કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
સ્વાદ માં બહુ જ લિજ્જતદાર લાગે છે..એકવાર તો બનાવવા જ જોઈએ..આવો, રેસિપી બતાવું..
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
સ્વાદ માં બહુ જ લિજ્જતદાર લાગે છે..એકવાર તો બનાવવા જ જોઈએ..આવો, રેસિપી બતાવું..
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને પાણી થી ૨-૩ વાર ધોઈ પલાળી રાખવા.
- 2
ફ્રેશ કોપરા ને ગ્રેટ કરી mixi માં પાણી નાખી ચલાવી લેવું.બહાર કાઢી કપડાં માં નીચોવી દૂધ અલગ કરી કોપરા માં કૂચા કાઢી નાખવા.
- 3
એક પેન માં પલાડેલા ચોખા માંથી પાણી કાઢી લઈ કોકોનટ દૂધ એડ કરવું એમાં જીરું અને મીઠું નાખી હલાવી ને ધીમી આંચ પર ચડવવા મૂકવું.વચ્ચે વચ્ચે stir કરવું જેથી ચોંટે નઈ..
- 4
- 5
દસ મિનિટ માં ભાત થઈ જશે..
આ ભાત વધારે ટેસ્ટી લાગે છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
નાળિયેર ના દૂધમાં પકાવવામાં આવે છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.. Sangita Vyas -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south_rice#નાળિયેર_ભાત#cookpadindia#cookpadgujaratiકોકોનટ રાઈસ એ કેરલ ,તમિલનાડુ કે કર્ણાટક ગમે ત્યાં જાવ ત્યાંના મુખ્ય ખોરાક છે .હું હાલ માં કર્ણાટક છું તો મે જોયું છે ત્યાં સુધી આ રાઈસ અહીંના લોકો રોજિંદા ખોરાક માં લે છે .અહી તાજા નાળિયેર નો ઉપયોગ વધુ થાય છે .મે સૂકું અને તાજુ બંને નાળિયેર યુઝ કર્યું છે. Keshma Raichura -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#સાઉથકોકોનટ રાઈસ સાઉથ ઇન્ડિયા ની ખુબ જ લોકપ્રિય વાનગી છે. બનવા માં ખુબ જ સરળ હોવાથી બાળકો ને લંચ માં પણ આપી શકો છો. Divya Patel -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#KER આ નાળિયેર નાં ભાત રાઈ અને દાળ નાં વઘાર વડે તૈયાર કરવામાં આવે છે.નાળિયેર નાં સ્વાદ ને કારણે એક અનોખો ચટાકો લગાડે છે.આ રેસીપી લેફ્ટઓવર રાઈસ માંથી પણ બનાવી શકાય.લંચબોક્સ માં પણ આપી શકાય. Bina Mithani -
પનીર હર્બ રાઈસ (Paneer Herb Rice Recipe in Gujarati)
આ રેસિપી માં બ્રાઉન રાઈસ યુઝ કર્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રાઈસ અને સાથે હેલ્થી પણ છે. Disha Prashant Chavda -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiદક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક રાઈસ છે.તેથી ત્યાંના લોકો અલગ અલગ પ્રકારના રાઈસ બનાવતા હોય છે.ચોખાની સાથે મેળવેલી એકાદ વસ્તુથી જ રાઈસ ની ઓળખ થઈ જાય છે જેમ કે લેમન રાઈસ, curd rice, કોકોનટ રાઈસ વગેરે...મેં અહીં કોકોનટ નો ઉપયોગ કરી રાઈસને પરંપરાગત રીતે રાઈ જીરું અને દાળનો વઘાર કરી કોકોનટ રાઈસ બનાવ્યા છે. કોકોનટ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
રાઈસ મસાલા (Rice Masala Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન માં રાઈસ બનાવવા માટે અલગ મસાલો વપરાય છે જે મેં બનાવ્યો છે તેના લીધે રાઈસ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે Kalpana Mavani -
મસાલા રાઈસ(masala rice recipe in Gujarati)
બિરીયાની અને પુલાવ ને ટક્કર મારે તેવાં આ રાઈસ મળી જાય તો બીજું કંઈ પણ ન જોઈએ. જે દહીં કે રાઈતા સાથે ખૂબ જ સરસ લાગે છે.ગરમ મસાલા ને લીધે તેનો સ્વાદ એકદમ વધી જાય છે.લંચબોક્સ માં સર્વ કરી શકાય. Bina Mithani -
જીરા રાઈસ
#માઇઇબુક#પોસ્ટ૨૬રાઈસ વગર તો જમવાની થાળી જ અધૂરી લાગે છે. રાઈસ આપણે લગભગ રોજ દાળ સાથે કરતા જ હોઈએ છીએ. પરંતુ રાઈસ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેને જીરૂની મદદથી વઘાર કરીએ તો ખૂબ સારા બને છે જીરા રાઈસ એમજ કર્ડ સાથે પણ ટેસ્ટી લાગે છે. Divya Dobariya -
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#CR નાળિયેર માં ભરપુર પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.જેનો લાભ લઈએ એટલો ઓછો છે. Varsha Dave -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR કોકોનટ ના લાડવા ઝડપથી બની જાય છે. અને ખાવા માં બહુ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ બનાવી ને ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
કોકોનટ કોરિયેન્ડર કરી વિથ સ્ટીમ રાઈસ (Coconut Coriander Curry Steam Rice Recipe In Gujarati)
#CR#Dishaઆજે અચાનક એક સંજોગ બની ગયો... કોકોનટ રેસિપી માટે હું @Disha_11 મેમ ની આ રેસિપી બનાવવાની હતી અને દિશા મેમ સાથે ઝૂમ માં લાઈવ રેસીપી નો મેસેજ આવ્યો ... એકદમ હેલ્ધી અને ખૂબ જ ઝડપથી બની જતી આ રેસિપી સ્વાદમાં પણ ખુબ સરસ છે Thank you ma'am 🙏🏻 Hetal Chirag Buch -
કોકોનટ રાઈસ(coconut rice recipe in gujarati)
#સાઉથઆજે મેં 3 વીક માં સાઉથ ઇન્ડિયા ની ટ્રેડિશનલ રેસિપી બનાવી છે જે પૌષ્ટિક પણ છે અને સ્વાદિષ્ટ પણ જે ફ્રેશ નારિયેળ માં થી બનાવ્યા છે પરંપરાગત રેસિપિ માં નારિયેળ ના તેલ નો જ ઉપયોગ થાઈ છે પણ મેં અહીં શીંગતેલ નો યુઝ કર્યો છે Dipal Parmar -
કોકોનટ રાઈસ (coconut rice Recipe in Gujarati)
#goldenapron3#week25#word- સાત્વિક Nilam Piyush Hariyani -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આપણે જ્યારે રસોઈ બનાવતા હોય છે ત્યારે જ આપણે વિચારીએ છીએ કે વધેલી રસોઈ મા થી શું બનાવશુઆજે હુ આપની સામે એક લેફટ ઓવર રાઈસ ની રેસિપી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છેલેમન રાઈસ એક સાઉથ ઇન્ડિયન ડીશ કહેવાય છે#LO chef Nidhi Bole -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipeદક્ષિણ ભારતમાં કોકોનટ રાઈસ નારિયેળ તેલમાં જ બને કારણ કે ત્યાં cooking oil તરીકે તેનો જ વપરાશ છે. અહીં મેં શીંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘી માં પણ બનાવી શકો. આ રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે.બંને દાળ અને શીંગદાણા નો crunch, તાજા નારિયેળ ની freshness, ઓછા સ્પાઈસ હોવાથી tasty અને southing લાગે છે. Dr. Pushpa Dixit -
-
સોયાબીન ઈન કોકોનટ ગ્રેવી (Soyabean In Coconut Gravy Recipe In Gujarati)
બહુ જ હેલ્થી ડિશ છે.. ખાઈ શકાય છે..ટેસ્ટ માં માઇલ્ડ હોય છે જેથી બાળકોને પણ ભાવશે. Sangita Vyas -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
રાઈસ એક એવી આઈટમ છે કે બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રાઇસ ની વેરાઈટી બને છેમે આજે જીરા રાઈસ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#Linima chef Nidhi Bole -
