ઇન્સ્ટન્ટ રવા પૂડા (Instant Rava Puda In Gujarati Recipe)

Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370

# સાઉથ

ઇન્સ્ટન્ટ રવા પૂડા (Instant Rava Puda In Gujarati Recipe)

# સાઉથ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૪ સેરવિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ રવો
  2. ૧ વાટકીચોકાનો લોટ
  3. સ્વાદાનુસારમીઠું
  4. ૨ ચમચીલીલા ધાણા સમારેલા
  5. ૧ ચમચીલીમડો સમારેલા
  6. ૨ ચમચીલીલા મરચાની પેસ્ટ
  7. ૨ ચમચીસમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં ૨૫૦ ગ્રામ રવો લઈ તેમાં ૧ વાટકી ચોખાનો લોટ લઈ તેમાં મીઠું સ્વદાનુસાર, ૨ ચમચી લીલા ધાણા સમારેલા, ૧ ચમચી લીમાડો સમારેલા, ૨ ચમચી લીલા મરચા ની પેસ્ટ તથા ૨ સમારેલી ડુંગળી લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પાતળું ખીરૂં તૈયાર કરવું.

  2. 2

    ત્યારબાદ આ ખીરા ને બરાબર મિક્સ કરો અને એક નોનસ્ટિક પેનમાં ઢોસાની જેમ ખીરૂં પાથરી બંન્ને બાજુ બરાબર સેકો.

  3. 3

    ત્યારબાદ તેને એક ડિશ માં લઈ ધાણા અને દહીંની ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370
પર

ટિપ્પણીઓ

Similar Recipes