હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)

Sushma Shah
Sushma Shah @cook_25530743

#GA4
#Week15
દૂધવાળી ચા તો બધા જ લોકોએ પીધી હશે પણ હવે હેલ્થ માટે બધાને અવેરનેસ વધી ગઈ છે માટે અહીં મેં એક હર્બલ ટી બનાવી છે જે પીવાથી શરીર પતલુ થાય છે.

હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)

#GA4
#Week15
દૂધવાળી ચા તો બધા જ લોકોએ પીધી હશે પણ હવે હેલ્થ માટે બધાને અવેરનેસ વધી ગઈ છે માટે અહીં મેં એક હર્બલ ટી બનાવી છે જે પીવાથી શરીર પતલુ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે લોકો
  1. ૨ કપપાણી
  2. 7 નંગપાના તુલસીના
  3. 4નંગલવિંગ
  4. 2નંગતજ
  5. 4નંગમરી ના દાણા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો

  2. 2

    તેમાં ઇલાયચી ફોલી ઉમેરો પછી એક પછી એક બધી સામગ્રી ઉમેરીને તેને પાંચ મિનિટ ઉકળવા દો.

  3. 3

    ઉકળી જાય એટલે પાંચ મિનિટ ઢાંકી રાખીને કપમાં લેવી. તૈયાર છે હર્બલ ટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sushma Shah
Sushma Shah @cook_25530743
પર

Similar Recipes