રોયલ ટી મસાલા (Royal Tea Masalo Recipe In Gujarati)

થોડા દિવસ પહેલા મે ચાટ મસાલા ની રેસિપી પોસ્ટ કરી હતી,તે જોઈ ને ઘણા લોકો એ મને dm કર્યા અને કીધું કે તેમને આ ચાટ મસાલા ની રેસીપી ખુબ જ ગમી. તેમણે બીજા મસાલા પોસ્ટ કરવા ની ડિમાન્ડ કરી.તો હું આજે રોયલ ટી મસાલા ની રેસિપી પોસ્ટ કરું છું પણ ધ્યાન રહે તમારી ચા બનાવવાની ફ્રિકવન્સી વધી જશે,તમારી ચા ની ડિમાન્ડ વધી જશે ૧વખત આ ચા નો મસાલો બનાવશો ને તો બીજા એકપણ બ્રાન્ડ નો ચા
મસાલો નહિ ભાવે
. શું તમે ચા નથી પિતા ?તો કંઈ વાંધો નહિ.દૂધ મા પણ નાખી ને ઉકાળો બનાવી શકો છો.બહુ જ ટેસ્ટી બને છે.ખુબ જ ઓછી મહેનતે જટપટ બની જાય તેવો છે.
રોયલ ટી મસાલા (Royal Tea Masalo Recipe In Gujarati)
થોડા દિવસ પહેલા મે ચાટ મસાલા ની રેસિપી પોસ્ટ કરી હતી,તે જોઈ ને ઘણા લોકો એ મને dm કર્યા અને કીધું કે તેમને આ ચાટ મસાલા ની રેસીપી ખુબ જ ગમી. તેમણે બીજા મસાલા પોસ્ટ કરવા ની ડિમાન્ડ કરી.તો હું આજે રોયલ ટી મસાલા ની રેસિપી પોસ્ટ કરું છું પણ ધ્યાન રહે તમારી ચા બનાવવાની ફ્રિકવન્સી વધી જશે,તમારી ચા ની ડિમાન્ડ વધી જશે ૧વખત આ ચા નો મસાલો બનાવશો ને તો બીજા એકપણ બ્રાન્ડ નો ચા
મસાલો નહિ ભાવે
. શું તમે ચા નથી પિતા ?તો કંઈ વાંધો નહિ.દૂધ મા પણ નાખી ને ઉકાળો બનાવી શકો છો.બહુ જ ટેસ્ટી બને છે.ખુબ જ ઓછી મહેનતે જટપટ બની જાય તેવો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શુઠ,કેસર સિવાય ની બધી જ વસ્તુ ને ૧ પાન માં એકદમ જ સ્લો ગેસ પર ગરમ કરો, જે હાથે થી જ હલાવવું ચમચો ન લેવો એટલે એમ કે ગેસ નો તાપ એટલો જ રાખવો કે આપડો હાથ દાજે નહિ. જેથી બધી સામગ્રી ની સુગંધ ઈંટેક્ટ રહેશે અને ભેજ પણ ઊડી જશે.માઈશ્ચર ફ્રી થઇ જશે.ઠંડું થાય એટલે સુઠપાઉડર,કેસર અને બાકી ની બધી સામગ્રી મિક્સર માં પીસી લેવી. વાટતા વાટતા જ એની સુગંધ થી આખું ઘર મહેકી જશે.તરત જ ચા પીવાનું મન થઇ જશે.તો તૈયાર છે આપડો રોયલ ટી મસાલા.
- 2
કેસર અને વરિયાળી ઓપ્શનલ છે ન ભાવે તો નહિ નાખવું. બાકી ની કોઈ પણ વસ્તુ ગમતા પ્રમાણે ઓછું વધારે કરી શકાય.ઇલાયચી ઓછી ભાવે તો ઓછી નાખવી.અમારા ઘરે તો બધાને ઇલાયચી બહુ જ ગમે છે.
Similar Recipes
-
ચા મસાલો (Tea Masala Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiકહેવાય છે ને કે જેની સવારની ચા બગડે એનો આખો દિવસ બગડે.....આમ તો ચા બધા બહુ પ્રકારની હોય છે જેવી કે આદુવાળી ચા, મસાલા ચા, લીંબુ ની ચા, ગ્રીન ટી, તુલસી ફુદીના ચા વગેરે...મેં INSTANT TEA MASALA બનાવ્યો છે જે એકદમ easy છે અને જલ્દી બની જાય એવો છે..Tips :: શિયાળામાં ચા મસાલો થોડો strong જોઈએ એટલે વરિયાળી અને ઈલાયચી થોડી ઓછી નાખવી ..ઉનાળામાં ચા મસાલો બનાવો તો તેમાં વરિયાળીની અને ઈલાયચી ની માત્રા થોડી વધારી લેવી. Khyati's Kitchen -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આજે ઈન્ટરનેશનલ ચા (ટી) દિવસ છે, તો મસાલા વગર ની ચા તો કોને પસંદ હોય તો મેં મારા હાથ નો સ્પેશિયલ મસાલા ચા નો મસાલા ની રેસિપી લઈને આવી છું તમને જરૂર ગમશે. Minal Rahul Bhakta -
ચા નો મસાલો (Cha no masalo in gujarati recipe)
#વેસ્ટદરેક ના ઘરમાં બનતી ચા જો મસાલા થી ભરપૂર હોય તો ચા ની વાત જ કંઈ ઔર હોઈ છે. KALPA -
પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati)
#ટીકોફીવીક એન્ડ ટી કોફી ચેલેન્જ ના ભાગરૂપે મેં બનાવી છે ફ્રૂટ ફ્લેવર ની મસાલા વાળી ચા. આ ચા માં મે ભારતીય મસાલા અને પાઈનેપલ જ્યુસ નો ઉપયોગ કર્યો છે. મે અહીંયા ચા ને ઠંડી કરીને સર્વ કરી છે તમે ચાહો તો તેને ગરમાગરમ પણ સર્વ કરી શકો છો. સરળ અને સ્વાદિષ્ટ ચા નો આનંદ લો આ લોક ડાઉન ના સમયમાં. Anjali Kataria Paradva -
શાહી મસાલા ચા (Shahi Masala Tea Recipe In Gujarati)
#VR #વીન્ટર_સ્પેશિયલ #ચા #શાહી_મસાલા_ચા#ઈમ્યુનીટી_બૂસ્ટર #બ્રેકફાસ્ટ #મોર્નિંગ_ડ્રીંન્ક #એનર્જી_ડ્રીંક#આદુ #લીલી_ચા #ફૂદીનો #ઇલાયચી #કેસર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆપણે ગુજરાતીઓ ચા પીવાના ખૂબ જ શોખીન..સવાર થાય ને આંખ ઊઘડે એટલે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ બોલાય ને તરત બીજો શબ્દ એટલે *ચા* જ ...ગરમાગરમ શાહી મસાલા ચા મળી જાય તો આહાહા ...ચા નાં કપ સાથે બીસ્કીટ, બટર ને ટોસ્ટ ની પ્લેટ હોય ને દેશ વિદેશ નાં તાજા સમાચાર નું છાપું વાંચવા હોય ... બસ પછી શું જોઈએ ... આ તો સવાર ની પહેલી ચા .. હજી તો દિવસ આખા ની તો બાકી .. Manisha Sampat -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આજે ચાનો મસાલો બનાવ્યો ..તો આપ સૌ સાથે રેસિપી સેર કરવાનું મન થયું.ગરમી ખૂબ વધી રહી છે ..સાથે સાથે કોરોના નો કહેર પણ વધી રહ્યો છે.તો ફ્રેન્ડસ ઉકાળા ના લઇ શકાય તો કઈ નહીં .પણ દિવસ માં 2 વાર મસાલા વાળી ચા તો જરૂર લઇ શકાય .તુલસી ફુદીનાના પાન પણ નાખવા..આદુ લસણ નો ઉપીયોગ વધારે કરી ને બાળકો ને મંચાઉ સૂપ બનાવી ને આપી શકાય.બાળકો હોંશે હોંશે પીશે. Jayshree Chotalia -
