ફરાળી બારબેકયૂ (Farali Barbeque Recipe In Gujarati)

Hema oza
Hema oza @cook_25215747

ગુરુવાર એકટાણા ની મોજ

ફરાળી બારબેકયૂ (Farali Barbeque Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ગુરુવાર એકટાણા ની મોજ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ સુરણ
  2. 200 ગ્રામ બટેટા
  3. 100 ગ્રામ પનીર
  4. 1 કપ ટમેટુ
  5. 1 કપ સિમલા મિર્ચ
  6. તળવા માટે તેલ
  7. 3 ચમચીઘી
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. જરૂર મુજબ મરી નો ભૂકો
  10. 1 ચમચીચીલીફલેકસ
  11. જરૂર મુજબ કયુ સ્ટીક
  12. જરૂર મુજબ રેગ્યુલર લીલી ચટણી
  13. જરૂર મુજબ ખજુર ની ચટણી
  14. 1 નંગ કાકડી નાની

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સુરણ ને મીઠું નાખી બાફી લેવું પછી જો ઓવન હોય તો બટેટા બાફવા નહીંતર એક સીટી ઓછી કરી બાફવા.

  2. 2

    પનીર ના નાના ટુકડા કરી લેવા. ટમેટુ સિમલા મિર્ચ કાકડી ના પણ ટુકડા કરી લેવા

  3. 3

    પછી પનીર ટમેટુ સિમલી મરચું કાકડી ને લોઢી પર ઘી મૂકી શેકી લેવા તેમા મીઠું ચીલીફલેકસ છાટવું. બન ઈફેકટ જેવું લાગે. ડીસ માં લઈ લેવું.

  4. 4

    સુરણ અને બટેટા ને ધીમા તાપે તળી લેવા.તેના પર મરી નો ભૂકો છાંટી લેવો.

  5. 5

    બારબેકયૂ સ્ટીક લઈ તેમાં એક પછી એક એમ તૈયાર કરેલ કયુ ને સેટ કરીને તેના પર થોડું તેલ લગાવી ગેસ પર શેકી લો.

  6. 6

    ત્યારબાદ ગ્લાસ માં ખજુર ચટણી લીલી ચટણી સાથે સર્વ કરો.

  7. 7

    ખજુર ની ચટણી ને લીલી ચટણી ની રીત લખી નથી આપ સૌ બનાવતા જ હોય તેથી. આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema oza
Hema oza @cook_25215747
પર

Similar Recipes