રાબ(Rab Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
રાબ(Rab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી ઝીણો સમારેલો ગોળ, ઘઉંનો લોટ, સૂંઠનો પાઉડર, અને ઘી લો
- 2
પાણીની તપેલીમાં ગરમ કરવા મૂકવું. એક વાટકામાં ઘી લઈ તેમાં લોટ નાખી તેને ધીરે તાપે શેકવા નો પાણી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરી દેવાનો તેમાં સૂંઠ નો પાઉડર નાખી દેવો
- 3
લોટ સેકાઈ ને બ્રાઉન કલરનો થઈ જાય એટલે તેમાં ગોળ વાળુ પાણી નાખી અને ઉકાળવા મૂકી દેવાનું જો પાણી નાખતા લોટ ના ગાંઠા થઈ જાય તો એને ગાળી લેવું બરાબર ઉકળી જાય એટલે તેને સર્વ કરવાનું.
Similar Recipes
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 - છપ્પન ભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂંઠ અને ગુંદર વાળી રાબ પીવાની તો મજા જ પડી જાય.. Dr. Pushpa Dixit -
રાબ(Rab recipe in Gujarati)
#MW1શિયાળા એ પોતાના આગમન ની છડી પોકારી દીધી છે. વાતાવરણ માં ગુલાબી ઠંડી ની અસર દેખાઈ છે. આપણા રસોડા વિવિધ શિયાળુ વાનગી થી મહેકવા લાગે છે.રાબ એ બહુ પ્રચલિત, સ્વાસ્થ્યપ્રદ શિયાળુ પીણું છે જે શરદી માટે પણ લાભદાયી છે. વિવિધ લોટ થી બનતી રાબ , ગૂંદ થી પણ બને છે.આજે હું અહી ઘઉં ના લોટ ની અજમાં વાળી રાબ પ્રસ્તુત કરું છું.ગરમાગરમ રાબ આપણા શરીર ને અંદર થી પણ ગરમી આપે છે. Deepa Rupani -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 મેં આજે ગુંદ વાળી રાબ બનાવી છે મને ખૂબ જ ભાવે અને શિયાળા માં તો રાબ પીવાની અલગ જ મજા છેરાબ (ગુંદ રાબ) Aanal Avashiya Chhaya -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
રાબ (Raab Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiરાબ એ મારા મમ્મીની ફેવરીટ હતી .અમે અખાત્રીજનાદિવસે રાબ જરુર બનાવીએ છીએ. જરાક શરદી જેવુંલાગે કે મમ્મી સૂંઠવાળી રાબ પીવરાવતા હતા. મારાદીકરાને સૂંઠ, ખસખસવાળી નથી પસંદ માટે આજે સૂંઠ, ટોપરુ કે ખસખસ વગરની બનાવી છે. Bharati Lakhataria -
બાજરા ની મસાલા રાબ(Bajra ni masala raab recipe in Gujarati)
#MW1#cookpadgujrati#cookpadindiaશિયાળો એટલે રાબ,શીરો,અડદિયા, વસાણાં,ખાવા ના દિવસો.મોટા ભાગે લોકો રાબ ઘઉં ના લોટ ની બનાવતા હોય છે.આજે હું બાજરાની મસાલા રાબ ની રેસીપી મૂકું છું જે ગ્લુટેન ફ્રી અને ખૂબ જ ગુણકારી છે. સૂંઠ,અજમો, ઘી,ગોળ થી બનતી આ રાબ ખૂબ જ તાકાત આપનાર છે. ડિલિવરી દરમિયાન પણ આ રાબ આપવા માં આવે છે. નાના બાળકો ને કે મોટા લોકો ને શરદી હોય તો આના થી રાહત મળે છે. Bansi Chotaliya Chavda -
રાબ
#MDCમધર્સ ડે ચેલેન્જ#nidhiમાય રેસીપી ઈબુક#RB5વીક 5પોસ્ટ :5અમે નાના હતા ત્યારે શિયાળો કે ચોમાસુ ,શરદી થાય એટલે અમારી બા તરત જ ગરમાગરમ રાબ બનાવી દેતી ,શરદીની દવા જ ના હોય તેમ કહેતા ,ત્રણ દિવસ ગરમ રાબ પીવો અથવા સૂંઠની ગોળી ખાઓ ,,,શરદી છુ,,આજે પણ અમારા ઘર માં શરદીની દવા લેવામાં નથી આવતી ,મારા દીકરા ના દીકરા -દીકરીઓને પણ આ જ રીતે શરદી થી રક્ષણ આપું ,અને તેના દાદા ને તો આખો શિયાળો રોજ નિયમિત રાબ જોઈએ ,,એક ઈમ્યૂનિટી બૂસ્ટર છે અમારા ફેમિલીનું ,,, Kamlaben Dave -
