પનીર ભૂરજી & નાન(paneer bhurji and naan recipe in gujarati)

પનીર ભૂરજી & નાન(paneer bhurji and naan recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી અને ટામેટા ને મીક્ષર મા કરસ કરી લેવું શીંગદાણા ને કરસ કરી લેવા ડુગડી ટમેતા ને ઘી અને તેલ ગરમ કરી તેમા ક્રશ કરેલી ડુંગડી સાતડી લેવી પછી ટમેતા ક્રશ કરેલા નાખવા આદુ લસણ ની પેસ્ટ નાખવી પછી હ ળદર મરચુ મીઠું ધાનાજીરૂ નાખવું ક્રશ કરેલા શીંગદાના નાખવા તેલ છુંટુ પડે ત્યાં સુધી સાંતળવું પછી પનીર ને છીણી ને નાખી પનીર ટિક્કા નો મસાલો દૂધ મા મિક્ષ કરી નાખી દેવો પછી ધીમી આંચે 10મિનિટ ચડવા દો ગેસ બંધ કરી ગરમ મસાલો નાખી દો અને શરવિંગ પ્લેટ મા કાઢી ને તેમાં અમુલ ક્રીમ અને થોડું છીણેલું પનીર અને ધાણા નાખી
- 2
નાન માટે મેંદા ના લોટ મા ઘી દળેલી ખાંડ મીઠું ચપટી ખારો નાખી પાણી થી કણક બાંધી દો 1કલાક માટે તેને ઢાંકી ને રહેવા દો કલાક પછી લોટ ને સારો મસળી ને મીડીયમ સાઈઝ ના લુવા કરી અટામણ લઇ તેને વણી લ્યો નાન ને થોડી જાડી રાખવા ની નાન વણાય ગયા પછી તેની ઉપર ધાણા નાખી ફરી થોડું વણી લેવું નાન ને ઉંધી કરી પાણી લગાવી લેવું પછી પેન ગરમ થાય એટલે પાણી વાળો ભાગ નીચે ની જવા દેવા નો અને ધાણા વાળો ભાગ ઉપર રાખવા નો નાન મા મોટા બબલ થાય એટલે એને ઊંચકવા ની નય પેન મા જ રાખી ને પેન ઉંધી કરી ને ગેસ ને મીડીયમ આંચ રાખી ને
- 3
શેકવા ની પછી તેને પેન મા જ રાખી નેં બટર અથવા ઘી લગાવી નેં તબેથા ની મદદ થી ઉતારી લ્યો નાન ત્યાર સર્વિંગ પ્લેટ મા લઇ ગરમાગરમ નાન તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ભુરજી અને બટર નાન(Paneer Bhurji & Butter Naan Recipe In Gujarati)
#નોથઁપંજાબી સ્બજી બધા ને પસંદ હોય છે હોટેલ મા પનીર ની સ્બજી પસંદ કરે છે તો મે પનીર ભુરજી બનાવી Shrijal Baraiya -
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
-
-
-
-
-
પનીર ભૂરજી(Paneer Bhurji Recipe In Gujarati)
#AM3આજે મેં સબ્જી બનાવી છે પંજાબી સબ્જી બનાવી છે Pina Mandaliya -
પનીર ભુર્જી/ભૂરજી (Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુર્જી 2 રીતે બનાવી શકાય છે ડ્રાય અને ગ્રેવી. સબ્જી તરીકે પરાઠા જોડે ગ્રેવી વાળું પનીર ભુર્જી ભાવે એટલે મેં અહીંયા એ રીતે બનાવ્યું છે. નાની હતી ત્યાર થી જ મમ્મી પનીર ભૂર્જી બનાવે ઘરે અને મને બહુ જ ભાવે. મેં જાતે 1st ટાઇમ બનાવ્યું છે.#trend #paneerbhurji Nidhi Desai -
પનીર ભુર્જી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2આ રેસિપી બનાવવામાં ખુબજ સહેલી છે.આ એક પંજાબી વાનગી છે તમને જરૂર ગમશે. Aarti Dattani -
-
સ્ટફ્ડ મકાઈ પનીર પરોઠા (stuffed makai paneer parotha recipe in gujarati)
#સપ્ટેમ્બર # માય ફસ્ટ રેસીપી Nipa Shah -
પાલક પનીર બટર નાન એન્ડ જીરા રાઈસ(Palak Paneer & Butter Naan & Jeera Rice Recipe In Gujarati)
#GA4#Week2 Krishna Vaghela -
-
-
ફૂલ્કા. ચીઝ નાન અને પનીર ટિક્કા મસાલા ( Fulka chij Nan and panir tika masala)
#Goldenapron :3 #week:22 Prafulla Ramoliya -
-
-
-
-
#પનીર ભુરજી(paneer bhurji recipe in Gujarati)
#સુપરસેફ ચેલેન્જ#શાક અને કરી કોન્ટેસ્ટ#વિક1 Harshida Thakar -
પનીર ભૂરજી નાનીઝા
#મૈંદાનાન પર પનીર ભુરજી અને ચીઝ મૂકી ને નાનિઝા તૈયાર કર્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને પંજાબી બહું જ ભાવે છે. આમા નું 1 પનીર ભૂરજી Vidhi V Popat -
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2#cookpadindia#cookpadgujratiપનીર ભૂ રજી એક એવું નામ છે જેને ઓલ ઓવર આખા દેશ માં બધા જ લોકો જાણતા હોય છે.પનીર ભૂ રજી એ ખૂબ જ healthy dish છે.પનીર માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે જે dait કરવા વાળા લોકો માટે બેસ્ટ જ અને બાળકો માટે પણ ખૂબ સારું છે. Bansi Chotaliya Chavda -
More Recipes
ટિપ્પણીઓ