બેસન ટાકો(besan tacos recipe in Gujarati)

Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
Nadiad

# સુપરશેફ 2 # ilovecooking

આ મારી ઈનોવેટિવ વાનગી છે. આશા રાખું તમને પણ ગમશે.

બેસન ટાકો(besan tacos recipe in Gujarati)

# સુપરશેફ 2 # ilovecooking

આ મારી ઈનોવેટિવ વાનગી છે. આશા રાખું તમને પણ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૪૫  મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. ૩ કપબેસન
  2. ૧ કપરવો અથવા સોજી
  3. ૧/૩ કપચોખા નો લોટ
  4. ૭-૮ કળી લસણ
  5. ૪-૫ ડુંગળી
  6. કેપ્સીકમ
  7. બાઉલ કોબીજ
  8. ૧/૨બાઉલ ફલાવર
  9. ૧/૩ કપઆદુ મરચાની પેસ્ટ
  10. ૩-૪ ટેબલસ્પૂન ચીલી ફલેકસ
  11. ૨ ટેબલસ્પૂનઓરેગાનો
  12. ૧/૨બાઉલ મેયોનેઝ
  13. ૧/૨બાઉલ ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

૪૦-૪૫  મિનિટ
  1. 1

    બેસન, રવો અને ચોખા ના લોટ મા ૩- ટેબલસ્પૂન દહીં, આદુ મરચાની પેસ્ટ, લસણ અને મીઠું ઉમરેવું પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો. પૂડલા જે વુ

  2. 2

    હવે બધા શાક ને નાના નાના ટુકડા મા કટ કરી લો. પછી કડાઈ મા ૧/૪ કપ તેલ લઈ જીરુ નો વધાર કરી પહેલા ડુંગળી સાતડો પછી કોબીજ પછી ફલાવર અને કેપ્સીકમ નાખી થોડુ મીઠુ ઉમેરી ચઢવો પછી તે મા લાલ મરચું પાઉડર હળદર અને ભાજીપાઉ મસાલો ઉમેરી મિક્સ કરી ચીલી ફલેકસ, ઓરેગાનો, અને ૧-૨ ટેબલસ્પૂન સોસ ઉમેરો. પછી કોનૅ ફલોર ની પેસ્ટ (૧- ટેબલસ્પૂન કોનૅ ફલોર મા પાણી ઉમેરી) ઉમેરી ૨-૩ મિનિટ ચઢવો

  3. 3

    હવે બેરર માથી ૧- ચમચા જેટલુ બેટર તવા પર પાથરો પછી બન્ને બાજુ ચઢવો પછી તેની એક બાજુ પહેલા સોસ પછી સ્ટફિંગ પછી મેયોનેઝ મુકી વાળી લો

  4. 4

    હવે ટાકો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
પર
Nadiad

ટિપ્પણીઓ

Similar Recipes