સૂંઠ ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6બેવડી સીઝનમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળે છે. સીઝન બદલાય ત્યારે ઘણા લોકોને શરદી, ઉધરસ અને વાઈરલ ઈન્ફેક્શન થઈ જાય છે. આવામાં જો તમે સૂંઠ ગંઠોડાની રાબ પીશો તો તરત રાહત મળશે. આટલું જ નહિ, સંધિ ઋતુમાં રાબ પીવાથી રોગ થતા અટકાવી શકાય છે,, Juliben Dave -
ગોળ ની રાબ (Jaggery Raab Recipe In Gujarati)
#GA4#Week15#jaggery#cookpadindia#cookpadgujratiગોળ ની રાબ 😋🥣 શિયાળો આવે એટલે જુદી જુદી જાતના અલગ અલગ રીતે વસાણા (પાક )બનાવતા હોય છે.આજે મેં રાબ બનાવી છે, જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,😋🥣 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા ની ઋતુ માં બાજરા ની રાબ હેલ્થ માટે બહુ જ સારી છે ઝડપ થી બની જતી અને ઠંડી માં ગરમાવો આપે છે. Vrunda Shashi Mavadiya -
રાબ (Raab Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#FFC1#WEEK1#વિસરાતી વાનગીરાબ, અલગ અલગ લોટની બનાવી શકાય છે સાથે ઘણા લોકો ગુંદ ટોપરું ગંઠોડા તજ લવિંગ સૂંઠ વગેરે પણ નાખતાં હોય છે... અને સાવ સરળ લોટ પાણી ગોળની પણ બને..અને ઓછા સમયમાં... Krishna Mankad -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#છપપ્નભોગ રેસિપી ચેલેન્જ#રાબઅમારે એકાદશી વ્રત ના બીજા દિવસે પારણા માં સૂંઠ ને રાબ સવારે ઠાકોરજી ને ધરવવા થાય જ.... તો મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
રાબ(Raab Recipe in Gujarati)
#WM1શિયાળામાં આ બાજરીના લોટની રાબ ગરમ- ગરમ પીવાથી શરદી મટી જાય છે. Ekta kumbhani -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujarati (સુખડી)શિયાળાની ઋતુ એટલે ઠંડી અને શરીરમાં નવી શક્તિનો સંચાર કરવાની ઋતુ. શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોવાથી શરીરમાં ગરમાવટ લાવવી જરૂરી છે.તો આ દરમિયાન લોકો ઘરમાં ગરમાવટ લાવવા માટે વસાલા યુક્ત ખોરાકનું સેવન કરતા હોય છે.આ માટે લોકો અલગ અલગ વસાણા બનાવી લિજ્જત માણતા હોય છે. એમાંની એક છે ગોળ પાપડી.જે બનાવવા માટે ઘઉંના લોટને ઘીમાં શેકી તળેલો ગુંદ, ગોળ,સૂંઠ પાઉડર અને કાટલું, મનપસંદ ડ્રાયફ્રુટ્સ ઉમેરી સરળતાથી અને સહેલાઈથી સ્વાદિષ્ટ અને હેલ્ધી સુખડી બનાવી શકાય છે. Ankita Tank Parmar -
ગુંદરની રાબ (Gundar raab Recipe in Gujarati)
ગુંદરની રાબ એ શિયાળામાં બનતા એક વસાણા માનુ એક છે#MBR6#cookpadindia#cookpadgujrati Amita Soni -
પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati)
#CB6શિયાળામાં આ રાબ પીવાથી ઠંડી ઉડે છે. શરદી હોય ત્યારે ધીમાં શેકવા ને બદલે કોરો લોટ જ શેકીને લેવાથી શરદી અને કફમાં રાહત મળે છે. તજ, લવિંગ મરી સુંઠ ગંઠોડા પાઉડર એડ કરી મસાલા વાળી રાબ પણ બનાવી શકાય છે છે. તાવ કે શરદી પછી જીભનો સ્વાદ જતો રહ્યો હોય તો મગના પાપડ આ રાબ સાથે લેવાથી ફાયદો થાય છે. Jigna Vaghela -
વિસરાતી વાનગી રાજગરાની રાબ (Rajgara Ni Rab Recipe In Gujarati)
