વેજ. કાચી સેન્ડવીચ (Veg Kachi Sandwich Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#પોસ્ટ22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ લોકો
  1. ૪ નંગબ્રેડ
  2. ૨ નંગબાફેલા બટેટા
  3. ૨ નંગટામેટા
  4. ૧ નંગકાકડી
  5. ૧ ચમચીચાટ મસાલો
  6. ૨ ચમચીબટર
  7. ૨ ચમચીગ્રીન ચટણી
  8. સર્વ કરવા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ બટેટા ને બાફી ને છાલ કાઢી ગોળ સુધારી લેવા.ટામેટા અને ક્કડી ને પણ ગોળ સુધારી લેવા.

  2. 2

    પછી બ્રેડ ને લેવી તેની ઉપર બટર અને ગ્રીન ચટણી લગાડવી.

  3. 3

    પછી તેની ઉપર બટેટા,ટામેટા,કાકડી બધું ગોટવી દેવું,અને ઉપર થી ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.

  4. 4

    તેના ઉપર બીજી બ્રેડ મૂકી ક્કટ કરી લેવી.ઉપર થી સોસ લગાવી ગાર્નિશ કરો.તો રેડી છે, વેજ. કાચી સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

ટિપ્પણીઓ

Similar Recipes