કોલેજીયન ભેળ(Bhel Recipe In Gujarati)

Divya Patel
Divya Patel @divyapatel

#ફટાફટ

કૉલેજીઅન ભેળ એ સુરત ની ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસિપી છે. જે બનવા મા ખુબ જ આસાન અને ટેસ્ટ માં એકદમ ચટપટી છે. તમે ઘર માં થી જ મળી આવતા ઇન્ગ્રીડિઅન માં થી ફટાફટ બનાવી શકો છો. ચાલો તો શરૂ કરીયે આજ ની ફટાફટ રેસિપી કૉલેજીઅન ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 150 ગ્રામખારી શિંગ
  2. 100 ગ્રામમમરા
  3. 1 નંગજીણી સમારેલી ડુંગળી -
  4. 1 નંગજીણું સમારેલું ટામેટું
  5. 3 ટેબલ સ્પૂનલીલી ચટણી
  6. 2 ટેબલ સ્પૂનજીણા સમારેલા ધાણા
  7. 3 ટેબલ સ્પૂનજીની સેવ
  8. 2 ટેબલ સ્પૂનલીંબૂ નો રસ
  9. સ્વાદ મુજબચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બોલ માં ખારી શીંગ, મમરા, ડુંગળી, ટામેટું, લીલી ચટણી, લીંબુ અને ચાટ મસાલો નાખી બધું બરાબર મિક્સ કરો.

  2. 2

    બરાબર મિક્સ થાય એટલે એક સરવિંગ પ્લેટ માં કાઢી લીલા ધાણા અને સેવ નાખી સર્વ કરો. (જો તમે તીખું ખાતા હોવ તો એમાં જીના સમારેલ મરચા પણ એડ કરી શકો છો.)

  3. 3

    તો મિત્રો તૈયાર છે ફટાફટ બની જતી કૉલેજીઅન ભેળ. બનાવી ને મને કોમેન્ટ સેકશન માં જરૂર થી જણાવજો કે મારી આ રેસિપી તમને કેવી લાગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Patel
Divya Patel @divyapatel
પર

Similar Recipes