રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ ના પેકેટ મા થી બિસ્કીટ ને છૂટા કરવું. પછી બિસ્કીટ માં થી કીમ ને અલગ કરી લેવું. હવે બિસ્કીટ ને મિકસર જારમા પીસી લેવું. બાઉલમાં કાઢી લેવું.
- 2
ત્યારબાદ લીલા કોપરા ની ઉપર ની છાલ ઉતારી તેના ટુકડા કરી મિક્સર જાર માં પીસી લેવું.પછી પીસેલા બિસ્કીટ માં મલાઈ ઉમેરી મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેને બરાબર મસળી તેનો સમુધ લુઓ કરવું. પછી પીસેલા કોપરાના છીણ માં બિસ્કીટ માં થી અલગ કરેલી કીમ ઉમેરી મિક્સ કરવું.
- 4
ત્યારબાદ તૈયાર કરેલા બિસ્કીટ ના લુઆ માંથી એક નાનો લુઓ લઈ તેને મોદક ના બીબા માં મુકી આંગળી થી દબાવી ભરી વચ્ચે કોપરાનું અને કીમ વાળું છીણ ભરવું.બીબામાં થી મોદક ને કાઢી સવ કરવું.
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

ઓરીયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCR#Oreo Modak


બિસ્કીટ મોદક (Biscuit Modak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia


કોકોનટ મોદક (Coconut Modak recipe in gujarati)
#GC


ઓરીઓ બિસ્કિટ મોદક(Oreo Biscuits Recipe In Gujarati)
આ રેસિપી નાના બાળકો ને બહુ ભાવશે મને પણ ભાવિયા#GC


ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#Post 12


ઓરીયો બિસ્કીટ મોદક (Oreo Biscuit Modak Recipe In Gujarati)
#GCR


ઓરીયો શેક (Oreo Shake Recipe In Gujarati)
#SM


ઓરીયો મોદક(Oreo modak recipe in Gujarati)
#મોમઆ મોદક મારી મમ્મી ખાસ મારી માટે બનાવે છે અને હું મારી લાડકિયોં માટે બનાવું છું


ઓરીયો પેંડા(oreo penda recipe in gujarati)
અત્યારે કોરોના ની મહામારી ચાલીરહી છે તો બહાર થી કઈ પણ લઈ શકાય નહિ તો ભાઈ બહેન ના પવિત્ર બંધન એટલે રક્ષા બંધન છે તો મે ધરે જ મીઠાઈ બનાવી છે


ઓરીયો બિસ્કીટ બેબી કેક (Oreo Biscuit baby cake recipe in Gujarati)
#goldenapron3#week16#મોમ


ઓરીયો બિસ્કીટ ની કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia


મોદક(modak recipe in gujarati)
#gcઆજે ગણેશ ચોથ ના દિવસે ઓરિયો મોદક બનાવ્યા


ઓરીયો બિસ્કીટ કપ કેક (Oreo Biscuit Cup Cake Recipe In Gujarati)
#GA4 #Week4


ઓરીયો મોદક (Oreo Modak Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ૨


ઓરીયો આઈસ્ક્રીમ( oreo icecream recipe in Gujarati
આ આઇસ્ક્રીમ સ્વાદમાં સારો લાગે છે ફક્ત બે સામગ્રીમાં બની જાય છે મેં બિસ્કીટ ના પેકેટ માં જ આઇસ્ક્રીમ બનાવ્યો હતો તમે કોઈ કપમાં બનાવી શકો છો બિસ્કિટનો બનાવાયેલો હોવાથી જલ્દી પીગળી જાય છે માટે કપમાં બનાવ તો વધારે સારું


ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ


ઓરીયો બિસ્કીટ કેક
#goldenapron3#week2


ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
આ એગલેસ કેક છે.કૂકર નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સરળતાથી સોફટ બને છે.આ યમ્મી કેક જરૂર ટ્રાય કરજો.


ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)


ઑરિયો બિસ્કીટ લાડુ (Oreo Biscuit Ladoo Recipe In Gujarati)
#GCR


ઓરીયો પેનકેક
#goldenapron3week19


ઓરીયો બિસ્કીટ બાઉની (Oreo Biscuit Brownie Recipe In Gujarati ન)
#GA4#Week16


ઓરીયો બોન કેક(oreo bon bon cake in Gujarati)
#વીકમીલ૨# સ્વીટ ડિસ# માઇઇબુક #રેસીપી પોસ્ટ 23


ઓરીયો મિલ્ક શેક (Oreo shake recipe in Gujarati)
ઓરીયો મિલ્કશેક અમારા ઘરમાં બધાને ખુબજ પસંદ છે તેથી મમ્મીએ અમારા બધા લોકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ ઓરીયો મિલ્કશેક બનાવ્યું છે😋😋😍#મોમ


ઓરીયો બિસ્કીટ કેક (Oreo Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week4


વેનીલા & ચોકલેટ બિસ્કીટ મોદક(Venilla Chocolate Biscuit Modak Recipe In Gujarati)
#GC


ઓરીયો ચોકલેટ બિસ્કીટ કેક (Oreo choclate biscuit cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઈબૂક #પોસ્ટ19


ઓરિઓ મુસ (Oreo Mousse Recipe In Gujarati)
#મે


ઓરીયો બિસ્કીટ કેક
#કાંદાલસણ


ઓરીયો બિસ્કીટ કેક
#માઇઇબુક

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13485099
ટિપ્પણીઓ (7)