દૂધિયો બાજરો (dudhiyo bajro recipe in gujarati)

Hema oza
Hema oza @cook_25215747

#india2020આ વાનગી શિયાળામાં બનાવીએ છીએ. અમારે છોકરુ જન્મે ત્યારે નામ પાડવામાં ખાસ બને છે અને પૌષ્ટિક છે.

દૂધિયો બાજરો (dudhiyo bajro recipe in gujarati)

#india2020આ વાનગી શિયાળામાં બનાવીએ છીએ. અમારે છોકરુ જન્મે ત્યારે નામ પાડવામાં ખાસ બને છે અને પૌષ્ટિક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનીટ
2 સર્વિંગ્સ
  1. 300ગાૃમ બાજરો
  2. 145ગાૃમ ખાંડ
  3. 100ગાૃમ માવો
  4. ગુલાબ ની પાદડી
  5. ડોઢ લીટર દૂધ

રાંધવાની સૂચનાઓ

45મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બાજરા ની ઉપર પાણી છાંટી 30મિનીટ રહેવા દો.

  2. 2

    ત્યારબાદ મિક્ષિ મા ખુબ જ ધ્યાન રાખી અધકચરુ પીસી લેવું.

  3. 3

    પછી કુકર માં દૂધ પાણી મિક્ષ કરી. ચપટી સોડા નાખી 6 સીટી કરી લેવી. ત્યારબાદ કડાઈ માં બાફેલો બાજરો લઈ જે દૂધ છે તે નાખી થવાદેવુ. એક રસ એકદમ ઘટ્ટ થાય પછી ખાંડ ઉમેરી. ખાંડ નું પાણી બળે ત્યાં સુધી થવા દેવુ. તેમા હવે ખમણેલો માવો ઉમેરવો.

  4. 4

    બરફી તૈયાર. થાળી માં પાથરી ગુલાબ ની પાદડી થી ડેકોરેશન કરવુ. મે કળશ કરી કાજુ થી ડેકોરેશન કયું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

ટિપ્પણીઓ (2)

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
મને દુધિયો બાજરો બહુ ભાવે અમારે સારાદિવસોમા ખાસ બનાવીએ છીએ સરસ

Similar Recipes