મેગી મસાલા (હોમ મેડ) (Maggi Masala Recipe In Gujarati)
#MBR8#WEEK8 આ મસાલો બહાર નો મેગી નો મસાલા એ મેજિક ના પેકેટ જેવો જ ટેસ્ટ આવે છે.એક વાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ . Vaishali Vora -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiચોમાસા ની ઋતુ માં ગરમાગરમ મસાલા ચા પીવાની મજાજ અનેરી હોય છે તો મે આજે આની જ રેસીપી શેર કરી છે. Rekha Vora -
મસાલા ચાય
#ટીકોફીગમે તેટલા ફયુસન કરી ને ચા બનાવો પણ અસલી સ્વાદ માટે આપણે મસાલા ચા જ યાદ કરીયે. આ ચા થાક ઉતારનારી અને સવાર ને રંગીન બનાવડારની છે.આ ચા પરંપરાગત રીતે ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવી છે. તમે પણ આ ચા ની ચુસ્કી જરૂરથી લેજો. Mosmi Desai -
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
#SQ ચા દરેક ને ઘેર લગભગ બનતી હોઈ છે સવાર ની શરૂઆત જ એનાથી થતી હોઈ છે ચા માં સ્વાદ વધારવા આદુ, ઈલાયચી, કે ચાના મસાલાનો ઉપયોગ થઇ છે, એટલે મેં ચા નો મસાલો ઘેર તમારી રીતે બનાવ્યો પણ જાવન્ત્રી ઉમેરી છે Bina Talati -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
મને મસાલા વગર ની ચા ભાવે જ નહીં. અને મસાલો પણ ઘરનો બનાવેલો જ ગમે.તો આજે મેં ઘરે ચા નો મસાલો બનાવ્યો છે. Sonal Modha -
ઓરેન્જ ટી (orange tea)
#goldenapron3#week17#teaચા ના રસિયાઓ માટે પહેલા મેં લેમન હની આઈસ ટી અને તંદુરી ચા ની રેસિપી આપી હતી. આજે પણ એક અલગ જ ટેસ્ટ ની ઓરેન્જ ટી ની રેસિપી આપી છે.. ટેસ્ટી તો છેજ સાથે તાજગી થી ભરપૂર છે..એમાં તજ નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
ચા એવી વસ્તુ છે જે સવાર થતાંની સાથે જ યાદ આવે. ચા દરેક ને ખુબ જ પ્રિય વસ્તુ છે અને એના વગર બધાની સવાર અધુરી છે.દરેક લોકોની ચા બનાવવાની પદ્ધતિ અને એમાં ઉમેરવામાં આવતાં મસાલા અલગ-અલગ હોય છે. ઘણા લોકોને ફક્ત આદુ સાથે પસંદ છે તો ઘણા લોકો એમાં આદુ અને ફુદીનો ઉમેરીને પીવાનું પસંદ કરે છે. ઘણા લોકોને ફક્ત મસાલો ઉમેરેલી ચા ગમે છે.ચાનો મસાલો બનાવવો ખુબ સરળ છે અને ઘરે બનાવવામાં આવતો હોવાથી એકદમ સ્ટ્રોંગ બને છે અને આપણે આપણી પસંદગી મુજબની વસ્તુઓ વધારી ઘટાડી શકીએ છીએ. ચાનો મસાલો બનાવીને એરટાઈટ કન્ટેનરમાં અથવા ઝીપ લોક બેગ માં ઘણા મહિનાઓ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
#SQચા નો મસાલો બહુ જ ટેસ્ટી બન્યો છે.બજાર જેવો ઘરનો ચાહ નો મસાલો. ચાહ પીવાની મજા આવે. Richa Shahpatel -
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
#GA4#Week15દૂધવાળી ચા તો બધા જ લોકોએ પીધી હશે પણ હવે હેલ્થ માટે બધાને અવેરનેસ વધી ગઈ છે માટે અહીં મેં એક હર્બલ ટી બનાવી છે જે પીવાથી શરીર પતલુ થાય છે. Sushma Shah -
જેગરી ટી -(Jeggary Tea Recipe In Gujarati)
#GA4 #Week15 #Jeggeryમિત્રો ચા તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . અરે! દિવસની શરૂઆત જ ચા થી થતી હોય છે . પણ ચા મા ખાંડ નો ઉપયોગ કરવામા આવતો હોય છે. પણ તમે ક્યારેય ગોળ વાળી ચા પીધી છે? ના ,તો હવે આ ચા ટા્ય કરજો .ખાંડ કરતા ગોળ સારો.સવાદ મા કંઈ ખબર નથી પડતી ગોળ નાંખી ને બનાવી જોજો.અને મને કહેવાનુ ભૂલતા નહી કે ગોળવાળી ચા તમને કેવી લાગી?Apeksha Shah(Jain Recipes)
-
કાર્ડેમોન સીનેમોન ટી (Cardmon Cinemon Tea Recipe In Gujarati)
સવાર ના ઊઠતા ની સાથે ચા તો પહેલા જોઈએ. આજે રવિવાર નો દિવસ એટલે relaxing day .સવાર ના નાસ્તા સાથે ગરમ ગરમ ચા તો હોય જ. Sonal Modha -
ગોળ વાળી મસાલા ચા (Jaggery Masala Tea Recipe In Gujarati)
#Immunityઆપણે સામાન્ય રીતે સુગરવાળી ચા બનાવતાં હોય છે. અહીં મેં ગોળ નાખી તેમાં ચા નો મસાલો નાખ્યો છે.આ ચા ના મસાલા મા બધી વસ્તુઓ ઈમ્યુનીટી બુસ્ટ કરે તે લીધી છે. મસાલા મા બધી ગરમ વસ્તુઓ ને બેલેન્સ કરવા માટે ઈલાયચી ફોતરા સાથે જ લીધી છે. દિવસ ની શરૂઆત આ મસાલા ચા થી કરો. Chhatbarshweta -
ડાલગોના ટી(Dalgona tea recipe in gujrati)
બધા અ દલ્ગોના કોફી બનવી તો મે એક અલગ પ્રકાર ની સ્વાદિષ્ટ દલ્ગોના ટી બનવી.આપણે રહ્યા ઇન્ડિયન્સ અને ઇન્ડિયા મા કોફી કરતા ચા ના લવર્સ વધારે હોઇ છે. #ટીકોફી Vishwa Shah -
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#Cooksnapchallenge#Week3 ચા ભારતીય લોકોનો વિશેષ પીણું છે. સવાર સવારમાં ચા મડી જાય આખો દિવસ દરમિયાન ચુસ્તી ફુર્તિ સુસ્તી આવી જાય. ચા મસાલા નાખી ટેસ્ટી ચા બને. Nita Prajesh Suthar -
ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
