જેલી કસ્ટર્ડ વીથ ચોકલેટ(Jelly Custard With Chocolate Recipe In Gujarati)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

#વેસ્ટ
#પોસ્ટ 2

જેલી કસ્ટર્ડ વીથ ચોકલેટ(Jelly Custard With Chocolate Recipe In Gujarati)

#વેસ્ટ
#પોસ્ટ 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનટ
3 સર્વિંગ્સ
  1. 3 કપદુઘ
  2. 2 ટીપાંવેનીલા એસેન્સ
  3. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  4. 2 ચમચીઅગર અગર
  5. 2 ચમચીપાઇનેપલ શીરપ
  6. 2 ચમચીરોઝ શીરપ
  7. 6 ચમચીખાંડ
  8. 1 કપમિલ્ક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

20 મીનટ
  1. 1

    3 કપ મીલ્ક ને દુઘ ગરમ કરો

  2. 2

    1 ઉભરો આવે એટલે કસ્ટર્ડ પાઉડર ને 1/2 કપ પાની માં ઓગળી ને ઉમેરો એને 3 મીનટ ઉકાળો તેમાં ખાંડ ઉમેરી મીક્શ કરો અને 2 મીનટ માટે ઉકળવા દો.

  3. 3

    ગરમ પાની માં અગર અગર નાખી 5 મીનટ રેવા દો

  4. 4

    બનાવેલુ મીલ્ક થોડું ઠંડુ થાય એટલે અગર અગર નાખી ને મિલ્ક માં વેનીલા એસેન્સ ઉમેરો.

  5. 5

    બઘા ગ્લાસ મા થોડું ભરો અને 5 મીનટ ફ્રિઝ મા સેટ મૂકી દો.

  6. 6

    પાઇનેપલ શીરપ માં થોડું ડાઇલુટ કરેલુ અગર અગર એડ કરો

  7. 7

    ગ્લાસ માં પાછુ એક લેયર પાઇનેપલ શીરપ નુ કરો અને 5 મીનટ ફ્રિઝ મા સેટ કરો

  8. 8

    પાછુ મિલ્કનું લેયર કરો એને ફ્રિજ માં સેટ કરો

  9. 9

    રોઝ શીરપ માં અગર અગર એડ કરી એનુ લેયર કરો એને ફ્રિજ માં સેટ કરો

  10. 10

    પછી મીલ્ક નુ લેયર કરો

  11. 11

    એના ઉપર મેલ્ટ કરી ચોકલેટ નુ લેયર કરો

  12. 12

    2 કલાક માટે ફ્રિજ માં સેટ કરવા મૂકો. અને ઠંડુ ઠંડુ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

Similar Recipes