રસાવાળા મગ(rasvala moong recipe in gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari
શેર કરો

ઘટકો

૩૦
૪ લોકો
  1. વાટકો _મગ
  2. ૧ ચમચીલસણની પેસ્ટ
  3. ૧ ચમચીઆદું મરચાંની પેસ્ટ
  4. ૧ ચમચીલીંબુનો રસ
  5. 1/2ટામેટું
  6. ૧/૩રાઈ, જીરૂ
  7. લીમડો
  8. લીલાં ધાણા
  9. ૧/૨હિંગ, હળદર
  10. ૧/૪ગરમ મસાલો
  11. ૧/૩લાલ મરચું પાઉડર (ઓપ્શન માં છે)
  12. ૧/૨ધાણા જીરું પાઉડર
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    મગ બનાવવા માટેની રીત-સૌપ્રથમ એક કુકરમાં મગ ને મીડીયમ ફેલ્મ પર બાફી લો

  2. 2

    બફાઈ જાય પછી તેને એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરૂ,હીંગ, હળદર, લીમડો નાખો અને પછી તેમાં લસણની પેસ્ટ, આદું મરચાંની પેસ્ટ, નાખી ને બરાબર હલાવી લો

  3. 3

    પછી તેમાં બાફેલા મગ ઉમેરી બરાબર મિક્સ કરો અને તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું નાખી ને બરાબર હલાવી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને મીડીયમ ફેલ્મ પર ઉકળવા દો

  4. 4

    મગ બરાબર ઉકળે એટલે તેમાં લીંબુનો રસ નાખી ને બરાબર હલાવી લો પછી એક બાઉલમાં કાઢી લો અને તેમાં લીલાં ધાણા ઉમેરી ને ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes