વેજ પોટેટો બિન્ગો(Veg Popato Bingo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટાં વાસણ મા ઉપર જણાવેલ માત્રા અનુસાર બાફેલા બટાકા,મેદો,ખમણેલ ગાજર,સિમલા મરચુ,ડુંગળી,આદુ મરચા લસણ ની પેસ્ટ, મરી પાઉડર,હળદર,મીઠું,ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,લીંબુ રસ અને તેલ બધુ મિક્સ કરી લેવી અને ત્યાર બાદ રોટલી જેટલો નરમ લોટ બાંધી લેવો.
- 2
ત્યાર બાદ આ બાંધેલ લોટ ને રોટલી ની જેમ વણી લેવુ અને તે વણૅલ લોટ પર ચીઝ ના નાના ટૂકડા કરી ગોઠવવા અને ત્યાર બાદ તેના પર બીજી વણૅલ લોટ ને ઉપર રાખવુ અને તેને કટ કરવુ અને ત્યાર બાદ ફોટા મા બતાવ્યા પ્રમાણે તે દરેક ટૂકડાને નરમ હાથે કોર દબાવવુ અને હા એક પણ ભાગ ખુલો ના રહે તેનું ખાસ ધ્યાન રાખવુ.
- 3
ત્યાર બાદ એક કડાઈ માં તેલ લેવુ અને તેને ગરમ કરવા રાખવુ અને તેલ ગરમ થઇ ગયાં બાદ આપડૅ ત્યાર કરેલ ટૂકડા ને તળવા (ફ્રાય) કરવા અને હા અ ખાસ ધ્યાન રાખવુ કે આ ટૂકડા ઓ ને ધીમા ગેસે તળવા ના છે અને આ ટૂકડા ને બ્રાઉન થાય ત્યા સુધી તળવા.
- 4
હવે આપણા વેજ પોટેટો બિન્ગો તૈયાર છે તેને એક પ્લેટ મા રાખવા અને તેને લીલી ચટણી કે લાલ ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
સ્વાદિષ્ટ ક્રિસ્પી પોટેટો નગેટ્સ
#TR#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Tiffin recipesજૂન મહિના માં બાળકોનું વેકેશન ખુલી ગયું હોય છે સ્કૂલ શરૂ થઈ ગઈ હોય છે તેથી બાળકોને હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો આપવા માટે પેરેન્ટ્સ હંમેશા પ્રયત્નશીલ હોય છે તેથી મેં આજે બાળકો માટે પૌષ્ટિક વિટામિન થી ભરપૂર હેલ્ધી પોટેટો નગેટ્સ બનાવ્યા છે Ramaben Joshi -
વેજ સ્ટફ પફ રોલ (Veg Stuffed Puff Roll Recipe In Gujarati)
આ રેસીપી મા બટાકા અને વેજ નાખી પનીર નું સ્ટફીગ બનાવી તેને મે મેંદા ના વેજ બેઝ બનાવી એક ફલેવર ( ગાર્લિક, ઓરેગનો કેપ્સીકમ, ગાજર) ટેસ્ટ આપ્યો છે .જે મારી પોતાની રીતે અલગ ટચ આપીને રોલ બનાવ્યા છે. અને તે પણ માઇક્રોવેવ/ ઓવન વગર. કપલીટલી ગેસ પર .😊❤વેજ સ્ટફ પફ લોફ/ રોલ Parul Patel -
-
કોર્નિટોસ વેજ સમોસા (Veg Samosa Recipe in Gujarati)
#GA4#week21#સમોસા#cookpadguj#cookpad#cookpadindiaસમોસા એટલે મેંદા નું કવર !! પણ આજે એ ડેફિનેશન બદલી નાખી છે!!કોર્નિટોસ નાચોસ સમોસા,નો ફ્રાય !! ટેસ્ટી, હેલ્ધી,યમ્મી સમોસા બનાવ્યા છે.તો ચાલો ફ્રેન્ડસ રેસિપી,પીકચર્સ પણ જોઈ લો. Neeru Thakkar -
વેજ હોટ ડોગ(veg hot dog recipe in gujarati)
ફટાફટ બની જાય અને બાળકો ને બહું જ ભાવે તેવી ટેસ્ટી વાનગી.#ફટાફટ Rajni Sanghavi -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#viraj#zoomclassZoomclass મા બિરિયાની season હતું એમાં બિરિયાની બનાવી હતી Daxita Shah -
