ઇટાલિયન ચીઝી પરોઠા (itlian cheese parotha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઍક પેન માં તેલ ગરમ કરો તેમાં લસણ નાખો પછી ડુંગળી નાખી સાંતળી લો કેપ્સીકમ ઞાજર ઉમેરો પછી પનીર નાખી તેમાં મરચું,નીમક,ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ,ટમટો સોસ નાખી હલાવી બરાબર મિક્સ કરો
- 2
૧ બાઉલ માં મેંદો લઈ તેમાં મીઠું, દહીં, દૂધ નાખી બરાબર મિક્સ કરી ઢૌસા જેવું ખીરું તૈયાર કરો અને તેના પૂડલા તૈયાર કરો
- 3
આ પૂડલા માં પનીર નું સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ખમણી લો પછી ચોરસ સેફ બનાવી તવા પર શેકી લો ધીમે તાપે શેકવું જેથી ચિઝ મેલડ થાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
ઇટાલિયન ચીઝી હાર્ટ
#લવહેલો ,ફ્રેન્ડ્સ આ વાનગી વેલેન્ટાઇન ડે સ્પેશિયલ બનાવી છે. મારા હસબન્ડ ને ખૂબ જ ભાવે છે. મારી રીતે ઇનોવેશન કરીને આ વાનગી બનાવી છે. જેમાં મેં ઇટાલિયન સામગ્રીનો ઉપયોગ કર્યો છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#ChooseToCookચીઝ પનીર ગોટાળો બનાવ્યો,સાથે બન ને ટોસ્ટ કરીને પીરસ્યા..ડિનર માટે સરસ રેસિપી થઈ ગઈ . Sangita Vyas -
-
-
-
-
-
-
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
ચીઝી પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17Key word: cheese#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ઇટાલિયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)
આ રેસીપી મારી દીકરી ને બહુ ભાવે છે જો એટલે હું બનાવું છું ઇ#GA5#lasagna#italian# Reena patel -
-
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
ચીઝ પીઝા(cheese pizza recipe in Gujarati)
#સુપરસેફ2 #ફ્લોર્સ /લોટ #માઇઇબુક #પોસ્ટ 14#ગોલ્ડેનપ્રોન3 #વીક21 milan bhatt -
-
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13557507
ટિપ્પણીઓ (2)