પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Minaxi Bhatt @cook_20478986
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ પનીર બનાવા માટે 500ગ્રામ દુધ લેવુ દુધ ગરમ થાય એટલે તેમા લીંબુ નો રસ નાખો એટલે દુધ ફાટી જશે પછી તે દુધ ને ચારણી થી ગાળી લો એટલે તેમા થી પનીર છુટુ પડી જશે પનીર ને ધોઈ સફેદ કપડા મા બાંધી ફિઝ મા મુકિ દો
- 2
હવે ટામેટાં ને મિડીયમ સાઈજ ના કાપી ડુંગળી ને ક્રશ કરી લસણ ને ફોલી ક્રશ કરો
- 3
હવે પેન મા તેલ ગરમ કરી તેમા થોડી હીંગ,લસણ નાખી સાતણી લો
- 4
પછી ડુંગળી ને નાખી થોડીવાર સાતડી તેમા થોડુ મીઠુ નાખી ચડવા દો થોડીવાર પછી ટામેટાં નાખી ઉપર નો બધો મસાલો નાખી ચડવા દો
- 5
હવે તેમા થોડુ પાણી નાખી ઉકળવાદો થોડીવાર પછી પનીર મસળેલુ અથવા પનીરનુ ખમણ નાખી હલવી લો
- 6
હવે બાઉલ મા લઈ ચારેય બાજુ ટામેટાં ગોળ કાપી સજાવી ઉપર કિમ ને કોથમરી નાખી ગરમ ગરમ સવ કરો તૈયાર છે પનીર ભુઁજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2 આ એકઃ પંજાબી સબ્જી છે જે કંઈ અને વેજિટેબલ્સ ના કોમ્બિનેશનથી બનાવવામાં આવી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે એનાં અથવા પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે Arti Desai -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Shital Jataniya -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
# Punjabi sabji paneer bhurji #GA4 #week1 Janvi Sisodiya -
વેજ પનીર ભૂર્જી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujaratiસમર વેજીટેબલ ચેલેન્જપનીર ભૂર્જી Ketki Dave -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#mr આ એક પરંપરાગત પંજાબી વાનગી છે જેને દૂધ ઉકાળીને, ફાડીને અને એમાંથી પનીર બનાવીને બનાવાય છે. આ વાનગી તૈયાર પનીરને છીણીને પણ બનાવી શકાય છે પરંતુ મે આજે પરંપરાગત રીતે ઘરે પનીર બનાવીને આ ભુર્જીને બનાવી છે તો આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
-
ગ્રેવી પનીર ભુરજી (Gravy Paneer Bhurji Recipe In Gujarati)
#PCક્યારેક કાય પ્લાન ના હોય સુ બનાવવું તો ઝટપટ બની જાતી આ ગ્રેવી પનીર ભુરજી બેસ્ટ છે બધાને ભાવતું આને હેલ્ધી Jigna Patel -
-
પનીર ભુરજી રેપ (Paneer Bhurji Wrape Recipe In Gujarati)
આ વાનગી ખૂબ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
પનીર ભૂરજી બાસ્કેટ (Paneer Bhurji BAsket Recipe in Gujarati)
#GA4#week6પંજાબી સાથે ચટપટા ચાટ Trusha Riddhesh Mehta -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12394279
ટિપ્પણીઓ (12)