રેશમી ચૂરમા ના લાડુ(Reshmi Churma Ladu recipe in gujarati)

#GC
ગણેશજી ને પ્રિય મોદક અને લાડુ.. મેં બાપ્પા ને પસંદ આવે એવા લાડુ બનાવ્યા.. આ લાડુ છે તો ચૂરમાના જ ..પણ મખમલ જેવા સોફ્ટ હોય ખાવા માં એટલે તેને રેશમીયા ચૂરમા ના લાડુ કહી શકાય.મને ચૂરમાના ગોળ ના લાડુ જ ભાવે. અને એ પણ રેશમીયા ચૂરમાના લાડુ
રેશમી ચૂરમા ના લાડુ(Reshmi Churma Ladu recipe in gujarati)
#GC
ગણેશજી ને પ્રિય મોદક અને લાડુ.. મેં બાપ્પા ને પસંદ આવે એવા લાડુ બનાવ્યા.. આ લાડુ છે તો ચૂરમાના જ ..પણ મખમલ જેવા સોફ્ટ હોય ખાવા માં એટલે તેને રેશમીયા ચૂરમા ના લાડુ કહી શકાય.મને ચૂરમાના ગોળ ના લાડુ જ ભાવે. અને એ પણ રેશમીયા ચૂરમાના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ અને ચણા નો લોટ મીક્સ કરી તેમાં 2 ચમચી ઘી અને 4 ચમચી દૂધ ઉમેરીને બરાબર બઘું મીક્સ કરી ઢાંકી દો.15 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે ઘી નું મોણ નાખીને બરાબર મીકસ કરીને થોડું થોડું પાણી લઈને લોટ બાંધી લો. લોટ થોડો કાઠ્ઠો બાંધવાનો. અને તેના મુઠીયા વાળી લો.
- 3
હવે ગેસ ચાલુ કરી એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં મુઠીયા ને તળી લો. પછી બધા મુઠીયા તળાઈ જાય એટલે ગેસ બંધ કરી લો. અને મુઠીયા ના ટુકડા કરી લો. અને ઠંડા થવા દો.
- 4
આ મુઠીયા સોફ્ટ હોય છે એટલે ઠંડા થયા પછી હાથેથી મસળીને ચારણી માં ચાળી ને લોટ બનાવી લો.(મિક્સરમાં પણ થોડા થોડા પ્રમાણ માં ચાલુ કરીને વાટી લેવાય)
- 5
હવે ગેસ ચાલુ કરી જે પેનમાં ઘી માં મુઠીયા તળયા હતા તેમાંથી થોડું ઘી કાઢી લઈ (જો વધારે હોય તો અને ના હોય તો ઉમેરીને) સમારેલો ગોળ ઉમેરીને ગરમ કરો. અને ગોળ ગરમ થાય એટલે તેને લોટ ના મિશ્રણ માં ઇલાયચી જાયફળ પાઉડર, ચારોળી, ડ્રાય ફ્રૂટ પાઉડર માં નાખીને બરાબર મીક્સ કરી લો.
