હોમ મેડ ચીઝી પિઝા (pizza recipe in gujarati(

Madhavi
Madhavi @cook_24130349

#india2020 મગ અને ચણા દાળ ના હોમ મેડ ચીઝી પિઝા

હોમ મેડ ચીઝી પિઝા (pizza recipe in gujarati(

4 કમેન્ટ્સ કરેલ છે

#india2020 મગ અને ચણા દાળ ના હોમ મેડ ચીઝી પિઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 વાટકીમગ દાળ
  2. 1 વાટકીચણા દાળ
  3. 2 ટેબલ સ્પૂનમિક્સ હબ્સ
  4. 2 ટેબલ સ્પૂનલસણ ની ચટણી
  5. 2ટામેટા જીણા સમારેલા
  6. 2કાંદા જીણા સમારેલા
  7. 1કેપ્સીકમ ઝીણું સમારેલું
  8. 1ગાજર ખમલેલું
  9. 200 ગ્રામમોઝરેલા ચીસ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. તેલ જરૂરિયાત મુજબ અથવા અમૂલ બટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સહુથી પહેલાં મગદાલ અને ચણા દાળ ને 6 કલાક માટે ફુંફાળા ગરમ પાણી માં પલાળી દો અને ત્યારબાદ તેને મીક્સચર માં એકદમ પીસી લો

  2. 2

    ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું અને ઉપર જણાવેલ મિક્સ હબ્બસ, લસણ ની ચટણી નાખી અને મીડિયમ પાતળું ખીરું તૈયાર કરી લો

  3. 3

    ત્યારબાદ ઉપર જણાવેલ ટામેટા, કાંદા, કેપ્સીકમ, ગાજર, ને સમારી ને તેમાં મિક્સ હબ્સ નાખી દો અને ચીસ ને ખમણી તૈયાર રાખી દો

  4. 4

    બધી વસ્તુ તૈયાર થઈ ગયા બાદ ખીરા ને સાદી તવા અથવા નોનસ્ટિક પર ખીરા ને પાથરી ને રાઉન્ડ શેપ આપી દો અને અને બંને સાઈડ પર સરખું પકાવી લો અને ત્યારબાદ ઉપર મિક્સ કરેલી સામગ્રી પાથરી દો અને થોડી વાર કોઈ વાસણ થી ઢાંકી દો જેથી સહેલાઇ થી ઉખડી જઈ

  5. 5

    2 મિનિટ રાખ્યા બાદ ઉપર થોડા મિક્સ હાબ્સ પાથરી ને તમારા હોમ મેડ સંપૂર્ણ ન્યુટ્રીશન ચીઝી પિઝા તૈયાર.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi
Madhavi @cook_24130349
પર

Similar Recipes