નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati)

#સાઉથ
#ચટણી
ભારતીય ભોજન માં ચટણી એ એક મહત્વની ની સાઈડ ડીશ છે. ચટણી વગર નું ભોજન તો અધૂરું ગણાય જ અને ચાટ માં પણ ચટણી ની જ એક અલગ મજા છે. ભારતમાં દક્ષિણ માં આવેલ રાજયો માં પણ અલગ અલગ પ્રકારની ચટણીઓ ખાવામાં આવે છે. ત્યાંના લોકો ના ખોરાકમાં ચટણીઓ નું ખૂબ જ મહત્વ છે. ઈડલી-ચટણી, ઢોસા-ચટણી, અક્કી રોટી -ચટણી.. આમ બધી જ વાનગી જોડે ચટણી નું કોમ્બીનેશન હોય છે. તો ચાલો આજે આપણે ત્રણ જાતની ચટણી શીખીએ.
નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati)
#સાઉથ
#ચટણી
ભારતીય ભોજન માં ચટણી એ એક મહત્વની ની સાઈડ ડીશ છે. ચટણી વગર નું ભોજન તો અધૂરું ગણાય જ અને ચાટ માં પણ ચટણી ની જ એક અલગ મજા છે. ભારતમાં દક્ષિણ માં આવેલ રાજયો માં પણ અલગ અલગ પ્રકારની ચટણીઓ ખાવામાં આવે છે. ત્યાંના લોકો ના ખોરાકમાં ચટણીઓ નું ખૂબ જ મહત્વ છે. ઈડલી-ચટણી, ઢોસા-ચટણી, અક્કી રોટી -ચટણી.. આમ બધી જ વાનગી જોડે ચટણી નું કોમ્બીનેશન હોય છે. તો ચાલો આજે આપણે ત્રણ જાતની ચટણી શીખીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
નાળિયેર ની સફેદ ચટણી બનાવવા માટે નાળિયેર ની બ્રાઉન છાલ કાઢી ટુકડા કરવા. બધી જ સામગ્રી લઈ મિકસર માં ચટણી વાટી લેવી.
- 2
કોથમીર કોપરા ની ચટણી બનાવવા માટે બધી જ સામગ્રી તૈયાર કરી મિકસર માં ચટણી વાટી લેવી.
- 3
ટમેટાં ની ચટણી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી લસણ આદુ લીલાં મરચાં અને લાલ મરચાં ને થોડા સાંતળવા. ટમેટાં અને કાંદા ઉમેરવા.
- 4
મીઠુ ઉમેરી ટમેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવું. ટમેટાં ચડી જાય એટલે ગેસ બંધ કરી કોથમીર ઉમેરવી. મિશ્રણ થોડું ઠંડું થાય એટલે મિકસર માં ચટણી વાટી લેવી.
- 5
એક વઘારીયા માં કોકોનટ ઓઈલ ગરમ કરી રાઈ ઉમેરવી. રાઈ તતડે એટલે અડદદાળ ઉમેરવી અડદદાળ થોડી બદામી થાય એટલે ગેસ બંધ કરી લીમડાનાંપાન ઉમેરવા.
