પારલે જી બિસ્કીટ મોદક (Parle G Biscuit Recipe In Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગપારલે જી બિસ્કીટ
  2. જરૂર મુજબમિલ્ક પાઉડર
  3. નાની ચમચીજાયફળ
  4. નાની ચમચીઇલાયચી
  5. મોટી ચમચીવરિયાળી
  6. જરૂર મુજબધી
  7. જરૂર મુજબદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જાર ની અંદર પારલે જી બિસ્કીટ ના ટુકડા કરીને ઉમેરો

  2. 2

    હવે એની અંદર એક ચમચી વરિયાળી ઉમેરો

  3. 3

    હવે એની અંદર ઇલાયચી અને જાયફળનો ભૂકો ઉમેરો

  4. 4

    હવે એની અંદર મિલ્ક પાઉડર ઉમેરો

  5. 5

    હવે મિક્સર જાર ને બંધ કરી દો

  6. 6

    પારલે જી બિસ્કીટ નો ભૂકો થાય અને બધું સરખું મિક્ષ થઇ જાય પછી મિક્સર બંધ કરી દો

  7. 7

    હવે બધું મિશ્રણ એક બાઉલમાં કાઢી લો અને એની અંદર જરૂર મુજબ દૂધ ઉમેરો

  8. 8

    દૂધ ઉમેરીને લોટ બાંધીએ એવો કડક લોટ બાંધી દો

  9. 9

    હવે બંને હાથમાં એક-એક ટીપું ધી લઇ લોટ ને સરખો મસળી લો

  10. 10

    હવે એમાંથી ગણપતિ બાપા, ઉંદર અને મોદકનો આકાર આપી દો

  11. 11

    પારલેજી મોદક તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
datta bhatt
datta bhatt @cook_25572577
પર
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

Similar Recipes