પનીર ભૂરજી(paneer bhurji in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
બઘા મસાલા વાટી લેવા પનીરના ટુકડા ને ગરમ તેલમાં તરી ને ઠંડા પાણીમાં નાખવા નારિયેળ નો સફેદ ભાગ માં અડધો કપ પાણી નાંખી મિકસર માં કસ કરવું નેગરણી થી ગારી લેવું ને નારિયેળ નુ દૂઘ તૈયાર
- 2
એક વાસણમાં ઘી મુકી ગેસ ઉપર મૂકવું તેમાં ડુંગળી ને લાલા મરચાંની પેસ્ટ ને ચાલેલો મસાલો નાખવો ને સાતરવોતેમા નારિયેળ નુ દૂઘ નાંખી પનીર નાખવું પાંચ મિનિટ રાખી કરી પાઉડર ગરમ મસાલો કાજુ કિસમિસલીબુનો રસ નાંખી નીચે ઉતારી માખણ નો વઘાર કરવો ઉપરનું કીમ પનીરનો ભૂકો નારિયેળ નુ ખમણ ધાણાભાજી છાટવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujaratiસમર વેજીટેબલ ચેલેન્જપનીર ભૂર્જી Ketki Dave -
-
-
-
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
પાલક શિયાળામાં ખાવું બહુ સારું છે તેમાં લોહ તત્વ બહુ મળી રહે છે માટે આજે હું પાલક પનીર બનાવું છું😋#MW2 Reena patel -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
-
પનીર ભૂરજી(Paneer Bhurji Recipe In Gujarati)
#AM3આજે મેં સબ્જી બનાવી છે પંજાબી સબ્જી બનાવી છે Pina Mandaliya -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને પંજાબી બહું જ ભાવે છે. આમા નું 1 પનીર ભૂરજી Vidhi V Popat -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR#પંજાબી રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#cookpadgujarati#FDફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ફોર માય બેસ્ટી SHah NIpa -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Shital Jataniya -
-
પનીર ભુર્જી/ભૂરજી (Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુર્જી 2 રીતે બનાવી શકાય છે ડ્રાય અને ગ્રેવી. સબ્જી તરીકે પરાઠા જોડે ગ્રેવી વાળું પનીર ભુર્જી ભાવે એટલે મેં અહીંયા એ રીતે બનાવ્યું છે. નાની હતી ત્યાર થી જ મમ્મી પનીર ભૂર્જી બનાવે ઘરે અને મને બહુ જ ભાવે. મેં જાતે 1st ટાઇમ બનાવ્યું છે.#trend #paneerbhurji Nidhi Desai -
-
-
-
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
# Punjabi sabji paneer bhurji #GA4 #week1 Janvi Sisodiya -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#mr આ એક પરંપરાગત પંજાબી વાનગી છે જેને દૂધ ઉકાળીને, ફાડીને અને એમાંથી પનીર બનાવીને બનાવાય છે. આ વાનગી તૈયાર પનીરને છીણીને પણ બનાવી શકાય છે પરંતુ મે આજે પરંપરાગત રીતે ઘરે પનીર બનાવીને આ ભુર્જીને બનાવી છે તો આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13058487
ટિપ્પણીઓ (4)