સ્ટફ ન્યુટ્રીલા કુકીઝ(cookies recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટરમાં બ્રાઉનસુગર અને વાઇટ ખાંડ અને મિક્સ કરીને બરાબર ફેંટો. ત્યાર પછી તેમાં વેનિલા એસેન્સ નાખો.ત્યારબાદ તેમાં મેંદો બેકિંગ સોડા,ચપટી મીઠુંતથા ચૉકલેટ ચીપ્સ નાખી બરાબર મિક્સ કરો
- 2
જરૂર પડે તો દૂધ ઉમેરી લોટ જીવુ બાંધો.પંદરથી વીસ મિનિટ ફ્રિજમાં મુકી દો. ન્યુટ્રીલા ને એક પ્લાસ્ટિક ઉપર નાનીનાની સ્કોપ મૂકી ફ્રીઝરમાં અડધો કલાક માટે રહેવા દો. ત્યારબાદ કુકીસ ના લોટ ને વચ્ચે ન્યુટ્રીલા ભરી ગોળ વાળો. ગેસ પર પ્રીહીટ કરેલા કડાઈ પર 15થી 20 મિનિટ મૂકો. રેડી છે સ્ટફ ન્યુટ્રીલા કુકીઝ.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
વેનીલા હાર્ટ કુકીઝ(Vanilla heart cookies recipe in Gujarati)
#noovenbakingChef neha ji ki delicious recipe.... Avani Suba -
ચોકલેટકુકીઝ(Nutella Stuffed Chocolate Cookies Recipe In Gujarati
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ ચોકલેટ કુકીઝ બનાવી છે.ખુબ સરસ બની છે. Komal Khatwani -
-
વેનિલા હાર્ટ કૂકીઝ/સ્ટફડ ન્યુટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ કૂકીઝ જોઈને મેં પણ કોશિષ કરી. એકદમ સરળ રીત અને ખૂબ જ ટેસ્ટી. બનાવવામાં પણ મઝા આવી અને ખાવામાં પણ..થેન્કયુ સો મચ નેહા જી..#noovenbaking Neeta Gandhi -
ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
#noovenbakingક્રિસ્પી કુકીઝ આપણા સૌ ની મનપસંદ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી એમ જ તેનો આનંદ ઉઠાવો.આજે આવી જ એક મસ્ત કુકી શેફ નેહા એ શીખવાડી અને પડકાર આપ્યો આપડને બનાવા માટે અને એ પણ ઓવન વિના.મેં એમની રેસિપી પ્રમાણે કુકી બનવાનો પ્રયત્ન કર્યો અને સારી બની. Deepa Rupani -
કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
માસ્ટર શેફ નેહા ની કૂકીસ ની રેસિપિ મેં અહીં રીક્રિએટ કરી છે. દેખાવમાં એટલી આકર્ષક અને સ્વાદ માં એટલી બધી યમ્મી છે કે 1 થી મન નઈ ભરાય. તમારૂ આખું ઘર કૂકીસ ની સુગંધ થી મઘમઘી ઉઠશે. મેં આજે પહેલી વાર કૂકીસ બનાવી છે. ક્યારેય નહોતું વિચાર્યું કે હું આવી કૂકીસ બનાવી શકીશ કોઈક દિવસ. Thanks to cookpad a Lot.#NoOvenBaking Nidhi Desai -
વેનીલા એન્ડ નયૂટરેલા કૂકીઝ(vanila cookies recipe in gujarati)
#noovenbaking venilacoocizwdnehamama Reshma Bhatt -
-
-
એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutarell Stuff Choco Chips Cookies Recipe In Gujarati)
#noovenbaking#recipy ૪મે અહી માસ્ટર શેફ નેહા ની ૪ થી રેસિપી રેક્રીએટ કરી એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ.બનાવી.ખરેખર ખુબ જ સુંદર દેખાય રહી haty...અને ટેસ્ટ માં પણ ક્રિસ્પી સરસ થાય ..Thank u master chef neha for shering this awesome recipy with us...I anjoy it... Twinkal Kalpesh Kabrawala -
ક્રેનબેરી વ્હાઇટ ચોકો ચિપ્સ કુકીઝ (Cranberry White Choco Chips Cookies Recipe In Gujarati)
#Weekendchefમારી 100મી વાનગી 😍😍 Neepa Shah -
-
બટર કોકોનટ કુકીઝ(Butter coconut cookies recipe in Gujarati)
