રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mints
૩ person
  1. 200ગ્રામ પનીર
  2. જુડી પાલક
  3. ૩-૪ ચમચી ઘી
  4. ૧/૨ચમચી લાલ મરચુ
  5. ૧/૨ચમચી ગરમ મસાલો
  6. મીઠુ
  7. ૩-૪ લીલા મરચાં
  8. ૨ ટુકડાઆદુ
  9. ડુંગળી
  10. ૧૦ -૧૨ કળી લસણ
  11. ચમચી સરસવનું તેલ
  12. ૩-૪ ચમચી ઘી
  13. ૧/૨લીંબુનો રસ
  14. ફ્રેશ ક્રીમ (optional)

રાંધવાની સૂચનાઓ

30 mints
  1. 1

    પનીરના ચોરસ ટુકડા કરી લો

  2. 2

    પાલકને સાફ કરી મીઠાવાળા પાણીમાં ૫-૭ મિનિટ ગરમ કરી લો જેથી કલર બદલાય નહી. બરાબર પાણી નીતારી લો. મીક્ષચરમાં ક્રશ કરી જાડી પેસ્ટ કરો

  3. 3

    ડુંગળી આદુ મરચા લસણ ને chopper માં જીણા chopped કરી લો

  4. 4

    2 ચમચી ધી મુકી ડુંગળી આદુ મરચાં લસણ સાંતળો

  5. 5

    હવે પનીર+ લાલ મરચુ+ ગરમ મસાલો નાખી બરાબર સાતળો. મીઠુ નાખો.. સરસવનું તેલ નાખો. પનીર બરાબર થવા દો. જેથી મસાલો ભળે.

  6. 6

    હવે પાલકની પેસ્ટ અને૨ ચમચી ઘી નાખી બરાબર હલાવો.. બરાબર ગ્રેવી થવા દો..

  7. 7

    લીંબુ નીચોવી દો

  8. 8

    ઉપરથી ફ્રેશ ક્રીમ થી ગારનીશ કરો

  9. 9

    પાલક પનીર તૈયાર

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes