સોજી નો શીરો(sooji na siro recipe in gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#india2020 #ઓગસ્ટ #પોસ્ટ ૨#વેસ્ટ ઇન્ડિયારેસીપી .આ શીરો મારી બેબી ને બહુ જ ભાવે છે.

સોજી નો શીરો(sooji na siro recipe in gujarati)

#india2020 #ઓગસ્ટ #પોસ્ટ ૨#વેસ્ટ ઇન્ડિયારેસીપી .આ શીરો મારી બેબી ને બહુ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૧૦૦ ગ્રામ સોજી
  2. ચમચા ખાંડ
  3. ૧ વાટકીદુઘ
  4. ૨એલચી
  5. બદામ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક કઢાઈમા ૨ ચમચી ધી લેવું તેમાં થોડો શોજી નાખી શેકી લો.

  2. 2

    પછી અંદર પાણી ને દુધ નાખી શેકી લો ને હલાવી લો્

  3. 3

    પછી અંદર‌ ખાંડ નાખી ને ઇલાયચી નાખો.બદામ કાપી નાખી લો.અને હલાવી કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

ટિપ્પણીઓ

Similar Recipes