રાજમાં પોટેટો ઇન કોકોનટ મિલ્ક (Rajma Potato In Coconut Milk Recipe In Gujarati)
#cookpadturns6રાજમા પોટેટો ઇન કોકોનટ મિલ્ક રાજમા માંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે વીકમાં એક કે બે દિવસ કઠોળ ખાવું જોઈએ નાના બાળકોને પણ કઠોળ તો ભાવતું જ હોય છે મારા સન ને રાજમાં બહુ જ ભાવે તો આજે મેં રાજમાં પોટેટો ઇન કોકોનટ મિલ્ક સબ્જી બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . Sonal Modha -
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
નાળિયેર ની ચટણીઓ(coconut chutny recipe in gujarati)
#સાઉથ#ચટણીભારતીય ભોજન માં ચટણી એ એક મહત્વની ની સાઈડ ડીશ છે. ચટણી વગર નું ભોજન તો અધૂરું ગણાય જ અને ચાટ માં પણ ચટણી ની જ એક અલગ મજા છે. ભારતમાં દક્ષિણ માં આવેલ રાજયો માં પણ અલગ અલગ પ્રકારની ચટણીઓ ખાવામાં આવે છે. ત્યાંના લોકો ના ખોરાકમાં ચટણીઓ નું ખૂબ જ મહત્વ છે. ઈડલી-ચટણી, ઢોસા-ચટણી, અક્કી રોટી -ચટણી.. આમ બધી જ વાનગી જોડે ચટણી નું કોમ્બીનેશન હોય છે. તો ચાલો આજે આપણે ત્રણ જાતની ચટણી શીખીએ. Pragna Mistry -
આંબલી રાઈસ(Tamarind rice recipe in Gujarati)
#GA4#week1#termarind આંબલી નો ઉપયોગ ઘણી વસ્તુ માં થાય છે મેં નાનપણ માં સ્કૂલ માં સખીઓ સાથે બહુ જ મજા લીધી છે.આંબલી નો અહીં કઈક અલગ જ ઉપયોગ કર્યો છે. Lekha Vayeda -
કોકોનટ ઓટ્સ (Coconut Oats Recipe In Gujarati)
#CRcoconut ઓટ્સ એટલે ખમણેલા કોપરા માંથી અને ઓટ્સ થી તૈયાર થતી એકદમ હેલ્ધી ચટપટી રેસિપી જે તમે બ્રેકફાસ્ટ અથવા તો ઈવનિંગ સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકો છો અને એ 10/15 જ મિનિટમાં તૈયાર થતી બેઝિક મસાલા અનેવસ્તુ સાથે તૈયાર થાય છે તો તમે પણ ટ્રાય કરજો coconut રેસીપી...... Shital Desai -
થાઇ રાઈસ સ્ટીક નુડલ્સ (Thai Rice Stick Noodles Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#LB#cookpad_guj#cookpadindiaબાળકો ના લન્ચ /ટીફીન બોક્સ માં શુ આપવું એ દરેક માતા ને સતાવતો પ્રશ્ન છે. ટીફીન માટે એવી વાનગી ની પસંદગી કરવાની હોય કે જે બાળક ને પસંદ હોય અને સાથે સ્વાસ્થ્યપ્રદ પણ હોય. આજે એકદમ ઝડપી અને સ્વાદિષ્ટ એવી ભાત ની વાનગી બનાવી છે જે મૂળ દક્ષિણ ભારતની છે. થેંગાઈ સાદમ ના નામ થી પ્રચલિત આ ભાત ત્યાં ના દરેક ઘર માં વારે તહેવારે બને છે તો મંદિરમાં પ્રસાદ તરીકે પણ ધરાવાય છે. ખાસ કરી ને શ્રીમંત ના પ્રસંગ માં આ ભાત બને જ છે.મેં આ ભાત સાથે ટીફીન બોક્સ માં ઘઉં ની નાનખટાઈ, જામફળ નો જ્યુસ અને ચોકલેટ આપી છે. Deepa Rupani -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week11#લીલી ડુંગળીશિયાળો એટલે લીલા શાકભાજી ખાવાની મોજ.એમાં પણ લીલી ડુંગળી અને લીલુ લસણ ના ઉપયોગ થી વાનગી બનાવી ને ખાવા ની મજા જ અલગ છે.લીલી ડુંગળી નો ઉપયોગ ઘણી રેસિપી બનાવવા માં થતો હોય આજે આપણે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ફ્રાઈડ રાઈસ બના વિયે છે જે બહુજ ટેસ્ટી લાગે છે.તેમાં લીલી ડૂંગળી નો ટેસ્ટ બહુજ સરસ લાગે છે Namrata sumit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15280338
ટિપ્પણીઓ (8)