કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૨ વાટકી મકાઈ દાણા બાફેલા
  2. ૧ કાદો કાપેલો
  3. ૧ ટામેટુ કાપેલુ
  4. ૧/૨ કેપ્સિકમ
  5. ૧ વાટકી લીલા કાંદા કાપેલા
  6. ૧/૨ વાટકી કોથમીર
  7. ૧/૨ વાટકી સેવ
  8. ૨ ચમચી ચીલી ફલેકસ
  9. ૧/૨ ચમચી ઓરેગેનો
  10. ૧ ચમચી ચાટ મસાલો
  11. ૧ લીંબુ નો રસ
  12. મીઠુ
  13. ૨ મરચા કાપેલા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    બાફેલી મકાઈ ના દાણા કાઢી ને તેમાં કાંદા ટામેટુ કેપ્સિકમ લીલા કાંદા બધું બરાબર મીકસ કરો

  2. 2

    હવે તેમાં બઘા સુકા મસાલા ઉમેરો લીંબુ નો રસ કોથમીર ને બરાબર મીકસ કો.

  3. 3

    હવે સેવ ઉમેરી ને તેને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

ટિપ્પણીઓ (20)

Similar Recipes