અiબલી ની ચટણી (Aambli Ni chutney recipe in gujarati)

Shweta ghediya
Shweta ghediya @cook_20476334

#GA4
#week1
#Tamrind
હું આવી જ રીતે લીલી આંબલી ની ચટણી બનાવું છું પણ મને આજે લાલ આંબલી મળી તો એની ચટનીબનાવી છે.

અiબલી ની ચટણી (Aambli Ni chutney recipe in gujarati)

#GA4
#week1
#Tamrind
હું આવી જ રીતે લીલી આંબલી ની ચટણી બનાવું છું પણ મને આજે લાલ આંબલી મળી તો એની ચટનીબનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 minutes
3 વ્યક્તિ
  1. ૫૦ ગ્રામ આંબલી
  2. ૩ ચમચી ગોળ
  3. ૨ લીલા મરચા
  4. ૧ ચમચી ધાણાજીરૂ
  5. નમક સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

5 minutes
  1. 1

    સૌ પ્રથમ આંબલી લઇ તેને સાફ કરી તેના નાના કટકા કરી લો.

  2. 2

    હવે તેમાં ધાણાજીરૂ, નમક, લીલું મરચું નાખી ક્રશ કરો. ક્રશ થઈ જાય પછી તેમાં ગોળ નાખી ને ક્રશ કરો

  3. 3

    તો હવે તૈયાર છે. આંબલી ની ખાટી મીઠી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta ghediya
Shweta ghediya @cook_20476334
પર

ટિપ્પણીઓ

Similar Recipes