ચોકલૅટ કુકીઝ(Chocolate Cookies Recipe in Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/8 કપબટર
  2. 1 ચમચીખાંડ
  3. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  4. 1-2 ચમચીજેટલું દૂધ
  5. ચપટીબેકિંગ સોડા
  6. 2 ચમચીકોકો પાઉડર
  7. 4-5ટીપા ચોકલૅટ એસેન્સ
  8. 1/8કન્ડેશમિલ્ક
  9. 1/2 કપમેંદા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોં પ્રથમ એક મોટા બાઉલ માં ખાંડ અને બટર ને મિક્સ કરી બરાબર 2-3 મિનિટ માટે ફેટી લો. પછી તેમાં ચોકલૅટ એસેન્સ ના 4-5 ટીપા નાખો.

  2. 2

    હવે તેમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને કોકો પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરો.હવે હાથ થી સોફ્ટ કણક તૈયાર કરો જરૂર પડે તો 1-2 ચમચી દૂધ ઉમેરી શકાય.

  3. 3

    હવે આ કણક ને બટર પેપર પર લઇ વેલણ ની મદદ થી મીડીયમ સાઈઝ નો રોટલો વણી લો, ત્યારબાદ તેમાં થી કુકી કટર ની મદદ થી કૂકીઝ ને કટ કરી લો.

  4. 4

    હવે બેકિંગ ટ્રે પર બટર પેપર લગાવી તેના પર કૂકીઝ ગોઠવી ફ્રિજ માં 20 મિનિટ માટે સેટ થવા દેવાનું.

  5. 5

    હવે પ્રેહીટેડ ઓવન માં 150 ° પર 15-20 મિનિટ માટે થવા દેવાનું.થોડીકવાર પછી કૂકીઝ ઠંડા કરી સર્વ કરો. તો તૈયાર છે મસ્ત ટેસ્ટી ચોકલૅટ કૂકીઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes