મિક્સ વેજ પોહા(veg poha recipe in gujarati)

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

#વેસ્ટ

મિક્સ વેજ પોહા(veg poha recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#વેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
2 માટે
  1. ૨૦૦ ગ્રામ પોહાં
  2. મિદિયમ કેપ્સિકમ
  3. મિડિયમ ગાજર
  4. ૧ કપસુધારેલ ફણસી
  5. નાનો વાટકો બાફેલ મકાઈ
  6. મિદીયમ તીખા મરચાં
  7. મિદિયમ્ બાફેલ બટેટા
  8. મીડીયમ ડુંગળી
  9. ૧/૨ કપદાડમ
  10. ૨ મોટી ચમચીકોથમીર
  11. ૨ મોટી ચમચીઝીણી સેવ
  12. પાણી પોહા પલાળવા માટે
  13. મીઠો લીમડો સ્વાદાનુસાર
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ખાંડ સ્વાદ અનુસાર
  16. ૨ મોટા ચમચાતેલ
  17. ૧ નાની ચમચીજીરૂ રાઈ
  18. ૧ ચમચીહિંગ
  19. ૧ ચમચીહળદર
  20. ૧ ચમચીલાલ મરચું
  21. લીંબુ નો રસ સ્વાદાનુસાર
  22. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    પોહા પલાળી (૨ મિનીટ માટે).. પાણી નિતારી લો.

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ જીરૂ હિંગ નાખો.હવે ગાજર, કેપ્સિકમ, ડુંગળી નાખી પકાવો.હવે તેમાં ટામેટાં,મકાઈ, બટેટા, ફણસી વગેરે નાખી પકાવી લેવું.

  3. 3

    હવે શાક થોડું પકેલ લાગે એટલે તેમાં હલ્દી, મીઠું, લાલ મરચું,ખાંડ, ગરમ મસાલો નાખી હલાવવું.તેમાં પોહા ઉમેરવા.. ત્યારબાદ લીંબુ નો રસ સ્વાદાનુસાર ઉમેરો.

  4. 4

    Serving માટે ઉપર થી ઝીણી સેવ, કોથમીર, દાડમ ના દાણા,કાજુ નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

Similar Recipes