આ વઘાર ત્રણેય ચટણી 2-2 ચમચી જેટલો નાખવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની મિર્ચી વડા (Rajsthani Mirchi Vada Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનરાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે.રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવીએ. Pragna Mistry -
કોપરા ની ચટણી (Kopra Chutney Recipe In Gujarati)
દક્ષિણ ભારત ની ફેમસ ચટણીઓ માં કોપરાની ચટણી, નં 1 માં ગણાય છે.#RC2 Bina Samir Telivala -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન dishes સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#KER આ નાળિયેર નાં ભાત રાઈ અને દાળ નાં વઘાર વડે તૈયાર કરવામાં આવે છે.નાળિયેર નાં સ્વાદ ને કારણે એક અનોખો ચટાકો લગાડે છે.આ રેસીપી લેફ્ટઓવર રાઈસ માંથી પણ બનાવી શકાય.લંચબોક્સ માં પણ આપી શકાય. Bina Mithani -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
હા...ઢોંસા,ઈડલી,મેંદુવડા,ઉત્તપમ અને સાઉથ ઇન્ડિયા ની દરેક recipe માં આ ચટણી ખવાય છે . Sangita Vyas -
થૂકપા (Thukpa recipe in gujarati)
#ઈસ્ટથૂકપા એ મૂળ તો તિબેટીયન સૂપ છે. તિબેટ અને ભારત ની સરહદ ની પાસે આવેલા સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ માં પણ આ સૂપ ને થોડા ભારતીય મસાલા ઉમેરી ને બનાવવામાં આવે છે. સિક્કિમ માં આ સૂપ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળે છે. આ સૂપ માં નૂડલ્સ અને ભરપૂર પ્રમાણ માં વેજીટેબલ હોય છે.થૂકપા માં નૂડલ્સ સાથે મોમોઝ પણ ઉમેરી ને બનાવી શકાય છે.ભારતીય મસાલા સાથે નૂડલ્સ ના કોમ્બીનેશન સાથે નું આ સૂપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Pragna Mistry -
-
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કેરલા / અમદાવાદ રેસીપી#KER : નાળિયેર ની ચટણીકેરલા ના લોકો રસોઈ મા નાળિયેરનો વધારે ઉપયોગ કરતા હોય છે. રસોઈ મા નાળિયેર નુ તેલ વાપરતા હોય છે. નાળિયેર નો ઉપયોગ કરી અલગ અલગ વાનગી બનાવતા હોય છે. તો આજે મે નાળિયેર ની ચટણી બનાવી. Sonal Modha -
નારિયેળ ની ચટણી(coconut chutny recipe in Gujarati)
#સાઉથકોઇપણ સાઉથ ઇન્ડિયન ડિશ હોય અને નારિયેળ ની ચટણી ના હોય એવુ બને! સાઉથની પ્રખ્યાત નારિયેળની ચટણી તેના વઘાર માં રહેલા રાઈ, અડદની દાળ, લીમડાના પાન ની અરોમા ને કારણે વધારે સ્વાદિષ્ટ લાગે છે.... Jigna Vaghela -
ઇન્સ્ટન્ટ કોકોનટ ઈડલી (Instant Coconut Idli Recipe In Gujarati)
#CR#Cookpadindia#Cookpadgujaratiફ્રેન્ડઝ કોકોનટ ચટણી તો આપણે બનાવતાં જ હોઈએ છે પણ એક વખત કોકોનટ ઈડલી બનાવજો જે હેલ્ધી ની સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ છે.અને 30 મિનિટમાં જ બની જાય છે. Isha panera -
સરગવાની શીંગ ની આમટી