- 6
હવે મિશ્રણ માંથી ગોળ ગોળ લાડુ બનાવી લો. તૈયાર છે.. ગણપતિ બાપ્પા ની પ્રસાદી માટે.. રેશમીયા ચૂરમા ના લાડુ
Similar Recipes
-
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
#GCRચૂરમા મોદકગણપતિ બાપ્પા મોર્યા..મંગલમૂર્તી મોર્યા...મૂળ ગુજરાત નાં ચૂરમા લાડુ ને મોદક નાં મોલ્ડ માં ભરી ને , મોદક નો શેપ આપીને , ચૂરમા મોદક બનાવ્યા છે. Manisha Sampat -
ચૂરમા ના લાડુ
#RB15#week15ના મુઠીયા તળવાની ઝંઝટ કે ના રોટલો વણીશેકવા ની માથાકૂટ...એક નવી જ રીત થી ચુરમાં ના ગોળ ના લાડુ નીRecipe બનાવી છે..તમે પણ બનાવજો,ચોક્કસ ગમશે અનેSame ટેસ્ટ આવશે.. Sangita Vyas -
ચુરમા ના લાડુ ગણેશ ચતુર્થી સ્પેશિયલ (Churma Ladoo Ganesha Chaturthi Special Recipe In Gujarati)
#SGCબાપ્પા ને પ્યારા એવા ચૂરમા ના લાડુ..ઘણી બધી વેરાયટી ના લાડુ બનાવાનો ટ્રેન્ડચાલ્યો છે, પણ ગણપતિ ને પસંદ છે ચૂરમા ના ગોળ વાળા જ લાડુ..તો આવો,Parfect માપ સાથે આજે લાડુ બનાવીબાપા ને ધરાવી એમની કૃપા મેળવીએ.. Sangita Vyas -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા Pinal Patel -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
ભાખરી ચુરમાના લાડુ (Bhakhri Churma Ladoo Recipe In Gujarati)
#SGC#Cookpadgujaratiગણપતિ બાપા ને ગોળ ઘીના લાડુ બહુ પ્રિય છે.આથી મેં આજે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપા ને પ્રિય એવા ભાખરી ચુરમાના લાડુ બનાવ્યા છે. ભાખરી બનાવી મિક્સરમાં દળી અને તેમાં ગોળ ઘીનો પાક કરી એડ કરવુ.મિક્સ કરી હાથેથી કે ફરમાના મદદ થી લાડુ બનાવવા તેમાં આપણે ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, મનપસંદ ડ્રાઇ ફ્રૂટ્સ, ખસખસ એડ કરી અને સ્વાદિષ્ટ લાડુ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ. બહેનો કેટલાય પ્રકાર ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવતી હોય છે. આજે મેં ચૂરમા ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવ્યો. Bhavnaben Adhiya -
ચુરમા ના લાડુ(Churma na ladu recipe in gujarati)
#GCગણેશ ચતુર્થી માં અલગ અલગ પ્રકાર ના લાડુ અને મોદક પ્રસાદી માં ધરવા માં આવતા હોય છે. આ લાડુ પ્રસાદી માં કે કોઈ પણ સમયે બનાવી શકાય. અહી ગણેશજી ના પ્રિય ચુરમા ના લાડુ ની રેસિપી બતાવેલ છે. Shraddha Patel -
લાડુ (ladu recipe in gujarati)
ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC jyoti raval -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુરથી હોય અને લાડુ ના બને એવું તો બને જ નહિ ને? ગણપતિ બાપ્પા નો પ્રસાદ લાડુ બનાવ્યા છે..તમને પણ recipe ગમશે.. Sangita Vyas -
-
ચુરમા ના લાડુ(Churma na Laddu Recipe In Gujarati)
#GCમે બનાવ્યા ચુરમા ના લાડુ જે ગણપતિદાદા અને મારા દિકરા ને પ્રિય છે Shrijal Baraiya -
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA -
ચુરમા ના લાડુ (Churma Na ladu Recipe In Gujarati)
#GC #વેસ્ટ ગણપતિ બાપા નો પ્રિય પ્રસાદ લાડુ Rinku Bhut -
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#cookpad #cokpadindia #cookpadgujarati ચૂરમાં ના લાડુ એક ટ્રેડિશનલ મીઠાઈ છે પેહલાના સમય માં લગન અને બીજા સારા પ્રસંગે લાડવા જ બનાવ માં આવતા. ગોળ અને ચોખ્ખું ઘી માંથી બનતા આ લાડુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. Bhavini Kotak -
ચૂરમાં ના લાડુ(Churma na ladoo in gujarati recipe)
#GCગણેશજી ને અતિ પ્રિય એવા ચૂરમાં ના લાડુ....જે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે... આ લાડુમાં ગોળ નો ઉપયોગ થતો હોવાથી ટેસ્ટ માં તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ સારા હોઈ છે. KALPA -
બેસન લાડુ અને ચૂરમાં લાડુ (Besan Ane Churma Na Ladoo Recipe In Gujarati)
#GCઅપડે બધા જાનીએ છે કે ગણેશ ચતુર્થી ઍ આપણો બહુ મોટો તહેવાર છે.અને ગણેશજી ને લાડુ નો પ્રસાદ ધરાવવામાં અવે છે.એમાં મોદક,ચૂર માં લાડુબેસન લાડુ,માવા ના લાડુ..એવા અનેક પ્રકર ના ધરાવવામાં અવે છે.આજે મેં બેસન અને ચૂરમાં લાડુ બનાવ્યા છે.એની રીત નિચે મિજબ છે.સૌ પ્રથમ બેસન લડ્ડુ રીત. Manisha Maniar -
ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભારત માં ગણેશ ચતુર્થી સૌથી મોટો મહત્વ નો તહેવાર છે.લાડુ અને મોદક ગણેશજી ને પ્રિય છે.આ લાડુ તળ્યાં કે ભાખરી શેક્યાં વગર સરળતા થી બનતા લાડવા બનાવ્યાં છે. Bina Mithani -
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથ ના જમણ ની વાત જ્યારે આવે ત્યારે ચૂર્માં ના લાડુ જ સૌ પ્રથમ યાદ આવે. ચૂરમાના લાડુ જૂની અને શ્રેષ્ઠ મીઠાઈ છે જે સૌ ને ભાવતી જ હશે.આમ તો મુઠીયા માંથી બનતી આ મીઠાઈ છે પણ મારા મમ્મી ભાખરી માંથી પણ અમને બનાવી ને આપતા જેથી તેલ નો ઓછો વપરાશ થાય અને ગોળના હોવાથી સ્વાદિષ્ટ પણ બને. જે મને ખૂબ જ ભાવતા હતા .આજે એ હું તમારી સમક્ષ મૂકી રહી છું .મે પણ બનાવ્યા.અને મારા ઘર માં પણ બધા ને ખુબ જ ભાવે છે. Bindiya Prajapati -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે હનુમાનજી ને ધરાવવા માં આવે છે. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે બનાવ્યા અને હનુમાનજી ને ધર્યા..બધાને હનુમાન જન્મોત્સવ ની શુભેચ્છાઓ 🙏🙏 Dr. Pushpa Dixit -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે. Monika Dholakia -
ચુરમા લાડુ(ladu recipe in gujarati)
#GCગણેશોત્વ પર ગજાનંદ મા ભોગ માટે લાડુ અને મોદક ની મહિમા છે. ગોળ ના લાડુ ગજાનંદ ને અતિશય પ્રિય છે . ઘંઉ ના લોટ ,ગોળ ના ચુરમા લાડુ બનાવયા છે. Saroj Shah -
ચૂરમાં ના લાડુ (churama laddu Recipe In Gujarati)
#મોમ મમ્મીને લાડુ ખુબ ભાવે અને ખુબ ટેસ્ટી લાડુ મમ્મી બનાવે અને મને પણ મમ્મી ના હાથ ના લાડુ ભાવે એટલે મે પણ આજ એવા જ લાડુ મમ્મી માટે બનાવ્યા બાળકો ને પણ ભાવે માટે મે નાની સાઈઝ ના પણ બનાવ્યા છે. મમ્મી કેઇ ખસ- ખસ વગર લાડુ અધૂરા લાગે એટલે મે એવા જ લાડુ બનાવ્યા છે . Alpa Rajani -
ચૂરમા ના લાડુ (churma ladu recipe in gujarati)
#GC#Post1 ગણેશ ચોથ નાં દિવસે બનતાં આ લાડુ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી છે😊 Hetal Gandhi -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી સ્પે. ચુરમા ના લાડુ ગણેશજી ને પ્રસાદ માં ધરાવવા માં આવે છે...આજે મેં ચૂરમા ના લાડુ બનાવિયા. Harsha Gohil -
રવા ના ખાંડ ના લાડુ (Rava Na Khand Na Ladu Recipe In Gujarati)
#GCઆ ગણપતિ બાપ્પા ના ખૂબ પ્રિય છે કોઈ પણ લાડુ ગણપતિ બાપ્પા ને બહુ ભાવે. Bhavini Naik
More Recipes
ટિપ્પણીઓ (3)