ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા

ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)

આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ઘઉં નો કરકરો લોટ
  2. ૫૦ ગ્રામ ચણાનો કરકરો લોટ
  3. ૩ ટીસ્પૂનઝીણો રવો
  4. ૨ ટીસ્પૂનએલચીનો પાઉડર
  5. ૩૦૦ ગ્રામ સમારેલો ગોળ
  6. ૫૦૦ગ્રામ ઘી
  7. ખસખસ
  8. ૨ ટીસ્પૂનચારોળી
  9. ૧ ટીસ્પૂનજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ઘઉં ના લોટ મા રવો,આશરે ૫૦ ગ્રામ ઘી કે તેલ નું મોણ નાખી હૂંફાળા પાણીથી બાંધવો આંગળીથી ખાડા પાડીને મુઠીયા વાળવા

  2. 2

    તેમને ઘી માં ધીમા તાપે તળવા બદામી રંગના થાય એટલે કાઢી ને મિક્સરમાં ક્રશ કરી પછી ચૂરમું ઘઉં ચાળવાની ચારણીથી ચાળી લેવું ચણાના જાડા લોટ ને ૨ ટીસ્પૂન ઘી માં ગુલાબી રંગ નો શેકી લો

  3. 3

    તેને ઠંડુ થવા દે ચુરમામાં નાખવું, હવે ઘી ગરમ કરી તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરી થોડું ઠંડું પડે એટલે ચુરમા માં રેડી દો, ઇલાયચી પાઉડર, ચારોળી,જાયફળ પાવડરનાંખો, બધું બરાબર મિક્ષ કરી લાડુ વાળવા, લાડુ ની ચારેતરફ ખસખસ લગાવી,પડઘી પાડવા જરા ઉંચે થી લાડુ નાખવો,

  4. 4

    આ લાડુ ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Top Search in

Similar Recipes