#Immunityચ્યવનપ્રાશ ઇમ્મયુંનીટી વધારવાની એક આયુર્વેદિક ફોર્મ્યુલા છે આમાં ઘણી બધી જડી બુટી નો ઉપયોગ થાય છે એટ્લે એના સેવન થી ઋતું મા ફેર ફાર થાય તો પણ આપણે બીમાર ના પડીએ સર્દી ઉધરસ કઈ પણ નથી થતું આનાથી તમારા હાડકા પણ મજબૂત બનેછે ને તમારી સ્કિન મા પણ કરચલી નથી પડતી ને બાર કરતા આપનું ઘરે બનાવેલું ખાશો તો બાર નુ ભૂલી જશો તો ચાલો આપણ તેની રેસિપી જોઈએ. Shital Jataniya -
ચાનો મસાલો (Tea Masalo Recipe in Gujarati)
આજે મેં માર્કેટ કરતા સસ્તો અને સારો હોમમેડ ચાનો મસાલો બનાવ્યો છે. Chhaya panchal -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
ચા. સવારમાં ઉઠી ને દરેક ને પહેલા જોઈએ. ચા વગર સવાર જ નથી થતી એમ કહીએ તો પણ ચાલે. અને સાથે જો મસાલાવાળી ચા હોય તો વાત જ શું પૂછવી. આ મસાલા થી મસાલાવાળું દૂધ બનાવીએ તો પણ બહુ જ સરસ લાગે છે. Unnati Bhavsar -
ચા/દૂધ નો મસાલો(Chaa / Dudh No Masalo Recipe In Gujarati)
આ મસાલો ચા અને દૂધ બન્ને માં ઉપયોગ મા લેવાય છે.એક મહિના માટે બનાવી દીધો છે.** ફીઝ મા મૂકવો Mrs Viraj Prashant Vasavada -
મસાલા ચા(tea recipe in Gujarati)
#સુપરશેફ3ઝરમર વરસાદ માં મસાલા ચાની મજા કંઈક ઔર જ હોય છે ચા રસિકો માટે Alka Parmar -
મસાલા ટી વિથ લેમન ગ્રાસ (Masala Tea With Lemongrass Recipe In Gujarati)
#ટીકોફીકહેવાય છે જો સવાર ની ચા મસ્ત મસાલા વાળી હોય તો આખો દિવસ સારો જાય.આજે મારી મમ્મી ની સ્પેશ્યલ ચા બનાવી છે. જો તમે આવી રીતે બનાવશો તો તમને જરૂર થી ગમશે ગેરન્ટી મારી છે. Kripa Shah -
ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી શરૂ થઈ ગઈ છે. તો ગરમ ચા મળે ને તે પણ મસાલા વાળી તો તો પૂછવું જ શું ☕☕😊એમાં પણ કુક પેડ ની સખીઓ હોય તો સોનામાં સુગંધ ભળે 👏👏👏 તો આપ ની સાથે ચા મસાલા ની રેશીપી શેર કરું છું Buddhadev Reena -
ઠંડાઈ મસાલા (Thandai Masala Recipe in Gujarati)
ગ્રીષ્મ ઋતુમાં જ્યારે શરીરમાં ઉષ્ણતા વધી જાય છે ત્યારે ઘણી બિમારીઓ ઉત્પન્ન થાય છે ત્યારે દિવસમાં એક વખત ઠંડાઈનું સેવન કરવાથી લાભ થાય છે. શરીરની અંદર તરોતાજગી તેમજ સ્ફુર્તી રહે છે. શરીરને પણ પોષણ મળે છે અને ગરમીનો સામનો કરવાની સાથે સાથે શક્તિ પણ મળે છે. આમ તો ઠંડાઈ બજારમાં પણ તૈયાર બનાવેલી મળે છે. પણ ઘરે ફ્રેશ મસાલો બનાવીએ તેની વાત જ અલગ છે. Disha Prashant Chavda -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
8૦℅ લોકોને ☕ચા ભાવે છે એમાંથી કેટલાક લોકોને તો ચા નીઆદત હોય છે એમાં વળી સુગંધી strong મસાલો મળી જાય તો સવાર બની જાય મેં આ મસાલો બનાવ્યો છે તે હું મારા નણંદ પાસેથી શીખી હતી Nipa Shah
More Recipes
ટિપ્પણીઓ (4)