ફરાળી સામો (Farali Samo Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ મૂકવું ને જીરું ઉમેરવુ ને પછી તેમાં લીમડો આદું મરચા ની પેસ્ટ ને બટેકા શીંગદાણા ને સિમલા મિર્ચ સમારેલ ઉમેરવુ
- 2
પછી તેમાં એક થી વધારે ગ્લાસ પાણી ઉમેરવુ ને પાણી ઉકળે એટલે સામો ધોયેલો ઉમેરવો મીઠું ઉમેરવુ
- 3
ધીમા તાપે થવા દેવુ ઢાંકી ને રાખવું 10મિનિટ માં સામો ત્યાર પછી સર્વ કરો (આમાં ગળાશ ને ખટાશ ઉમેરી શકાય છે છાશ માં વધારી શકાય છે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ફરાળી ફજેતો અને સામો (Farali Fajeto Samo Recipe In Gujarati)
#EB#AsahiKaseiIndiaવિસરાતી જતી ગુજરાતી વાનગી: ફરાળી ફજેતો જેને કેરી ની કઢી કે આમરસ કઢી તરીકે ઓળખાય છે.તે ઑઈલ લેસ વાનગી તરીકે મેં આજે ઉનાળાની ઋતુ ના અનુસંધાનમાં બનાવી ને મુકી છે.ફજેતા ની સાથે સાદો બાફેલો સામો એક બપોરે આરોગી શકાય તેવી ડીશ બનાવી છે. Krishna Dholakia -
-
-
-
-
-
વેજીટેબલ તુવેર દાળ ની ખીચડી (Vegetable Tuver Dal Khichdi Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
-
-
કેળા ની છાલ નો સંભારો (kela ni chhal no sambharo recipe in Gujarati)
#સાઈડકેળા તો બધા ખાતા હોય કેળા ની છાલ નો સંભારો બહુજ મસ્ત લાગે છે Marthak Jolly -
-
-
-
-
ઢોસા વડા વિથ ટોમેટો ચટણી (Dosa Vada With Tomato Chutney Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2White recipesગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે. mrunali thaker vayeda -
-
-
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#WEEK15ભેળ નું નામ સાંભળીએ એટલે આપણને મમરાની ભેળ યાદ આવે. પણ આજે મેં ફરાળી ભેળ બનાવી છે જેમાં બટેકુ, દાડમના દાણા, બટેટાની વેફર, બટેટાની ચિપ્સ ,એપલ, કાજુ, બદામ ,કિસમિસ આ બધી જ સામગ્રીનો ઉપયોગ કરી ફરાળી ભેળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
ગાજર ને શીમલા મિર્ચ નો સંભારો (Gajar Shimla Mirch Sambharo Recipe In Gujarati)
#MBR5#week5 Marthak Jolly -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16687996
ટિપ્પણીઓ