રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં કડાઈ માં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં લાલ આખા મરચા અને તમાલ પત્ર નાખી અંને લસણ મરચા ની પેસ્ટ નાખો પેસ્ટ સંતળાઈ જાય એટલે તેમાં.ઝીણાં સમારેલા કેપ્સિકમ અને ઝીણી સમારેલી ડુંગળી નાખી દો અને સહેજ વાર સાંતળો
- 2
પછી તેમાં ઝીણા કટ કરેલા ટામેટાં નાખો અને 5 મિનિટ સુધી સાંતળો પછી તેમાં થી તેલ છૂટું પડે એટલે તેમાં મીઠું, મચ્ચું હળદર, અને ગરમ મસાલો નાખીને બરાબર મિકસ કરી લો પછી તેમાં છી નેલી પનીર નાખી મિકસ કરી લોને 5 મિનિટ સુધી રહેવા દો અને તેને નીચે ઉતારી ને રોટી કે ના પરોઠાં. સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2#cookpadindia#cookpadgujratiપનીર ભૂ રજી એક એવું નામ છે જેને ઓલ ઓવર આખા દેશ માં બધા જ લોકો જાણતા હોય છે.પનીર ભૂ રજી એ ખૂબ જ healthy dish છે.પનીર માં ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન અને કેલ્શિયમ રહેલું છે જે dait કરવા વાળા લોકો માટે બેસ્ટ જ અને બાળકો માટે પણ ખૂબ સારું છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Shital Jataniya -
મેક્સિકન પિઝા ચાટ
#Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ રેસિપી વિશેષ છે મે મેક્સિકન ડીસ ને ગુજરાતી વર્ઝન આપીને બનાવી.છે Nisha Mandan -
-
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીકઆ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે Nisha Mandan -
-
પનીર ટિકકા સિઝલર
#પનીરઆ સિઝલર માં મેં બનાવ્યું છે.ચીઝ બ્રસ્ટ પનીર ટિકકા સ્ટાર્ટર,પનીર ટિકકા અંગારા સબ્જી,પનીર ટિકકા બિરયાની,સલાડ Pina Shah -
-
-
દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
અમારી ઓફિસની કેન્ટીનમાં મળતી દાળ ખીચડી મારી સૌથી ફેવરીટ વસ્તુ છે. ડબલ તડકા વાળી દાળ ખીચડી તમે ખાઓ એટલે તમારું પેટ પણ ફૂલ અને મન પણ ફુલ. lockdown માં ઓફિસ પણ બંધ થઈ અને કેન્ટીનમાં જમવાનું પણ બંધ થઈ ગયું.આજે એ જ દાળ ખીચડી ને ઘરે બનાવવાની ટ્રાય કરી છે અને રિઝલ્ટ મારું બહુ જ સરસ આવ્યું છે. Vijyeta Gohil -
-
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5વાલમાં પૂરતા પ્રમાણમાં Protien અને Fibers હોય છે. વાલમાં Iron પ્રમાણ પણ હોય છે. Rachana Sagala -
-
-
-
પાવભાજી ફ્લેવર પનીર ભુરજી
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીપાવભાજી તો આપણને સર્વ ને ખૂબ પસંદ હોય છે અને જો પાવભાજી ફ્લેવર માં પનીરભૂરજી મળે તો મજાજ પડી જાય .. તો ચાલો બનાવીએ પાવભાજી ફ્લેવર પનીર ભુરજી .. Kalpana Parmar -
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને પંજાબી બહું જ ભાવે છે. આમા નું 1 પનીર ભૂરજી Vidhi V Popat -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
-
પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)
#GA4#Week6મોમોસ નેપાળી વાનગી છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. પનીર મોમોસ ની રેસીપી લાવી છું.મોમોસ મેંદો અને ઘઉંના લોટ બંને માંથી બનાવી શકાય છે. Sheth Shraddha S💞R -
દાળ તડકા(Dal Tadaka Recipe In Gujarati)
#નોર્થ #cookpadgujrati #cookpadindiaવાત આવે નોર્થ ઈન્ડિયા ની તો પંજાબી દાળ તડકા બહુ જ પ્રખ્યાત છે. આ દાળ બપોરે લંચમાં એ સાંજે ડીનરમાં આપણે પરોઠા કે જીરા રાઈસ જોડે ખાઈ શકે એવી ટેસ્ટી હોય છે. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11583211
ટિપ્પણીઓ