#india2020 આ રાબ ઉપવાસમા વપરાય છે. પહેલા શીરો મોટો દિવસ હોય ત્યારે બનાવવામા આવતો. અમારે અગિયારસે રાબ બનાવવામાં આવે છે રાજગરામા પોટીન વઘુ હોય છે. પાચનતંત્ર મજબૂત કરે, રોગપ્રતિકાર શક્તિ વધારે, ,વજન ઓછુ કરે, કૅન્સર વિરોધી, ડાયાબિટીસ કંટ્રોલ કરે, કૅલ્શિયમ, એમિનો એસિડ વધુ હોય છે. હાલમાં રાબનુર-થાન ર-મુધી એ લીધુ છે. રાબ પચવામાં હલકી છે. જલદીથી બને છે. ઓછી વર-તુથી બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#Week 6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ટ્રેડીશનલી ગુજરાતી રાબ એ પરંપરાગત ગુજરાતી પીણું છે...જે શિયાળામાં ધઉં,બાજરી,રાગી....કોઈપણ એક લોટ,ઘી,ગોળ, સૂંઠ,ગંઠોડા, પાણી નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે....શરદી,ઉધરસ,કફ કે વાઈરલ ઈન્ફેકશન થયું હોય ત્યારે ગરમાગરમ રાબ પીવા થી રાહત મળે છે...રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે...રાજસ્થાન, પંજાબ માં તો મકાઈ ના દલીયા ની છાશ માં બનાવેલ રાબ નો વપરાશ વધારે...આજે બાજરીના લોટ ની રાબ બનાવશું... Krishna Dholakia -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
શરદી... કફ & ગળા મા ખીચ... ખીચ હોય ત્યારે બાજરીના લોટની રાબ ખુબ રાહત આપે છેBLACK MILLET FLOUR Raab Ketki Dave -
કાચી કેરી વાળી ઘઉં ની રાબ (Kachi Keri Vali Wheat Raab Recipe In Gujarati)
#MAMy Cookpad Recipeમાં તે માં બીજા બધા વન વગડાના વા, આજે કુકપેડ તરફથી મને મધર્સ ડે રેસીપી બનાવવા નો લહાવો મળ્યો છે ત્યારે આજે મારી માને કેમ ભૂલી શકું? આજે મારી મમ્મી ના હાથ ની કાચી કેરી વાળી ઘઉં ની રાબ બહું જ સરસ થાય તેવીજ કાચી કેરી વાળી ઘઉં ની રાબ બનાવવા ની તક ઝડપી છે તો આવો જાણીએ કાચી કેરી વાળી ઘઉં ની રાબ..... Ashlesha Vora -
રાબ (Raab Recipe in Gujarati)
#Immunityરાબ એકદમ હેલ્થી અને Immunity boost કરે છે. સવારે દૂધ કે ચા નાસ્તા ને બદલે આ રાબ પીવાથી આખો દિવસ energy મળી રહે છે. નાના અને મોટા સૌ કોઈ ખાઈ શકે છે. Bhumi Parikh -
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#cookpadgujarati આ રાબ લેવાથી શરીર માં ગરમાવો રહે છે. અને ગળા માં શેક પણ થાય છે ,ઘી હોય તેથી ગળુ સ્મૂધ રહે છે.સૂંઠ થી પાચન પણ સારું રહે છે ,અને ભૂખ લગાડનાર છે. તો કોરોના માં આ બાજરી ની રાબ પીવાથી શરદી અને ઉધરસ ને આવતા અટકાવે છે. सोनल जयेश सुथार -
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#week6શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી થવી એ સામાન્ય વાત છે.બાજરીના લોટની રાબ એ શિયાળાની ઋતુમાં શરીર ને ગરમાવો આપવા અથવા શરદી-ખાંસી માં હાથવગો અને ઘરગથ્થું ઉપચાર છે. Kajal Sodha -
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6Week 6શિયાળામાં ગરમા ગરમ રાબ ખૂબ જ લાભદાયી નીવડે છે. શરદી, ઉધરસ, કફ ને મટાડવા માટે રાબ એ સારો ઘરગથ્થુ ઉપચાર છે. Hetal Siddhpura -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
(બાજરી ની રાબ) (Bajri Raab Recipe In Gujarati)
#GA4 #Week24 # રાબ તો હું ધઉં રાજગરા ની બનાવું છુ પણ આજે winter ની સીઝન છે તો મે બાજરી ની રાબ બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13416012
ટિપ્પણીઓ