મલ્ટી ગ્રેન ભાખરી પિઝા(Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ભાખરી પિઝા એ પીઝા નું હેલ્ધી વર્ઝન છે. અહીંયા મેં મલ્ટી ગ્રેન ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 બાઉલ ભાખરી નો લોટ
  2. 1 બાઉલ મલ્ટી ગ્રેન લોટ
  3. 1 ગ્લાસદૂધ
  4. સ્વાદાનુસારમીઠું
  5. 3 ચમચીતેલ મોણ માટે
  6. 1 કપપીઝા સોસ
  7. 2 કપડુંગળી
  8. 1 નંગકેપ્સીકમ
  9. 1 વાટકીઓલીવ
  10. 1 બાઉલચીઝ (મોઝરેલા)
  11. 2 ચમચીઓરેગાનો
  12. 2 ચમચીગાર્લીક પાઉડર
  13. 1 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બંને લોટ લઈ મિક્સ કરી મીઠું અને મોણ નાખી દૂધ થી લોટ બાંધવો. 5-7 મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    ત્યારબાદ તેની ભાખરી વણી શેકી લેવી. ત્યારબાદ પીઝા સોસ લગાવી ને ઉપર ચીઝ અને ટોપિંગ્સ મૂકી ઓરેગાનો, ગારલિક્ પાઉડર અને ચીલી ફ્લેક્સ નાખી ને કવર કરી પેન મા 3-4 મિનિટ માટે સ્લો ફ્લેમ પર કુક કરવું.

  3. 3

    તૈયાર છે ક્રિસ્પી અને ટેસ્ટી ભાખરી પિઝા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes