મૂકી તેમાં લસણ સાંતળી લીલા કાંદા પત્તા સાથે જ નાખી તેમાં કેપ્સિકમ, મીઠુ,ચાટ મસાલો નાખી તળેલા દાણા નાખી સોયાસોસ નાખી લીંબુ નો રસ નાખી મિક્સ કરવું. ગરમ ગરમ સર્વર કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સીકન કોર્ન ભેળ (Mexican Corn bhel Salsa recipe in Gujarati)
કોર્ન (મકાઈ) સાલસા ફ્રેશ કોર્ન સલાડ છે જે ટામેટા, કાંદા, લાલ લીલા પીળા કેપ્સીકમ અને જલપેનોસ થી બને છે. ફક્ત લીંબુ નો રસ નાખીને તૈયાર થાય છે. જટપત, હિલધી અને ટેસ્ટી એવી ચાટ. ભેળ તરીકે પણ ખવાય અને નચોસ ચિપ્સ પર નાખીને પણ સર્વે કરી શકાય.#EB Hency Nanda -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
-
-
-
-
સ્ટાર્ટર રેસિપી ક્રિસ્પી કોર્ન (Starter Recipe Crispy Corn Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclubવિક 1હમણાં હું હોટલ માં ગઈ ત્યાં સૂપ સાથે આ ક્રિસ્પી કોર્ન સ્ટાર્ટર માં હતા મે ખાધા મસ્ત લાગે છે તો મે ઘરે આવી બનાવવાનો પ્રયત્ન કર્યો સરસ બની .તો હું તમને પણ રેસિપી શેર કરુ છું. થોડી અને ઘર ની સામગ્રી થી ઝડપ થી તૈયાર થઈ જાય છે. Nisha Shah -
-
ક્રિસ્પી કોર્ન(Crispy corn recipe in Gujarati)
#GA4#WEEK8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC રેસ્ટોરાં સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન ખૂબ સરસ લાગે છે. ને નાના મોટા દરેક ને પસંદ પડે એવીજ છે. મેં આજે અહીંયા આવીજ ' ક્રિસ્પી કોર્ન ' સર્વ કરી છે. Shweta Shah -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#GA4#Week5ખાવામાં ખૂબ જ સરસ અને જલ્દી થી બની જાય એવો પ્રોટીન થી ભરપુર સલાડ ... Aanal Avashiya Chhaya -
સ્વીટ કોર્ન ફ્રિટર્સ (Sweet Corn Fritters Recipe In Gujarati)
સ્વીટ કોર્ન હવે તો આખુ વર્ષ મળે જ છે, મે આ રેસિપી અપ્પમ પાત્ર મા હેલ્થી version તરીકે બનાવ્યા છે, તમો આને ડીપ ફ્રાય કરી ને પણ બનાવી શકો છો.#PS Taru Makhecha -
-
ક્રિસ્પી કોર્ન (Crispy Corn Recipe In Gujarati)
આ વાનગી એક ટેંગી ક્રિસ્પી વાનગી છે...જે મોટે ભાગે દરેક ઉમરના વ્યક્તિ ને ભાવે...વળી,,વરસાદની મોસમ અને ગરમ ક્રિસ્પી મકાઈ નો નાસ્તો.....મજા આવી જાય... Payal Prit Naik -
ક્રિસ્પી કોર્ન ચાટ (crispy corn chat recipe in gujarati)
કોર્ન નાના થી લઈને મોટા અને વડીલો બધા ને પ્રિય હોય છે. ખાસ અત્યારે ચોમાસામાં કોર્ન ની જુદી જુદી વસ્તુઓ બનાવીને ખાવા ની બહુ જ મજા આવે છે. અને ચાટ તો બધા ની ફેવરિટ હોય જ છે. તો આ બેઉ નું કોમ્બિનેશન એટલે ક્રિસ્પી કોર્ન ચાટ. બહાર થી એકદમ ક્રિસ્પી અને મોઢા માં મુકતા જ ફ્લેવર્સ નો ધમાકો થાય. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
-
-
-
ક્રિસ્પી કોર્ન (Crispy corn recipe in gujarati)
#Famઆ એક ખૂબ જ સરસ નાસ્તો છે. જે સરળતા થી બની જાય છે અને ચટપટું હોવાથી નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
#PS મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏 Harsha Israni -
-
-
સ્વીટ કોર્ન ઍન્ડ વેજિટેબલ સુપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
આ સુપ નાના મોટા સહુ ને ભાવે છે.ચોમાસા માં આ સુપ પીવાની બહુજ મઝા આવે છે.શરીર માં ગરમાટો લાવે છે. Bina Samir Telivala -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13387134
ટિપ્પણીઓ