પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
શેર કરો

ઘટકો

  1. 2 કપપાલક ની પ્યુરી
  2. 100 ગ્રામપનીર
  3. 3-4 ચમચીતેલ
  4. 2 નંગસમારેલા કાંદા
  5. 1 ચમચીલસણ- મરચાં ની પેસ્ટ
  6. જરૂર મુજબ મીઠું
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. 1 ચમચીકસૂરી મેથી
  9. ફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકની પ્યુરી બનાવી લો.
    ત્યાર બાદ એક પેનમાં તેલ, જીરુ, સમારેલો કાંદો નાખી ગુલાબી રંગ થાય ત્યાં સુધી સાંતળો.

  2. 2

    ત્યાર પછી લસણ- મરચાં ની પેસ્ટ નાખી પાલકની પ્યુરી ઉમેરો.
    1-2 મિનિટ સુધી થવા દો.
    ત્યાર પછી જરૂર મુજબ મીઠું,ગરમ મસાલો, પનીરના ટુકડા, ફ્રેશ ક્રીમ, કસૂરી મેથી નાખી હલાવો.

  3. 3

    રેડી છે પાલક પનીર 😋

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes