પાઉં રાગડા ચાટ (Pau Ragda Chaat Recipe In Gujarati)

જયારે રેગ્યુલર જમવા નું જમી ને થાકી ગયા હોય અને ચટપટું ખાવા અને તીખું ખાવા નું મન થાય તો ઝટપટ બને એવું મેં અહીંયા પાવ રાગડા ચાર્ટ ની રેસિપિ મૂકી છે આશા રાખું છું તમને પણ ગમશે....
પાઉં રાગડા ચાટ (Pau Ragda Chaat Recipe In Gujarati)
જયારે રેગ્યુલર જમવા નું જમી ને થાકી ગયા હોય અને ચટપટું ખાવા અને તીખું ખાવા નું મન થાય તો ઝટપટ બને એવું મેં અહીંયા પાવ રાગડા ચાર્ટ ની રેસિપિ મૂકી છે આશા રાખું છું તમને પણ ગમશે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા અને વટાણા ને બાફી લો ત્યાર બાદ બટેટા ની છાલ કાઢી અને વટાણા બટેટા ને મેસ કરી લો...
- 2
હવે એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું આદુ મરચા ની પેસ્ટ નાખી 1 મિનિટ સાંતળી લો હવે તેમાં જીણું સમારેલ લસણ ડુંગળી અને ટામેટાં ઉમેરી ને 2-4મિનિટ સાતળી લો..
- 3
હવે તેમાં મરચું ધાણાજીરું હળદર મીઠું ખાંડ લીંબુ ગરમ મસાલો લીંબુ નો રસ આંબલી નો પલ્પ જેવા બધા મસાલા નાખી ને બધું બરાબર મિક્સ કરી લો હવે તેમાં બનાવેલો બટેટા વટાણા નો માવો નાખી ફરી મિક્સ કરી લો.. અને ત્યાર બાદ તેમાં 2 ગ્લાસ પાણી નાખી ને 10-15 મિનિટ સુધી ઉકાળી લો.. જ્યાં સુધી એકરસ ન થાય ત્યાં સુધી ઉકાળો અને એવું લાગે તો કોર્નફ્લોર ની સ્લરી 1-2 ચમચી નાખી ને રાગડા ને ઘટ્ટ બનાવી શકો છો..
- 4
તો રગડો તૈયાર થાય એટલે એક પ્લેટ માં પાઉ ના કટકા તૈયાર કરો
- 5
હવે સર્વિંગ ડીસ માં પેલા પાવ ના કટકા નાખો પછી રગડો નાખો ફરી પાવ ના કટકા નાખી ફરી રાગડો નાખો પછી તેમાં ટોમેટો સોસ આંબલી ની ચટણી સેવ દાડમ અને ધાણાભાજી નાખી ને સજાવો તો છે ને ચટપટું આપણું પાઉં રાગડા ચાટ ને ગરમ ગરમ જ સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવભાજી(Pav bhaji Recipe In Gujarati)
અમારા ધર્મ માં જયારે નીમી અગિયારસ આવે ત્યારે કોઈ પણ નીમ લેવા માં આવે છે જયારે મારા ઘર માં હર વર્ષ બધા જ લોકો 4.5 મહિના રીંગણાં ન ખાવા નું નીમ લેય છે જયારે અમે 4.5 મહિના રીંગણાં વગર ની જ ભાજી બનાવીયે છે તો હું તમને મારી રીંગણાં વગર ની ભાજી ની રેસીપી શેર કરું છું અને આસા રાખું છું કે તમને પણ ગમશે જયારે તમને આ ભાજી બનાવશો તો તમને રીંગણાં વગર ની હોય તેવું લાગશે જ નહિ.. ખુબ જ ટેસ્ટી બને છે. #ફટાફટ Riddhi Kanabar -
ભૂંગળા બટેટા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેટા એ એક ખુબ જ સ્પાઈસી રેસીપી છે અને આજે મેં સ્પેશિયલ મારા ભાઈ માટે બનાવી છે તો તમારી સાથે પણ શેર કરું છું મને આશા છે તમને પણ ગમશે.... Riddhi Kanabar -
-
રોટી ચાટ (Roti chaat recipe in Gujarati)
#trend1#week1#post2 આ વાનગી બપોર કે રાત ની રોટલી થી બની જાય છે.જલ્દી બની જાય તેવી વાનગી છે અને ટેસ્ટી પણ બને છે.નાના મોટા બધાને ભાવે તેવી વાનગી છે.મે અહીંયા ૨ રીતે ચાર્ટ બનાવી છે.મારા બાળકો ને ગાર્નિશ કરવું બહુ ગમે છે,તો આજે મારા બાળકો એ રોટી ચાર્ટ ની ડીશ ગાર્નિશ કરી છે. Hetal Panchal -
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13સ્ટ્રીટ ફૂડ કહી શકાય..પાવભાજી નું બેસ્ટ companion..આજે હું ઘરે બનાવવા ની છું મારી પોતાની આગવી રીતે..તમને પણ ગમશે એવી આશા રાખું છું. Sangita Vyas -
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
હાલ ઉપવાસ નો મહિનો ચાલે છે તો એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળો આવે તો ઉપવાસ માં કઈ ચટપટું ખાવા ની ઇચ્છા થઇ એ માટે હું ફરાળી ભેળ લઈ ને આવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
ખાખરા ચાટ (Khakhra Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . મારા Son ને આ ચાટ ખુબ ગમે છે . એટલે મેં આ ચાટ બનાવી છે.ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને પણ આ ચાટ ગમશે .#Fam Rekha Ramchandani -
બેસન ટાકો(besan tacos recipe in Gujarati)
# સુપરશેફ 2 # ilovecookingઆ મારી ઈનોવેટિવ વાનગી છે. આશા રાખું તમને પણ ગમશે. Purvy Thakkar -
ચોખા ની પાપડી ની ચાટ (Rice Papdi Chaat Recipe In Gujarati)
મારી ફેવરિટ ચાટ માં ની એક છે. કોઈ વાર આમજ ચટપટું ખાવા નું મન થાય ત્યારે બનાવું છું#GA4#Week6#chat Payal Sampat -
રાગડા પેટીસ (Ragda Petties recipe in Gujrati)
#આલૂરાગડા પેટીસ એક ખુબ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.. તેને આપડે full meal તરીકે ડિનર મા પણ લઈ શકાય છે. આમાં લીલા સૂકા બંને વટાણા નો ઉપયોગ કરી શકો એટલે કોઈ પણ સીઝન મા બનાવી શકાય. એક ચાટ ની વેરાયટી પણ કહી શકાય. Daxita Shah -
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chatચાટ એ એક એવી વાનગી છે જે બધા લોકો ને પ્રિય હોય છે. ચાટ ઘણી જાત ની બને છે. મે અહીંયા સમોસા ની ચાટ બનાવી છે. જે ખુબજ ટેસ્ટી લાગે છે. Nilam Chotaliya -
-
-
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3#cookpadgujrati#cookpadindia રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાત નું ખૂબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે . ઉત્તર ભારત માં છોલે ટિક્કી ચાટ તરીકે પહેલેથી આ જોવા મળે છે.જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સફેદ વટાણા ના રગડા સાથે બટેટા ની ટિક્કી મૂકી રગડા પેટિસ તૈયાર કરવાના આવે છે.આ વાનગી માં બહુ તેલ નો ઉપયોગ થતો નથી માટે healthy chhe . Bansi Chotaliya Chavda -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ બધાને ફેવરીટ હોય છે આજે આપણે મસાલા પાવ ની રેસીપી જોઇએ Vidhi V Popat -
સેવ ગલકા (Sev Galka Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : સેવ ગલકાઅમારે અહીંયા ગલકા મળવા મુશ્કેલ છે પણ આજે મળી ગયા તો મેં સેવ ગલકા નું શાક બનાવ્યું. મને ગલકા નું લસણ વાળું શાક બહું જ ભાવે 😋 Sonal Modha -
ક્રેકર ટેસ્ટી ચાટ (Cracker Testy Chaat Recipe In Gujarati)
ઝટપટ પેટ પૂજા,બાળકો ને ખુબજ ભાવશે,મહેમાન આવે તો પહેલેથી બનાવી fridge માં મૂકી ઠંડી સ્ટાર્ટર તરીકે પણ ખૂબ સરસ લાગે છે. Sushma vyas -
આલૂ મટર ચાટ (Aloo Matar Chaat Recipe In Gujarati)
#SF#RB1#Week1#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
છોલે ટીકકી ચાટ(Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PS આ એક પોપ્યુલર ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ છે.તેમાં કલૌંજી અને સ્પાઈસ ઉમેરી ને છોલે બનાવ્યાં છે અને દહીં, તાજી ચટણી, ક્રિસ્પી સેવ સાથે આપણે હોઠ ચાટી જાય તેવું ચાટ જે આખા ઈન્ડિયા અને વિશ્વભર પ્રખ્યાત થયું છે.તેની ખાવા ની મજા રસ્તા પર સ્ટોલ માં ખાવા ની મજા આવે છે.પણ સંતોષ તો ઘરે બનાવી તમારાં પરિવાર માટે બનાવો ત્યારે આવે. Bina Mithani -
પકોડા ચાટ(pakoda Chaat Recipe In Gujarati)
#નોર્થદિલ્હી માં ચાટ એ લોકપ્રિય છે. આપણે ઘણી વેરાઈટી ના ચાટ બાનવીયે છીએ. પકોડા ને આપણે ચા સાથે લઈએ છીએ. મેં અહીં એક નવો ટેસ્ટ આપ્યો છે . જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #samosa #samosachat #week1#ATW1#TheChefStory આ ચાટ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. બઘા ને ખાવા નું મન થઈ જાય એ નું નામ સમોસા ચાટ. #dinner #dinnerrecipe. Bela Doshi -
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel
More Recipes
ટિપ્પણીઓ