વાલ ની દાળ(val ni daal recipe in gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ

વાલ ની દાળ(val ni daal recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. બાઉલ વાલ
  2. ૧ નંગડુંગળી
  3. ૧/૨ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીલાલ મરચાનો પાઉડર
  6. જરૂરિયાત મુજબ મીઠું
  7. ૧ ચમચીકોથમીર
  8. ૨ ચમચીતેલ
  9. જરૂરિયાત મુજબ પાણી
  10. ૧ નંગલાલ સૂકું મરચું
  11. ૧/૨ ચમચીરાઈ
  12. ૧/૨જીરુ
  13. ૧/૨ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ નાખવું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેલમાં રાઈ અને જીરું નાંખો.

  2. 2

    રાઈ અને જીરું તતડી જાય ત્યારબાદ તેમાં એક સુકુ લાલ મરચું નાખવું. હવે એમાં કાપેલી ડુંગળી નાખવી.

  3. 3

    ત્યાર બાદ એમાં આદુ-લસણની પેસ્ટ નાખીને થોડું થવા દેવું હવે માં મસાલા કરવા હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો આ બધું નાખીને બરાબર મિક્ષ કરી લેવું.

  4. 4

    હવે વાલ નાખી દેવા વાલ નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું હવે માં જરૂર મુજબ પાણી નાખીને હલાવીને ઢાંકી દેવું હવે આને પાંચ થી છ મિનિટ સુધી ઢાંકીને થવા દેવો.

  5. 5

    5 થી 6 મિનિટ બાદ એકવાર ખોલીને જોઈ લેવું આપણું શાક થઈ ગયું હશે જય માં થોડું પાણી રહી ગયું હોય તો એને થોડીવાર ખુલ્લુ થવા દેવો.

  6. 6

    ૧૦ મિનિટમાં શાક એકદમ સુકું અને પરફેક્ટ બની જશે. હવે એક સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી કોથમીર નાખી ને સર્વ કરશો.

  7. 7

    સુકુ વાલનું શાક જુવારના રોટલા સાથે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર
મુંબઈ

ટિપ્પણીઓ

Similar Recipes