#મોમઆજે મેં મારી દીકરી ની પસંદગી ના કુકીઝ બનાવ્યા છે.એને ખૂબ જ ભાવે છે.અને એની સ્કૂલ ની બધી ફ્રેન્ડસ ને પણ ભાવે છે.અવારનવાર હું એને બનાવી આપું છું. Bhumika Parmar -
હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી મેં અહીં રિક્રિએટ કરી છે....રેસીપી એટલી પરફેક્ટ હતી કે કુકીઝ એકદમ મસ્ત ક્રિસ્પી ને ક્રંચી બન્યા છે...લાલ સુંદર હાર્ટ સાથેના કુકિઝ અને ચોકલેટ ચિપ્સ વાળા નટેલા ભરેલા સ્વાદિષ્ટ કુકીઝ બનાવવાની બહુ જ મજા આવી. મારી અત્યાર સુધી ની ટ્રાય કરેલી બધી કુકીઝ રેસીપીમાં સૌથી ફેવરીટ કુકીઝ રેસીપી બની ગઇ છે...Thank you so much chef Neha for sharing such awesome recipes with us...had a super funtime in recreating and trying your recipes#NoOvenBaking#રેસીપી4 Palak Sheth -
નો ઓવન બેકીંગ કુકીઝ(No Oven Backing Cookies Recipe In Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા કુકીઝ મેં પણ એ રીતે બનાવી ખુબ સરસ બની છે મારી દિકરી ને બહુ ગમે છે Sheetal Chovatiya -
-
-
-
-
એગ્ગલેસ નુટેલ્લા સ્ટફફડ કૂકીઝ (Eggless Nutella Stuffed Cookies recipe in Gujarati)
#Noovenbaking#recipe4#cookpadindiaમેં અહીં #MasterChefNehaji ની NoOvenBaking સિરીઝ ની ચોથી રેસિપી નુટેલ્લા સ્ટફફડ કૂકીઝ રેક્રીયેટ કરી છે. આ કૂકીઝ બાઈટ કર્યા પછી અંદર નું સ્ટફફડ નુટેલ્લા મોઢા માં પીગળ્યાં નો આનંદ જ કંઇક અલગ હતો. સાથે ચોકો ચિપ્સ તો ચેરી ઓન ધ કેક જેવો ભાગ ભજવતી હતી. ક્યારે નઈ વિચાર્યું હતું કે આટલી ચોકલેટી અને યમ્મી કૂકીઝ આટલી સરસ રીતે ઘરે બનશે. Chandni Modi -
વેનીલા લેમન કુકીઝ (Vanilla lemon cookies recipe in gujarati)
#noovenbaking#cookpadguj#cookpadind#week4 Rashmi Adhvaryu -
કુકીઝ (Cookies recipe in Gujarati)
#GA4#week12 કુકીઝ નાના મોટા દરેકને ભાવતા જ હોય. અને જો ઘરે જ ચોખ્ખા ઘીના કુકીઝ બેકરી જેવા સ્વાદના મળી જાય તો વાત જ શું પુછવાની. મે કોકોનટ કુકીઝ, કાજુ કુકીઝ અને ચોકલેટ કુકીઝ બનાવી. જે બધાને બહુ ભાવી. Sonal Suva -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
નટેલા પીનટ બટર સ્ટફડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutella peanut butter cookies recipe in gujarati)
#NoOvenBaking Harita Mendha -
-
-
નો ઓવન બેકિંગ કૂકીઝ (cookies recipe in Gujarati)
આજે મે સેફ નેહા સાહ જી દ્વારા બનાવામાં આવેલી #noovenbaking cookies બનાવી છે. જે સ્વાદ માં ખુબજ સરસ બની . અને બનાવી પણ ખુબજ સરળ છે. મને તો બનવાની. પણ મજા આવી.tnx નેહા જી હું તો આ કૂકીઝ ફરી વાર પણ બનાવીશ કેમકે આનો સ્વાદ અમારા ઘરમાં બધા ને ખુબજ ગમ્યો.... અને ખુબજ ભાવિ બધા ને..thank u. 🙏. મે તો બંન્ને કૂકીઝ સાથે બનાવી છે. તો એક લોટ ફ્રીઝ કરી અને બીજા ની તૈયારી કરી અને એ લોટ friz માં મૂકી અને પેલા ની તૈયારી કરી છે. તો સમય વધારે નથી લાગ્યો. અને અહી મારી પાસે ઓરેન્જ ફૂડ કલર હતો તેનો ઉપયોગ કર્યો છે.અને મારી પાસે ચોકલેટ ચિપ્સ ના હતી તો મે અહી દેરીમિલક વાપરી છે.. Tejal Rathod Vaja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13460222
ટિપ્પણીઓ