-
પોટેટો ગાર્લિક વેજીસ (Potato Garlic Veg recipe in Gujarati)
જ્યારે ભૂખ લાગે અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી ઝટપટ ભૂખ સંતોષી શકાય છે પોટેટો ગાર્લિક વેજીસ બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#week23#Garlic Rajni Sanghavi -
ઈટાલીયન વેજ લઝાનિયા (Italian Veg. Lasagna Recipe In Gujarati)
#GA4 #Week5મારા બંને બાળકોને ખૂબ પસંદ છે. વેજ ઇટાલિયન લસાનિય તેમનું favourite છે. Sneha Raval -
-
વેજ રોલ (Veg roll recipe in gujarati)
#weekend special નાના મોટા સૌ ને ભાવે તેવી અને જલ્દી થી બંને તેવી વાનગી બનાવી છે.Khushi Thakkar
-
-
ચીલી પોપર્સ
#નોનઇન્ડિયન#ભરેલીવિદેશમાં આ વાનગી માટે હેલેપીનો વપરાય છે. આપણે ભાવનગરી મરચાં અથવા પિકાડેલી મરચાં વાપરી શકાય. આ એક મજેદાર પાર્ટી સ્નેક છે જે તમારી પસંદ ન કોઈ પણ ડીપ ની સાથે ક એમ જ ખાઈ શકો છો. Deepa Rupani -
મિક્સ વેજ. ચિજ સેન્ડવિચ (Mix Veg Cheese Sandwich Recipe In Gujarati)
#CDY#cookpadindiaબાળકો રોજ બધા શાક ખાતા નથી એટલે કઈક નવું ચટપટું બનાવી આપવું પડે છે. સેન્ડવીચ બધા બાળકો ની પ્રિય હોય છે. Niyati Mehta -
ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)
#PS#post2#cookpadindia#cookpad_gujબ્રુશેટા એ મૂળ ઇટાલિયન વ્યંજન છે જેમાં બ્રેડ સાથે ટામેટાં, ડુંગળી, સિમલા મરચાં, ચીઝ વગેરે સાથે પીરસાય છે.આજે મેં આપણા ગુજરાતી ઢોકળા ની સાથે બ્રુશેટા નો સંગમ કરી એક ફ્યુઝન વ્યંજન બનાવ્યું છે જે એક સ્વાદિષ્ટ સ્ટાર્ટર અને સ્નેક બની શકે છે.વડી સ્વાસ્થ્યપ્રદ તો ખરું જ. Deepa Rupani -
-
-
-
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
ઇડલીઝા (Idlizza recipe in Gujarati)
#CDY#cookpad_guj#cookpadindia14 નવેમ્બર એ "બાલ દિવસ" તરીકે ઉજવાય છે. આ દિવસ એ ભારત ના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરુ ના જન્મ દિવસ છે અને એટલા માટે આ દિવસ ને બાલ દિવસ તરીકે ઉજવાય છે કારણ કે નેહરુજી ના દિલ માં બાળકો માટે ખાસ જગ્યા હતી, તે બાળકો ને ખૂબ પ્રેમ કરતા હતા. બાળકો એ આપણા જીવન માં ખુશી, હાસ્ય અને આનંદ લાવે છે. બાળકો ની કાલી ઘેલી ભાષા, તેના ભાત ભાત ના નખરાં એ માતા પિતા ના જીવન માં એક અનેરો સંતોષ આપે છે. આપણાં ચેહરા પર કાયમ મુસ્કાન લાવનાર બાળક ના ચહેરા પર મુસ્કાન લાવવનો સરળ રસ્તો એટલે એને ભાવતું ભોજન કરવાનું. સાથે સાથે તેના સ્વાસ્થ્ય નું પણ ખ્યાલ રાખવાનો ને.પિઝા બાળકો ને બહુ પ્રિય હોય છે. આજે મેં મેંદા ના રોટલા ને બદલે ઈડલી પર પિઝા બનાવ્યા છે અને તેને થોડી જુદી રીતે પ્રસ્તુત કર્યા છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (3)