#માઈલંચ મહારાષ્ટ્રીયન વાનગીઓ માં આમટી નું એક અલગ જ મહત્વ છે. આમટી ઘણા બધા પ્રકાર ની બને છે. એમાં ખટાશ વધારે હોય છે અને પાણી નો ભાગ વધારે હોય છે. અલગ અલગ દાળ, કઠોળ ની આમટી બને છે. આજે સરગવાની શીંગ અને કોપરા થી આપણે આમટી બનાવીશું. બધા ફ્રેશ મસાલા અને નારિયેળ ને લીધે એક સરસ સ્વાદ સાથે સુગંધ આવે છે. Pragna Mistry -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
# નાળિયેર ની ચટણી ઈડલી,ઢોસા ,ઉત્તપમ, મેદુ વડા સાથે ખવાતી હોય છે. હું પણ બનાવું છું એની રીત તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
સાઉથ ઇન્ડિયન ચટનીઝ(South Indian Chautneys Recipe In Gujarati)
કોઈ પણ સાઉથ ઇન્ડિયન ફૂડ જેના વગર અધૂરું લાગે એ છે ત્યાંની ભાતભાતની ચટણીઓ....એક અલગ જ યુનીક ટેસ્ટ ઉમેરાય છે ચટણીઓ સાથે...લીલું કોપરું, આંબલી, અડદ-ચણાની દાળ, સૂકા મરચાં, મીઠા લીમડાનાં પાન... આ બધી મુખ્ય સામગ્રી સાથે બનતી હોય છે...અહીં મેં બનાવી છે....કારા ચટણી...જે એમ જ ઇડલી,ઢોંસા,ઉત્તપમ વગેરેની સાથે મૈસુર મસાલા ઢોંસા માં પણ જાય છે.બીજી છે નીલગીરી ફુદીનાની ચટણી....એમ જ ખાવાની સાથે નીલગીરી ઢોંસા માં માં પણ જાય છે..ત્રીજી છે બહુ જ મુખ્ય ને કોમન એવી કોપરાની સફેદ ચટણી...અને ચોથી છે...લીલા કોપરાની મીઠી ચટણી, જે મેં ફક્ત હૈદરાબાદ માં ખાધેલી છે...બીજે ક્યાંય જોઈ નથી....પણ મને પસંદ છે તો ઘરે બનાવી છે...#સાઉથ#પોસ્ટ2 Palak Sheth -
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઈડલી-સાંભાર હોય કે પછી ઢોસા-ઉત્તપમ, નારિયેળચટણી વિના કોઈપણ સાઉથ ઈન્ડિયન ડિશ અધૂરી છે. જો આ ચટણી ટેસ્ટી બને તો સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવાની મજા ડબલ થઈ જાય છે. કોકોનટ ચટણી બધા ઘણી અલગ અલગ રીતે બનાવે છે.અહીં મેં નારિયેળના છીણનો ઉપયોગ કર્યો છે તેનાથી ચટણી સરળતાથી ઓછા સમયમાં બની જાય છે.#coconutchutney#southindianfood#chutney#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
નાળિયેરની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
#ST#cookpadgujarati#south_indian_style_chutney આ નાળિયેરની ચટણી એ દક્ષિણ ભારત મા બધિ જ વાનગી મા વાપરવામા આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતીય વાનગી મા નાળિયેર ની ચટણી કે ફકત નાળિયેર નો ઉપયોગ થતો જ હોય છે. Daxa Parmar -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
-
ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
#CR#Cookoadguj#cookpadindia#icecreamrecipeNatural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે. Mitixa Modi -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઇડલી સંભાર કે ઢોંસા સાથે આ ચટણી અચૂક બનતી હોય છે. મારી ચટણી અલગ હોઈ છે. હું તેને બો તીખી બનાવતી નથી, સ્વાદ ને બલેન્સ કરવા માટે. હું આ ચટણી વઘારતી નથી. Nilam patel -
૪ ચટપટી ચટણીઓ ની રેસિપી (4 Chatpati Chutney Recipe In Gujarati)
#PS#cookpad#cookpadguj#cookpadindiaમહત્વની વાનગી એટલે કે ચટપટી ચટણી ની રેસીપી, સામાન્ય એટલા માટે કહું છું કે દરેકના ઘરોમાં આ ચટણી બનતી જ હોય છે અને મહત્વની એટલા માટે કહું છું જેટલું મહત્વ તમારા બનાવેલા ફરસાણ કે ચાટ નું છે એટલું જ મહત્વ આ ચટણીના સ્વાદનું છે જો કોઈપણ ફરસાણ કે ચાટ તમે ગમે તેટલા સ્વાદિષ્ટ બનાવો પરંતુ તેની જોડીદાર આ ચટપટી ચટણી ના હોય તો તે ફરસાણ કે ચાટ ,દહીં પૂરી નો સ્વાદ ચડિયાતો ના આવે.અલગ અલગ પ્રકાર ની ચાટ સાથે ચટણી હોય તો વાનગી ચટપટી બની જ જાય.એટલે આજે હું ૪ પ્રકાર ની ચટણી ની રેસિપી શેર કરું છું. Mitixa Modi -
ટામેટાં - મરચાં ની ચટપટી ચટણી (Tomato Marcha Chutney Recipe In Gujarati)
ભોજન માં અલગ અલગ પ્રકારની ચટણી તો હોયજ. ચટણીઓ હોય તો ભોજન માં મઝા પડી જાય. એવીજ મઝા આવે એવી, ટામેટાં -લાલ મરચાની ચટણી બનાવી છે. જે બધાંને ગમશે. Asha Galiyal -
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
આ એક બહુજ હેલ્થી નાસ્તો છે જેને ખાસ કરીને હોળી માં બનાવામાં આવે છે. માઈક્રોવેવ માં આ ચેવડો બહુ જ જલ્દી બની જાય છે.#HRમાઈક્રોવેવ માં ધાણી નો ચેવડો Bina Samir Telivala -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
સ્વાદ માં બહુ જ લિજ્જતદાર લાગે છે..એકવાર તો બનાવવા જ જોઈએ..આવો, રેસિપી બતાવું.. Sangita Vyas -
કોકનટ કર્ડ (Coconut Curd Recipe In Gujarati)
#સાઉથઆ એક કોકનટ ચટણી નું એક variation છે. જે ઈડલી, ઢોસા, ઉત્તપમ અથવા વડા સાથે સર્વ કરવા માં આવે છે. તો ચાલો બનાવીએ કોકનટ કર્ડ Kunti Naik -
કોકોનટ પાઈનેપલ સ્મુધી (Coconut Pineapple smoothie recipe in Gujarati)
#દૂધ #જૂનસ્ટાર પાઈનેપલ તો કોને ન ભાવે તો આજે કાંઈક અલગ સ્મુઘી બનાવી છે.પાઈનેપલ અને કોકોનટ નું કોમ્બીનેશન ખખબજ યમ્મી છે તો મને તો બહુ ભાવ્યુ હોપ તમે પણ આ કોકોનટ પાઈનેપલ સ્મુધી ઘરે બનાવશો.આ બાળકો તથા મોટા બધા ને ભવે એવુ છે Doshi Khushboo -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (South Indian Coconut Chutney Recipe In Gujarati)
આપણે જ્યારે પણ ઢોસા ખાતા હોઈ છીએ પણ જો એની સાથે ચટણી અને એ પણ સાઉથ ઇન્ડિયન ની સ્પેશિયલ કોકોનટ ચટણી મળી જાય તો એની મજા કાઈ અલગ જ હોઈ છે.તો ચાલો આજ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ કોકોનટ ચટણી બનાવીએ. Shivani Bhatt -
કેરી નાળિયેર ની ચટણી (Mango Coconut Chutney Recipe In Gujarati)
#KRકાચી કેરી કેરી અને લીલા નાળિયેરના સંયોજન થી બનતી આ ચટણી એક અલગ સ્વાદ અને ફ્લેવર આપે છે...અને હા મીઠા લીમડાની સુગંધ પણ કેરીની સાથે ખૂબ જામે છે...સાઉથ ઇન્ડિયન ટચ આપવા મેં રાઈ અને અડદ દાળ નો તડકો આપ્યો છે ઈડલી અને ઉત્તપમ તેમજ ઢોસા સાથે સર્વ કરી શકાય છે. Sudha Banjara Vasani -
બટાકા ની સૂકી ભાજી
#RB9 બટાકા ની સૂકી ભાજી બધા જ લોકો માં ફેવરિટ છે.મોટા ભાગે આ ડીશ ફરાળ માં સૌ થી વધુ બને છે.કાર્બોહાઈડ્રેટ થી ભરપુર બટાકા શક્તિ વર્ધક ગણાય છે..તેની બધી જ વાનગીઓ લોકો માં ખૂબ જ પ્રિય રહેલી છે . Nidhi Vyas
More Recipes
ટિપ્પણીઓ (6)