સાદા કેપ ઢોંસા (Cap Dosa Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#સાઉથ
સાઉથ ઈન્ડિયા અને આખા ભારત ના ફેમસ કેપ ઢોસા જે breakfast થી લઇ ને ડિનર સુધી માં ખાઈ શકાય છે.

સાદા કેપ ઢોંસા (Cap Dosa Recipe In Gujarati)

#સાઉથ
સાઉથ ઈન્ડિયા અને આખા ભારત ના ફેમસ કેપ ઢોસા જે breakfast થી લઇ ને ડિનર સુધી માં ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૩ કપબાફેલા મસુરી ચોખા
  2. ૧ કપઅડદ ની દાળ
  3. ૧/૨ કપરવો જરૂર પ્રમાણે
  4. ૧ tspમેથી નાં દાણા
  5. ૧ tspખાંડ
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ચોખા અને દાળ ને અલગ અલગ ૬-૮ કલાક પલાળો પછી અલગ અલગ પીસી લો એને ભેગા કરી ૮-૧૦ કલાક આથો લાવવા મુકો.

  2. 2

    તવી પર ઢોસા ઉતારી કેપ આકાર માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ

Similar Recipes