પારલે બિસ્કીટ ની માર્બલ કેક (Parle Biscuit Marble Cake Recipe In Gujarati)

Reshma Tailor @reshma_223
પારલે બિસ્કીટ ની માર્બલ કેક (Parle Biscuit Marble Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ ના ટુકડા કરી તેને મિક્સર જાર માં નાખી તેમાં બે ચમચી ખાંડ નાખી જીની પાઉડર કરી નાખવો..
- 2
ત્યારબાદ તેમાં દૂધ નાખી તેને બરાબર મિક્સ કરી લો અને તેમાં એક ચમચી બેકિંગ પાઉડર બેકિંગ સોડા ખાંડ એસેન્સ નાખી મિક્સ કરી લેવું.. તેમાં થી અડધુ બેટર લઈ તેમાં કોકો પાઉડર એડ કરી ને બરાબર મિક્સ કરી લો.
- 3
ત્યાર બાદ બેકિંગ મોલ્ડ ને ગ્રીસ કરી બટર પેપર મુકી દો. ત્યાર બાદ એક એક ચમચી વારાફરતી બન્ને બેટર નાંખતા જાવ. ત્યાર બાદ ટુથપીક થી માર્બલ ની ડિઝાઇન કરી લો.
- 4
ત્યાર બાદ પેન ને ગરમ કરવા મૂકો. તેમાં સ્ટેન્ડ મૂકી ઉપર કેક નુ મોલ્ડ મુકી લો.
- 5
ઢાંકણ બંધ કરી 30 મિનિટ બેક થવા દો. ત્યાર બાદ ઠંડી કરી લો.
- 6
તો તૈયાર છે પારલે બિસ્કીટ કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
પારલે જી બિસ્કીટ ચોકલેટ કેક(Biscuits Chocolate Cake Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપી Usha Parmar -
-
-
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
-
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#XS#chocolatemarblecake#zebracake#cake#cookpadgujarati Mamta Pandya -
-
માર્બલ કેક(marble cake recipe in gujarati)
#મોમમારા દિકરા ને કેક બવ ભાવે એટલે હું કેક કાયમ ઘઉંના લોટ ની જ બનાવું છું.લોક ડાઉંન લોક વધતુ જાય છે અને છોકરાઓ ની ડિમાન્ડ પણ 😀 Hetal Vithlani -
-
-
-
-
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
-
-
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#XS#cookpad#cookpadindia#cookpadgujaratiઆ બિસ્કીટ કેકમાં મેં ખાંડ નો ઉપયોગ નથી કર્યો. કારણ કે ઓરીઓ બિસ્કીટ ની વચ્ચે રહેલું ક્રીમ પણ મેં લઈ લીધેલ છે એટલે એક્સ્ટ્રા ખાંડ ની જરૂર નથી. Neeru Thakkar -
પાર્લેજી બિસ્કીટ ચોકલેટ કેક (Parle G Biscuit Chocolate Cake Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_22#goldenapproan3#week25#પાર્લે_જી_બિસ્કીટ_ચોકલેટ_કેક ( Parle G Buiscuit Chocolate Cake Recipe in Gujarati )#nobakecakeYesterday was my birthday so I made this Parle G Buiscuit Chocolate cake.. Added lots of Almonds & Dark Chocolates..😋😍 Daxa Parmar -
-
બિસ્કીટ કોકો કેક (Biscuit coco cake in Gujarati Recipe)
#GA4#WEEK22 આ કેક ખૂબ જ ઝડપ થી અને ધર મા રહેલ ખૂબજ ઓછી સામગ્રી માંથી ફકત 5 મિનિટ મા જ બની જાય છે. parita ganatra -
-
-
-
-
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
#WDWomen's day challengeઆ રેસિપી હું @Sonal Jayesh suthar ji ને ડેડિકેટ કરું છું. આપ ની રેસિપી ખૂબ સરસ હોય છે.Sonal Gaurav Suthar
-
ઓરીયો બિસ્કીટ કેક (oreo biscuit cake recipe in Gujarati)
(#goldenapron૩#week16#માઇઇબુક#પોસ્ટ ૪#વીકમીલ૨#સ્વીટ Dipa Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677390
ટિપ્પણીઓ