બટાકા ના ગોટા(Bataka Na gota Recipe In Gujarati)

Priyanka Vaghela
Priyanka Vaghela @cook_25705559
Surendranagar

બટાકા ના ગોટા

બટાકા ના ગોટા(Bataka Na gota Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

બટાકા ના ગોટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૨૫૦ ગ્રામ બટાકા
  2. સ્વાદાનુસાર મીઠું
  3. ૧/૨ ચમચી હળદર
  4. જરૂર મુજબપાણી
  5. ૧ ચમચી‌ચમચી મરચું
  6. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  7. જરૂર મુજબતેલ
  8. ૧ ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ નાખી તેમાં માપ અનુસાર હળદર અને સ્વાદાનુસાર થોડું પાણી નાખીને હલાવો.

  2. 2

    હવે બધા બટાકાને બાફીને માવો તૈયાર કરો પછી તેમાં મરચું મીઠું ધાણાજીરું નાખો. આમ આ રીતે તૈયાર થયેલા માવાની નાની-નાની ગોળીઓ બનાવો.

  3. 3

    હવે આ ગોળીઓ ને એક એક કરીને ચણાના ગાળ માં બોળીને એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં આ ગોળીઓ નાખો. આ રીતે બટાકા ના ગોટા બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Vaghela
Priyanka Vaghela @cook_25705559
પર
Surendranagar

Similar Recipes